Swa rojgar loan yojna | સ્વ રોજગાર લક્ષી લોન યોજના | Bin Anamat Ayog Yojana

Self Employment Scheme | Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાં


Details of Self Employment Scheme | Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાં


નમસ્કાર મિત્રો, બિન અનામત વર્ગ નાં લોકો જે ઓછું ભણેલા છે તે પોતાનો નાના  પાયા પરનો ધંધો અથવા વ્યવસાય કરી શકે તે માટે સરકાર શ્રી દ્વારા સ્વરોજગારલક્ષી યોજનાઓ. શરૂ કરવામાં છે તો ચાલો જોઈએ આ યોજના વિશે વિસ્તાપૂર્વક અને આ યોજનામાં જરુરી ડોક્યુમન્ટ્સ થી લઈને યોજનાનો લાભ લેવા સુધીની માહિતી મેળવીએ.

swa rojgar  loan yojna | સ્વ રોજગાર લક્ષી લોન યોજના
swa rojgar  loan yojna | સ્વ રોજગાર લક્ષી લોન યોજના 


Benefits of Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાં નાં ફાયદા


.યોજનાનું નામ : સ્વરોજગારલક્ષી યોજનાઓ.
યોજનાનું સ્વરૂપ/લોનસહાયના ધોરણો:

રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.

Eligibility Criteria for Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાનાં લાયકાત નાં ધોરણો


  • બિન અનામત ( જનરલ કેટેગરીના) હોવા જોઈએ.
  • આવક મર્યાદા :આ યોજનોનો લાભ લેવા માટે  કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૬,૦૦,૦૦૦/- લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ
  • વાહન માટેની લોનની યોજનાનો લાભ લેવા માટે  અરજદાર પાસે પાકું  ડ્રાઈવીંગ લાયસન્સ  હોવું જોઇએ.
  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને તે  બિન અનામત વર્ગના હોવા જોઇએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની જ  હોવી જોઇએ.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫%  ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪% ટકા રહેશે.
  • પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

Interest  Rate of Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાનો વ્યાજનો દર


ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫%  ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે ૪% ટકા રહેશે.
ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી રૂ.૧૦,૦૦,૦૦૦/-  લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

  • સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ
  • વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.
  • મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.
  • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના(૬૦ EMI) એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
  • નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ(૩ Month) માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.
  • લોનની કુલ રકમ રૂ..૭,૫૦,૦૦૦/- કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી(૧.૫ ) કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
  • લોનની કુલ રકમ રૂ..૭,૫૦,૦૦૦/ - લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ (૫) પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે..

Required Documents For Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજના માટે જરુરી ડોક્યુમન્ટ્સ 

  • શાળા છોડ્યાનો દાખલો (લિવિંગ સર્ટિફીકેટ/જન્મનું પ્રમાણપત્ર)
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણપત્ર
  • કુંટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસનો પુરાવો(માર્કશીટ)
  • પાનકાર્ડની નકલ
  • લાભાર્થી (અથવા લાભાર્થીનાં સગાસંબંધી) ની મિલકત, બોજાનોઁધ / ગીરોખત કરાવવાની સંમતી (પરિશિષ્ટ-૧)
  • ધંધાના સ્થળનો આધાર
  • ધંધાના અનુભવનો આધાર
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
  • લોન પરત ભરપાઇ માટેની સંયુક્ત બાંહેધરીપત્રક (નમુના-૩ મુજબ)
  • જો દિવ્યાંગ હોય તો જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબી અધિકારીશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
  • અરજદારની સહી



Online Application of Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાની ઓનલાઇન એપ્લકેશન કરવાની પ્રક્રિયા


STEP-1 Go to e samaj kalyan website | સૌ પ્રથમ ઇ સમાજ કલ્યાણ વેબસાઈટ પર જાઓ. 


( ઇ સમાજ કલ્યાણ વેબસાઈટ ની લીંક તમને નીચે ડાઉનલોડ સેકશન માં મળી જશે)
swa rojgar  loan yojna | સ્વ રોજગાર લક્ષી લોન યોજના

STEP 2: Registration on e Samaj Kalyani Website | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ રજિસ્ટ્રેશન 

swa rojgar  loan yojna | સ્વ રોજગાર લક્ષી લોન યોજના

STEP 2: Registration on e Samaj Kalyani Website Details | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ રજિસ્ટ્રેશન ડેટા

eeco gadi loan yojana

STEP 3-4: Login on e Samaj Kalyani Website Login | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ લોગીન

rixa loan yojana

STEP 5: Select educational Study Loan | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ લોગીન- Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજના પર ક્લિક કરો.

STEP 6-7: Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજના Details 

વિગતો ધ્યાનથી વાંચીને Ok બટન પર ક્લીક કરો.

STEP 8: Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજના ઉમેદવાર ની  વિગતો

નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.

નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.


STEP 9: Application Details of Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાની અરજીની વિગતો.

ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે યોજનાને લાગતી વિગતોનીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.
નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.

નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.

STEP 10: Education Details of Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાની અભ્યાસ ની વિગતો.

ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા અભ્યાસ ને લાગતી વિગતોનીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.

STEP 12: Document Upload  of Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજના ડોક્યુમેન્ટ્સ  ની વિગતો.

ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા જરુરી ડોક્યુમન્ટનાં નીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.

નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા જરુરી ડોક્યુમન્ટનાં નીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.

STEP 13: Self Decleration Details of Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાની બાહેધરી ની વિગતો.


ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે બાહેધરી  ને લાગતી વિગતો નીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.

STEP 14: Swa Rojgar laxi Yojana Online Application Confirm  | સ્વ રોજગાર લક્ષી યોજનાની અરજી સબમિટ કરવી.

બાહેધરી સિલેક્ટ કર્યા બાદ તમને નીચે મુજબ confirm બોકસ દેખાશે જેમાં તમારે હા સબમિટ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 15: Swa Rojgar laxi Yojana Online Application Confirmation Number  | સ્વ રોજગાર લક્ષી યોજનાની અરજી કંફરમેશન નંબર.

અરજી કંફરમ કર્યા બાદ તમને નીચે મુજબ  Confirmation Number દેખાશે જે તમારે નોંધી લેવાનો રહેશે.
મિત્રો ઉપરના સ્ટપને અનુસરવાથી તમારી એપ્લિકેશન ઓનલાઈન સબમિટ થઈ ગઈ છે હવે આ અરજીની પ્રિન્ટ લઈ, તેની સાથે અપલોડ કરેલ જરૂરી તમામ ડોક્યુમન્ટ ની નકલ પર સેલ્ફ attested ( સ્વ પ્રમાણિત ) કરી District Implementation Officer ની કચેરી માં પહોંચાડવી ત્યાર બાદ તમારી અરજી ને ચકાસીને તેના પર પ્રોસેસ કરશે અને તેની લાભ ની રકમ તમે અરજી માં દર્શાવેલ બેંકના ખાતામાં સીધાજ ટ્રાન્સફર કરશે.




(દરેક જિલ્લાની District Implementation Officer ની કચેરી અલગ અલગ હોય. છે જે જિલ્લા મુજબ નું લિસ્ટ નીચે દર્શાવેલ છે )


 Downloads


Institute Address and Contacts for physical Application Submission forSwa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજના અરજી સબમિટ કરવા કચેરીઓ નાં સરનામાં.


મીત્રો નીચે જીલ્લાનું નામ, કાચેરી નું સરનામું અને કચેરી નો ફોન નંબર આપેલ છે જે તમારા રહેણાક નાં જિલ્લા મુજબ લાગુ પડતી કચેરી માં અરજીની પ્રિન્ટ તેમજ અપલોડ કરેલ ડોક્યુમેન્ટ ની હાર્ડ કોપી સબમિટ કરવી. ત્યાર બાદ અરજીની પ્રોસેસ થઈ ને તમારા આપેલ ખાતામાં લોનની રકમ જમા કરવામાં આવશે.

અમદાવાદ 
કોર્પોરેશન,બ્લોક-એ,બીજોમાળ,બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ
૦૭૯-૨૫૫૦૮૮૩૭

અમરેલી
બહુમાળીભવન,બ્લોક-સી/૩,રૂમ ૩૧૩,અમરેલી
૦૨૭૯૨-૨૨૩૨૯૨

બનાસકાંઠા
ઢૂંધિયા વાડી નાબંગલા પાછળ કોઝી સિનેમા, પાસે,પાલનપુર,જિ,બનાસકાંઠા.
૦૨૭૪૨-૨૫૩૧૦૮

ભરૂચ,નર્મદા
યુનિટને ૮.એ-૮ સુપર માર્કેટ,રૂમ નં.૪ સ્ટેશનરોડ, ભરૂચ. 
૦૨૬૪૨-૨૬૦૭૯૩

ભાવનગર, બોતાદ
બહુમાળીભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે. ભાવનગર.
૦૨૭૮-૨૫૧૦૪૭૪

ગાંધીનગર જિલ્લા કચેરી
સહયોગસંકુલ,સી-બ્લોક,પહેલો માળ,સેક્ટર- ૧૧, ૧૧,ગાધીનગર,
૦૭૯-૨૩૨૩૧૯૭૦

દ્વારકા, જામનગર, 
દેવભૂમિ જિલ્લાસેવા સદન-૪ રૂમ નં.૩૨, જામનગર,
૦૨૮૮-૨૫૭૨૦૬૦

જૂનાગઢ ગિર સોમનાથ પોરબંદર 
કોટેચાકોમર્શીયલ સેન્ટર,જયશ્રી રોડ,જનાગઢ
૦૨૮૫-૨૬૨૫૪૦૧

કચ્છ
૧૨૨બહુમાળી ભવન ભોયતળિયે, ભુજ કચ્છ.
૦૨૮૩૨-૨૨૩૦૧૩

ખેડા આણંદ
બહુમાળીબિલ્ડિંગ,સી-બ્લોક,ત્રીજો માળ, સરદાર પટેલ ભવન,નડિયાદ જિ.ખેડા,
૦૨૬૮-૨૫૬૭૫૩૨

મહેસાણા, પાટણ
બહુમાળીભવન,બ્લોક નં-૨ પહેલો માળ,
રાજમહેલ રોડ,મહેસાણા.
૦૨૭૬૨ ૨૨૧૯૩૬

રાજકોટ,મોરબી
પહેલો માળે, બ્લોક નં -૧, જીલ્લા સેવા સદન –૩, સરકારી પ્રેસ ની બાજુમાં, રાજકોટ.
૦૨૮૧-૨૪૭૫૪૨૧

સાબરકાંઠા,અરવલ્લી
બહુમાળીભવન બ્લોક નં. એ/૩૦૭ ત્રીજોમાળ, હિંમતનગર. જિ,સાબરકાંઠા.
૦૨૭૭૨-૨૪૯૧૪૮

સુરત,તાપી
કોર્પોરેશન,બહુમાળીભવન,સી-બ્લોક, આઠમો માળ, નાનપુરા,સુરત.
૦૨૬૧-૨૪૭૮૬૬૬

સુરેન્દ્રનગર
બહુમાળીભવન,એ-૨૦૧,ખેરાળી રોડ, રાજકોટ હાઈવે, મુ.રતનપર, પો.જોરાવરનગર, જિલ્લો,સુરેન્દ્રનગર.
૦૨૭૫૨-૨૮૪૧૫૨

વડોદરા, છોટાઉદેપુ૨ 
નર્મદાભુવન,બીજો માળ,સી-બ્લોક,જેલ રોડ, વડોદરા.
૦૨૬૫-૨૪૨૬૦૯૬

વલસાડ,નવસારી, ડાંગ
જીલ્લાસેવા સદન -૨, ભોંયતળીયે, તિથળ રોડ, વલસાડ
૦૨૬૩૨-૨૫૧૮૨૧

swa rojgar  loan yojna | સ્વ રોજગાર લક્ષી લોન યોજના



Frequently Asked Questions(FAQ) forSwa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજના 


(૧)Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાના લોન સહાયના ધોરણો કયા કયા હોય છે?
જવાબ :- રીક્ષા, લોડિંગ, મારૂતી, ઇકો,જીપ, ટેક્ષી વગેરે.

(૨)Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાના લોન વ્યવસાય સહાય ના ધોરણો કયા કયા છે? 
જવાબ :- કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડિમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે, 

(૩)Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજના નિગમ તરફથી સ્વરોજગાર લક્ષી વ્યવસાય માટે કેટલી રકમ મળવાપાત્ર છે? 
જવાબ :- રૂ.૧૦ લાખ અથવા થનાર ખર્ચમાં બે પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. 

(૪)Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજના સાધન અને વ્યવસાયમાં વ્યાજનો દર પુરુષો અને સ્ત્રીઓ માટે કેટલો નક્કી કરેલ છે? 
જવાબ :- પુરુષોને વાર્ષિક ૫ ટકા સાદા વ્યાજે લોન જ્યારે સ્ત્રીઓને ૪ ટકા સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.
 
(૫)Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનામાં વાહન માટેનાં માપદંડ કયા કયા હોય છે?
જવાબ: પાકું લાયસન્સ (અરજદારનું),રજીસ્ટ્રેશન (વાહનનું),મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે,સાધન મળ્યા પછી ત્રણ માંસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.લોનની રકમ ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય જામીન ખત રજૂ કરવાનું રહેશે.

(૬)Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનામાં અરજદારની ઉંમર કેટલી હોવી જોઇએ? 
જવાબ :- ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુધીની,

(૭)Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનામાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઇએ?
જવાબ : રૂ.૬ લાખ

(૮) વધારે લોન જોઇતી હોય તો શું કરવું જોઇએ?
 જવાબ :- નિયત કરેલ ઠરાવ મુજબ મળવાપાત્ર નથી,

(૯) હપ્તા પરત ભરવાની પ્રોસેસ શું હોય છે?
જવાબ :- નિગમ તરફથી નક્કી કરવામાં આવેલ બેંક માં હપ્તો ભરવાનો રહેશે.

(૧૦) સ્વ-રોજગારની યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટસ જરૂરી છે ?
જવાબ :- સ્વ-રોજગારની નિયત નમૂનાની અરજી પત્રક, બાંહેધરી પત્રક, બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડની નકલ, ઉંમરનો પુરાવો,શૈક્ષણીક લાયકાત, એલ.સી. લાયસન્સની નકલ/વાહન ચલાવવાનું લાયસન્સ બેઝ, ધંધાને અનુરૂપ કોટેશન, ધંધાને અનુરૂપ અનુભવ, વેલ્યુએશન શર્ટી,બેંક પાસબુક નકલ,

(૧૧) ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ શુ કરવાનું રહેશે?
જવાબ: ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજો ( સર્ટીફીકેટ્સ માર્કશીટ) વગેરે ની પ્રમાણીત કરેલ નક્લ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના જીલ્લા મેનેજરશ્રીઓને લોનની તમામ અરજીઓ કુરીયર/પોસ્ટ/રૂબરુ મોક્લવાના રહેશે. 

(૧૨) ઓનલાઈન કરેલ અરજી કર્યાબાદ જો હાર્ડ કોપી મોક્લવામાં ના આવે તો શું થાય? 
જવાબ:- અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
આમ ઉપર દર્શાવેલ પદ્ધતિ નો ઉપયોગ કરીને તમે સ્વરોજગારલક્ષી યોજનાઓ.
યોજનાનું સ્વરૂપ/લોનસહાય યોજનાનો લાભ મેળવી શકો છો અને આવીજ માહિતી આવનારી તમામ નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવ. જેથી કરીને આવરી તમામ યોજના ની માહિતી તમને તરતજ મળી રહે.


 Conclusion

આમ ઉપરોક્ત પદ્ધતિ નો ઉપયોગ કરી ને તમે સ્વરોજગારલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકો છો. અને આવીજ માહિતી આવનારી તમામ નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવ. જેથી કરીને આવરી તમામ યોજના ની માહિતી તમને તરતજ મળી રહે.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment