Educational Study Loan | Shaikshanik Abhyash Loan | શૈક્ષણીક અભ્યાસ લોન
Details of Educational Study Loan | Shaikshanik Abhyash Loan | શૈક્ષણીક અભ્યાસ લોન ની માહિતી
નમસ્કાર મિત્રો હાલના સમયમાં જનરલ કાસ્ટ(EWS બિન અનામત) વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)તથા અનુસૂચિત જાતી(S.C)વર્ગના વિદ્યાર્થી ઓ ઉચ્ચ ડિગ્રી માં અભ્યાસ કરતા હોય છે. અને તે અભ્યાસ માં વધારે નિપુણતા મેળવવા તેઓ પોતાના રૂટીન અભ્યાસ ની સાથે સાથે બહારથી પણ કોચિંગ મેળવતા હોય છે પરંતુ પોતાની આર્થિક પરસ્થિતિ ખરાબ હોય તેવા વિદ્યાર્થી મુજવણ અનુભવતા હોય છે. સરકાર શ્રી દ્વારા બિન અનામત વર્ગ નાં વિદ્યાર્થી માટે શૈક્ષણિક અભ્યાસ(સહાય) યોજના શરૂ કરેલ છે. તો ચાલો જાણીએ શૈક્ષણિક અભ્યાસ(સહાય) યોજનાનાં લાભ વિશે તેમજ તે યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઈને લાભ મેળવવા સુધીની ( A to Z ) માહિતી.
યોજનાનું નામ : શૈક્ષણિક અભ્યાસ(સહાય) યોજના
Benefits of Educational Study Loan| Shaikshanik Abhyash Loan | શૈક્ષણીક અભ્યાસ લોનનાં લાભો.
યોજનાનું સ્વરૂપ/ તથાલોન સહાયના ધોરણો:
રાજ્યમાં ચાલી રહેલ
- મેડીકલ,
- ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,
- વ્યવસાયિક અભ્યાસક્રમો,
- ઇજનેરી,
- ટેકનોલોજી,
- ફાર્મસી,
- આર્કિટેકચર,
- આર્યુવેદિક,
- હોમીયોપેથી,
- ફિઝીયોથેરાપી,
- વેટરનરી વગેરે
- સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,
- નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે.
(હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વગેરે સિવાય,)
સમગ્ર અભ્યાસક્રમની કુલ ટયુશન ફી અથવા રૂા.૧૦,૦૦,૦૦૦/- ( દશ લાખ) પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪% ટકાના સાદા વ્યાજે બિન અનામત વર્નિગું નીગમ તરફથી આપવામાં આવશે.
આ યોજનામાં રાજ્યમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાં અને ભારતના અન્ય રાજ્ય તથા કેન્દ્રશાશિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા,
તબીબી સ્નાતક , તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM , IIT , NID , NIFT , IRMA તથા TISS વગેરે માં પણ લોન આપવાની રહેશે.
વ્યાજનો દર : વાર્ષિક ૪% ટકા લેખે સાદુવ્યાજ( સિમ્પલ)
Eligibility Criteria for Educational Study Loan | Shaikshanik Abhyash Loan | શૈક્ષણીક અભ્યાસ લોનમાં યોગ્યતાના ધોરણો.
- લાયકાતના ધોરણો આ પ્રમાણે છે - ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ હોવા જોઈશે.
- આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦( 6 લાખ) લાખ કે તેથી ઓછી.
- અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.(જનરલ કેટેગરી)
- શૈક્ષણિક યોજનાઓ માટેનાં પાત્રતા અને ધિરાણના માપદંડ
- ગુજરાત રાજયની કોઇપણ શાળામાંથી ધોરણ-૧૨ માં ૬૦% ટકા કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવું જોઇએ.
- જે તે અભ્યાસક્રમના સબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે.
- અરજદાર ગુજરાતના હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
- સંબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો જે તે પુરાવો રજુ કરવાનો રહેશે.
- ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૪% સાદું વ્યાજ રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
- વિધવા અને અનાથ લાભાર્થીને અરજદારને અગ્રીમતા આપવાની રહેશે.
- અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે નિશ્વિત સમય મર્યાદામાં ડીગ્રી ન મેળવી શકનાર વિધાર્થી ની લોન એક સાથે વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય પણ મળવાપાત્ર રહેશે નહિ.
- રાજ્યની શૈક્ષણિક લોન યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- લાખ કે તેથી ઓછી રેહેશે.
- ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે.
- લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.
Required Documents For Educational Study Loan | Shaikshanik Abhyash Loan | શૈક્ષણીક અભ્યાસ લોન યોજનાં માટે જરૂરી ડોક્યુમન્ટ્સ.
- શાળા છોડ્યાનો દાખલો (લિવિંગ સર્ટિફીકેટ/જન્મનું પ્રમાણપત્ર)
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણપત્ર
- કુંટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- આઈ.ટી.રીટર્ન
- ઘો.૧૦ અને ૧૨ ની માર્કશીટની નકલ/ડીપ્લોમા સર્ટીની નકલ
- સ્નાતક કક્ષા તેમજ તે પછીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટની નકલ અને ડીગ્રી સર્ટીની નકલ સ્નાતક થયા થી અરજીની તારીખ વચ્ચેનાં સમયગાળાની સ્પષ્ટતા અંગેનો આધાર (જો હોય તો) (ફરજીયાત નથી)
- પ્રવેશ મેળવેલ યુનિ/કોલેજનો એડમીશન લેટર
- પ્રતિવર્ષ ભરવાની થતી / ભરેલ ફી નો પુરાવો અને સમગ્ર કોર્સ ની ફી નું માળખુ
- પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ પત્ર(પરિશિષ્ટ-૧ મુજબ)
- પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી અને મિલકતના આધારો
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ( આઈ.એફ.સી કોડ સહિત)
- લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક(પરિશિષ્ટ-૨ મુજબ)
- જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
- અરજદારની સહી
લોન માટેનાં જામીન / દસ્તાવેજ:
સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ ( સાત લાખ પચાસ હજાર) લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી(૧.૫) કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલ્ક્ત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦( ૭,૫૦,૦૦૦) લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક(Post Dated) આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી:
રૂા.૫.૦૦(૫,૦૦,૦૦૦/-) લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
રૂા.૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ)થી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા(૭૨) માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
Online Application of Educational Study Loan | શૈક્ષણીક અભ્યાસ લોનની ઓનલાઇન એપ્લકેશન કરવાની પ્રક્રિયા
STEP-1 Go to e samaj kalyan website | સૌ પ્રથમ ઇ સમાજ કલ્યાણ વેબસાઈટ પર જાઓ.
( ઇ સમાજ કલ્યાણ વેબસાઈટ ની લીંક તમને નીચે ડાઉનલોડ સેકશન માં મળી જશે)
STEP 2: Registration on e Samaj Kalyani Website | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ રજિસ્ટ્રેશન
STEP 2: Registration on e Samaj Kalyani Website Details | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ રજિસ્ટ્રેશન ડેટા
STEP 4: Login on e Samaj Kalyani Website Login | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ લોગીન
STEP 5: Select educational Study Loan | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ લોગીન શૈક્ષણીક અભ્યાસ લોન | Shaikshanik Abhyash Loan પર ક્લિક કરો.
STEP 6-7: educational Study Loan | શૈક્ષણીક અભ્યાસ લોન Details
વિગતો ધ્યાનથી વાંચીને Ok બટન પર ક્લીક કરો.
STEP 8: educational Study Loan Applicant Details | શૈક્ષણીક અભ્યાસ લોન ઉમેદવાર ની વિગતો
નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.
નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.
STEP 9: Application Details of educational Study Loan | શૈક્ષણીક અભ્યાસ લોન યોજનાની અરજીની વિગતો.
ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે યોજનાને લાગતી વિગતોનીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.
નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.
STEP 10: Education Details of educational Study Loan | શૈક્ષણીક અભ્યાસ લોન યોજનાની અભ્યાસ ની વિગતો.
ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા અભ્યાસ ને લાગતી વિગતોનીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.
નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.
STEP 11: Property and Bank Details of educational Study Loan | શૈક્ષણીક અભ્યાસ લોન યોજનાની મિલકત અને બેન્ક ની વિગતો.
ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા મિલકત અને બેન્ક ને લાગતી વિગતોનીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.
STEP 12: Document Upload of educational Study Loan | શૈક્ષણીક અભ્યાસ લોન યોજના ડોક્યુમેન્ટ્સ ની વિગતો.
ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા જરુરી ડોક્યુમન્ટનાં નીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.
નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા જરુરી ડોક્યુમન્ટનાં નીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.
STEP 13: Self Decleration Details of educational Study Loan Applicant Details | શૈક્ષણીક અભ્યાસ લોન યોજનાની બાહેધરી ની વિગતો.
ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે બાહેધરી ને લાગતી વિગતો નીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.
STEP 14: Educational Study Loan Online Application Confirm | શૈક્ષણીક અભ્યાસ લોન યોજનાની અરજી સબમિટ કરવી.
બાહેધરી સિલેક્ટ કર્યા બાદ તમને નીચે મુજબ confirm બોકસ દેખાશે જેમાં તમારે હા સબમિટ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.
STEP 15: Educational Study Loan Online Application Confirmation Number | શૈક્ષણીક અભ્યાસ લોન યોજનાની અરજી કંફરમેશન નંબર.
અરજી કંફરમ કર્યા બાદ તમને નીચે મુજબ Confirmation Number દેખાશે જે તમારે નોંધી લેવાનો રહેશે.
(દરેક જિલ્લાની District Implementation Officer ની કચેરી અલગ અલગ હોય. છે જે જિલ્લા મુજબ નું લિસ્ટ નીચે દર્શાવેલ છે )
Downloads
Institute Address and Contacts for physical Application Submission for | educational Study Loan | શૈક્ષણીક અભ્યાસ લોન યોજના અરજી સબમિટ કરવા કચેરીઓ નાં સરનામાં.
મીત્રો નીચે જીલ્લાનું નામ, કાચેરી નું સરનામું અને કચેરી નો ફોન નંબર આપેલ છે જે તમારા રહેણાક નાં જિલ્લા મુજબ લાગુ પડતી કચેરી માં અરજીની પ્રિન્ટ તેમજ અપલોડ કરેલ ડોક્યુમેન્ટ ની હાર્ડ કોપી સબમિટ કરવી. ત્યાર બાદ અરજીની પ્રોસેસ થઈ ને તમારા આપેલ ખાતામાં લોનની રકમ જમા કરવામાં આવશે.
અમદાવાદ
કોર્પોરેશન,બ્લોક-એ,બીજોમાળ,બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ
૦૭૯-૨૫૫૦૮૮૩૭
અમરેલી
બહુમાળીભવન,બ્લોક-સી/૩,રૂમ ૩૧૩,અમરેલી
૦૨૭૯૨-૨૨૩૨૯૨
બનાસકાંઠા
ઢૂંધિયા વાડી નાબંગલા પાછળ કોઝી સિનેમા, પાસે,પાલનપુર,જિ,બનાસકાંઠા.
૦૨૭૪૨-૨૫૩૧૦૮
ભરૂચ,નર્મદા
યુનિટને ૮.એ-૮ સુપર માર્કેટ,રૂમ નં.૪ સ્ટેશનરોડ, ભરૂચ.
૦૨૬૪૨-૨૬૦૭૯૩
ભાવનગર, બોતાદ
બહુમાળીભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે. ભાવનગર.
૦૨૭૮-૨૫૧૦૪૭૪
ગાંધીનગર જિલ્લા કચેરી
સહયોગસંકુલ,સી-બ્લોક,પહેલો માળ,સેક્ટર- ૧૧, ૧૧,ગાધીનગર,
૦૭૯-૨૩૨૩૧૯૭૦
દ્વારકા, જામનગર,
દેવભૂમિ જિલ્લાસેવા સદન-૪ રૂમ નં.૩૨, જામનગર,
૦૨૮૮-૨૫૭૨૦૬૦
જૂનાગઢ ગિર સોમનાથ પોરબંદર
કોટેચાકોમર્શીયલ સેન્ટર,જયશ્રી રોડ,જનાગઢ
૦૨૮૫-૨૬૨૫૪૦૧
કચ્છ
૧૨૨બહુમાળી ભવન ભોયતળિયે, ભુજ કચ્છ.
૦૨૮૩૨-૨૨૩૦૧૩
ખેડા આણંદ
બહુમાળીબિલ્ડિંગ,સી-બ્લોક,ત્રીજો માળ, સરદાર પટેલ ભવન,નડિયાદ જિ.ખેડા,
૦૨૬૮-૨૫૬૭૫૩૨
મહેસાણા, પાટણ
બહુમાળીભવન,બ્લોક નં-૨ પહેલો માળ,
રાજમહેલ રોડ,મહેસાણા.
૦૨૭૬૨ ૨૨૧૯૩૬
રાજકોટ,મોરબી
પહેલો માળે, બ્લોક નં -૧, જીલ્લા સેવા સદન –૩, સરકારી પ્રેસ ની બાજુમાં, રાજકોટ.
૦૨૮૧-૨૪૭૫૪૨૧
સાબરકાંઠા,અરવલ્લી
બહુમાળીભવન બ્લોક નં. એ/૩૦૭ ત્રીજોમાળ, હિંમતનગર. જિ,સાબરકાંઠા.
૦૨૭૭૨-૨૪૯૧૪૮
સુરત,તાપી
કોર્પોરેશન,બહુમાળીભવન,સી-બ્લોક, આઠમો માળ, નાનપુરા,સુરત.
૦૨૬૧-૨૪૭૮૬૬૬
સુરેન્દ્રનગર
બહુમાળીભવન,એ-૨૦૧,ખેરાળી રોડ, રાજકોટ હાઈવે, મુ.રતનપર, પો.જોરાવરનગર, જિલ્લો,સુરેન્દ્રનગર.
૦૨૭૫૨-૨૮૪૧૫૨
વડોદરા, છોટાઉદેપુ૨
નર્મદાભુવન,બીજો માળ,સી-બ્લોક,જેલ રોડ, વડોદરા.
૦૨૬૫-૨૪૨૬૦૯૬
વલસાડ,નવસારી, ડાંગ
જીલ્લાસેવા સદન -૨, ભોંયતળીયે, તિથળ રોડ, વલસાડ
૦૨૬૩૨-૨૫૧૮૨૧
Frequently Asked Questions(FAQ) for educational Study Loan | શૈક્ષણીક અભ્યાસ લોન યોજના
(૧)Educational Study Loan | શૈક્ષણિક અભ્યાસ યોજનાનો લાભ કયા પ્રવાહના વિધ્યાર્થીઓ લઇ શકે છે?
જવાબ :- વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ,
(૨)Educational Study Loan | શૈક્ષણિક અભ્યાસ યોજના માટે ટકાવારીની પાત્રતા કેટલી હોવી જોઇએ ?
જવાબ :- ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૬૦ ટકા કે તેથી વધુ.
(૩)Educational Study Loan | શૈક્ષણિક અભ્યાસ યોજનામાં કયા અભ્યાસક્રમો માટે લોન આપી શકાય ?
જવાબ :- મેડીકલ, ડેન્ટલ, (સ્નાતક), ઇજનેરી, ટેકનોલોજીકલ, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝીયોથેરાપી, વેટેનરી નર્સિંગ જેવા સ્વ-નિર્ભર સ્નાતક કક્ષાના તેમજ IIM, IIT, NID, NIFT, IRMA, TISS અભ્યાસક્રમો માટે લોન મળવાપાત્ર છે.
(૪) Educational Study Loan | શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ કેટલુ ધિરાણ મળવાપાત્ર છે?
જવાબ :- રૂ.૧૦ લાખ કે થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે મુજબનું ધિરાણ.
(૫) Educational Study Loan | શૈક્ષણિક અભ્યાસ યોજનામાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઇએ ?
જવાબ :- રૂ.૬ લાખ વાર્ષિકથી ઓછી
(૬)Educational Study Loan | શૈક્ષણિક અભ્યાસ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરીયાત રહે છે?
જવાબ : નિયત નમૂનાની અરજીપત્રક બાંહેધરી પત્રક,બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આવનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ., શાળા છોડ્યાનો દાખલો તેમજ ધોરણ ૧૦/૧૨ ની માર્શીટની નકલ, ધોરણ ૧૨ અને તે પછીનાં સ્નાતક અભ્યાસની માર્શીટની નકલ, પ્રતિ વર્ષ ભરવાની થતી ફી નો પુરાવો,પિતા/વાલીની મિલકતનાં વેલ્યુએશન સર્ટી અને મિલકતના આધારો,પિતા/વાલીની મિલકત ગીરો (મોર્ગેજ),બોજાનોંધ કરવાની સંમતિપત્ર, અરજદારના બેંક પાસબુકનાં પ્રથમ પાનાની નકલ.
(૭)Educational Study Loan | શૈક્ષણિક અભ્યાસ યોજનામાં કુમાર/કન્યાઓમાં વ્યાજનો દર કેટલો રાખવામાં આવેલ છે ?
જવાબ :- કુમારમાં ૪ ટકા અને કન્યાઓમાં ૩.૫ ટકા (સાદું વ્યાજ).
(૮)Educational Study Loan | શૈક્ષણિક અભ્યાસ યોજનામાં લોન વ્યાજ સાથે ક્યારે ભરવાની રહેશે ?
જવાબ :- વિદ્યાર્થીના અભ્યાસ પુર્ણ થયાના ૧ વર્ષ બાદ.
(૯) આવકનો દાખલો કયા અધિકારીનો માન્ય ગણવામાં આવશે?
જવાબ :- તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ) અને મામલતદાર
(૧૦) ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ શુ કરવાનું રહેશે?
જવાબ: ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજો ( સર્ટીફીકેટ્સ,માર્કશીટવગેરે)ની પ્રમાણીત કરેલ નક્લ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના જીલ્લા મેનેજરશ્રીઓને લોનની તમામ અરજીઓ કુરીયર/પોસ્ટ/રૂબરુ મોક્લવાના રહેશે.
(૧૧) ઓનલાઈન કરેલ અરજી કર્યાબાદ જો હાર્ડ કોપી મોક્લવામાં ના આવે તો શું થાય?
જવાબ:- અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
Conclusion
આમ ઉપરોક્ત પદ્ધતિ નો ઉપયોગ કરીને તમે શૈક્ષણિક અભ્યાસ યોજનાનો લાભ લઇ શકો છો. અને આવીજ માહિતી આવનારી તમામ નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવ. જેથી કરીને આવરી તમામ યોજના ની માહિતી તમને તરતજ મળી રહે.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment