Bhojan Bill Sajay Yojana | Food Bill Yojna | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજના
Details of Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજનાની માહિતી
ભોજન બીલ સહાય ( Food Bill Yoajana )
મિત્રો, હાલના સમયમાં ઘણા બધા વિધાર્થીઓ પોતાના અભ્યાસ અને લોકો નોકરી અર્થે બહારગામ હોસ્ટેલ માં રહેતા હોય છે. તે લોકોને મોટી સમસ્યા એ હોય છે કે તે લોકોને હોસ્ટેલ ખર્ચ તો કરવોજ પડેછે સાથે સાથે ભોજન ખર્ચ પણ ઉઠાવવો પડેછે તેના પરિણામે ખર્ચ ખુબ વધી જાય છે. આ સમસ્યા નો હલ કાઢવા સરકાર શ્રી દ્વારા ભોજન બિલ સહાય ( Food Bill Yoajana ) શરૂ કરેલ છે. તો ચાલો જાણીએ આ યોજનાની પૂરી માહિતી અને તેનો લાભ લેવા સુધીની A to Z માહિતી.
Benefits of Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજનાના ફાયદા
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
ગુજરાત ના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તો તેવા સરકારી / અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર રહેશે.
Eligibility Crieteria of Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજનાના લાયકાત ના ધોરણો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ.
કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯ થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.
આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ (૪,૫૦,૦૦૦) લાખ કે તેથી ઓછી રહેશે.
Documents Required of Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ.
- નિયત નમૂનાનું અરજીપત્રક( જેની પ્રિન્ટ ઓનલાઈન નીકળશે)
- આધાર કાર્ડની નકલ,
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર,
- આવકનું પ્રમાણપત્ર,
- ધોરણ-12 અથવા છેલ્લા વર્ષની માર્કશીટની નકલ,
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ,
- હોસ્ટેલમાં માસિક ભોજન બીલ ભરેલ / ભરવાપાત્ર હોય તેના પુરાવા,
- રહેઠાણનો પુરાવો,
- એડમીશન લેટર (શાળા / કોલેજ),
- ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ,
- એડમીશન લેટર (હોસ્ટેલનો) (સર્ટિફીકેટ),
- હોસ્ટેલ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે તો તેનો પુરાવો,
Application Process of Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજના ની અરજી પ્રક્રીયા.
Step-1 |Goto Bin Anamat Ayog Website @www.gueedc.gujarat.gov.in
1. સૌ પ્રથમ, કોર્પોરેશનની વેબસાઇટ www.gueedc.gujarat.gov.in ખોલવાની રહેશે. જેથી નીચેની સ્ક્રીન દેખાશે. તેમાં SCHEME મેનુ પર ક્લિક કરીને તમે જે કોચિંગ સહાય સ્કીમ માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
જેથી ફોર્મ/લોન સહાયતા ધોરણો, પાત્રતા અને ધિરાણના માપદંડો અને જરૂરી દસ્તાવેજોની વિગતો દેખાશે, જે તમારે ચોક્કસ વાંચવી પડશે. પછી નીચેના
Apply Now પર ક્લિક કરો.
Apply Now બટન પર ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. જો તમે નીચે જણાવ્યા મુજબ પ્રથમ વખત અરજી કરી રહ્યા છો તો New User(Register)? પર ક્લિક કરો.
Step:2 | User Details of Bin Anamat Ayog Website
User Details of Bin Anamat Ayog Website
Step 3 : Bin Anamat Sahay Yojana | New Registration
Bin Anamat Sahay Yojana | New Registration @gueedc.gujarat.gov.in
૩. New Register
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. પહેલા બોક્સમાં તમારું ઈમેલ આઈડી, બીજા બોક્સમાં મોબાઈલ નંબર, ત્રીજા બોક્સમાં પાસવર્ડ અને ચોથા બોક્સમાં પાસવર્ડ કન્ફર્મ કરો અને સબમિટ પર ક્લિક કરો. જેથી તમારું રજીસ્ટ્રેશન સફળ થયું હોવાનો મેસેજ દેખાય છે. પછી નોંધણી કરો પહેલેથી જ લોગિન કરવા માટે અહીં ક્લિક કરો? પર ક્લિક કરવું પડશે.
Step-4 | Login For Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજના
Login
@gueedc.gujarat.gov.in
પહેલેથી જ રજીસ્ટર થયેલ લોકો ને Login કરવા માટે અહીં ક્લિક કરો? ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. પહેલા બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને બીજા બોક્સમાં તમારે રજીસ્ટ્રેશન સમયે રાખેલો પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અને ત્રીજા બોક્સમાં તમારે કેપ્ચા નાંખીને Login પર ક્લિક કરવાનું રહેશે.
Step - 5 | Select Scheme
After Login - Bin Anamat Sahay Yojana List
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. જેમાં of Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજના સામે તમારે Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
Step-6 | Fill Details in Application form
Fill Details in Application form
Apply Now પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબ સ્ક્રીન દેખાશે જેમાં જરૂરી વિગતો માંગ્યા મુજબ ભરવાની રહેશે.
Step-7 | Upload Photo & Signature
Upload Photo & Signature on Bin anamat Ayog Application Form.
Save and Upload Photo & Signature
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન ખુલશે. જેમાં અપલોડ ફોટો પર ક્લિક કરીને કોમ્પ્યુટરમાં ગમે ત્યાંથી તમારો ફોટો સિલેક્ટ કરવાથી તમારો ફોટો અપલોડ થશે તેવી જ રીતે Upload Signature પર ક્લિક કરીને તમારે સહી અપલોડ કરવાની રહેશે. આ પછી તમારે સેવ ફોટો અને સિગ્નેચર એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે.
Step-8 | Application Number of Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજના
Application Number Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજના
સેવ પર ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન આવશે. જે અરજી સમયે તમારા દ્વારા ભરવામાં આવેલી વિગતો દર્શાવશે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ. જો વિગતો યોગ્ય લાગે તો નીચે આપેલ Confirm Application પર ક્લિક કરો. તમારી અરજી કન્ફર્મ થશે અને તમને તમારો એપ્લીકેશન કન્ફર્મેશન નંબર મળશે. જેની નોંધ સુરક્ષિત જગ્યાએ હોવી જોઈએ.
આમ ઉપરની પ્રોસેસ કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી, તેમાં જે ડોક્યુમન્ટ અપલોડ કરેલ છે તેની ઝેરોક્ષ નકલો બીડી, સ્વ પ્રમાણિત કરિદો ત્યાર બાદ તમારા જિલ્લા મુજબ નીચે દર્શાવેલ કચેરીઓ માં આ અરજી મોકલી આપો.
Downloads
Institute Address and Contacts for Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજના
૧.અમદાવાદ
જિલ્લા નાયબ નિયામક
(વિકસતિ જાતિ કલ્યાણ)
દ-બ્લોક, પહેલો માળ, બહુમાળી ભવન,મંજૂશ્રી મીલ કમ્પાઉન્ડ, ગિરધરનગર, અસારવા, અમદાવાદ-380004
ઇ મેઇલ:-dydir-ddw-ahm@gujarat.gov.in
૦૭૯ ૨૯૭૦૧૧૨૦
૨.ભાવનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જી-૬, બહુમાળી ભવન, બસ સ્ટેન્ડ નજીક ભાવનગર
ઇ મેઇલ:- dydir-do-sw-bav@gujarat.gov.in
૦૨૭૮ ૨૪૨૨૬૯૬
3.જામનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જીલ્લા સેવા સદન -૪, ગ્રાઉન્ડ ફ્લોર, ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાસે, રાજકોટ રોડ, જામનગર,
ઇ મેઇલ:- ddvjjamnagar@gmail.com, ddcw-jam@gujarat.gov.in
૦૨૮૮ ૨૫૭૨૩૪૭
४.રાજકોટ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
૭/૩,બહુમાળીભવન,રેસકોર્સ,રાજકોટ,
ઈ મેઇલ:-dydir-ddcw-raj@gujarat.gov.in
૦૨૮૧ ૨૪૪૭૩૬૨
૫.સુરત
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જીલ્લા સેવા સદન, જુની કોર્ટ બિલ્ડિંગ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા, સુરત.
ઇમેઇલ:-d.dirsurat@gmail.com
૦૨૬૧ ૨૪૬૦૬૯૮
૬.વડોદરા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
ર/સી, નર્મદા ભવન, જેલરોડ, વડોદરા
ઇ મેઇલ:-dydir-ddcw-vada@gujarat.gov.in
૦૨૬૫ ૨૪૨૬૬૨૨
૭.ગાંધીનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
"સહયોગ સંકુલ" બ્લોક -બી, પહેલો માળ, પથિકાશ્રમની બાજુમાં, સેકટર-1, ગાંધીનગર-382011
ઇ-મેઇલ: swo-gnr@gujarat.gov.in
૦૭૯ ૨૩૨૫૦૫૯
८.જુનાગઢ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
બહુમાળી ભવન, બ્લોક-એ ત્રીજો માળ, જિ.જુનાગઢ,પીન:362001
ઈ મેઇલ:- as-socoffi-jun@gujarat.gov.in
(૦૨૮૫)૨૬૩૦૫૮૭
૯.સાબરકાંઠા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જિલ્લા સેવા સદન, બ્લોક-એ/૩૦૨ ત્રીજો માળ,હિંમતનગર, જિ.-સાબરકાંઠા પીન:-383001 ઈ મેઇલ:-baxipanchsk@gmail.com
(૦૨૭૭૨) ૨૪૦૯૨૧/૨૪૦૯૨૦
૧૦.ખેડા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
સી બ્લોક, ૩મ નં ૧૮-૧૯, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ, સરદાર પટેલ ભવન, મીલરોડ, નડિયાદ જિ. ખેડા ઇ મેઇલ:-dydir-dc-sjed-khe@gujarat.gov.in
૦૨૬૮ ૨૫૫૦૦૧૬
૧૧.પાટણ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક નં.ર/૧, મધ્યસ્થ કચેરી ભવન, રાજ મહેલ રોડ, પાટણ. ઈ મેઇલ:-swo-pat@gujarat.gov.in
૦૨૭૬૬ ૨૨૫૧૬૭
૧ર.પંચમહાલ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
પહેલો માળ, બહુમાળી ભવન-૨, કલેકટર કચેરી, ગોધરા જિ. પંચમહાલ ઇ મેઇલ:-swo-pan@gujarat.gov.in
૦૨૬૭૨ ૨૪૦૫૩૩
૧૩.અમરેલી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
જિલ્લા સેવા સદન-૨,બ્લોક-બી/૧૦૫,પ્રથમ માળે, અમરેલી.
ઈ મેઇલ:ddcw-sjed-amr@gujarat.gov.in
૦૨૭૯૨ ૨૨૨૭૯૩
૧૪.બનાસકાંઠા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
જિલ્લા સેવા સદન-૨,પહેલો માળ,જોરાવર પેલેસ, પાલનપુર,જિ.બનાસકાંઠા
ઇ મેઇલ:- ddcw-sjed-ban@gujarat.gov.in
૦૨૭૪૨ ૨૫૩૭૬૫
૧૫.ભરૂચ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-૨ ગાયત્રીનગરની સામે, કણબીવાગા, ભરૂચ.
ઇમેઇલ:-swodcbharuch@gmail.com
૦૨૬૪૨ ૨૪૪૭૩૪
૧૬.પોરબંદર જિલ્લો
સમાજ કલ્યાણ અધિકારી વિજા)
જીલ્લા સેવા સદર-૨, સાંદીપની આશ્રમરોડ, પોરબંદર
swo-pro@gujarat.gov.in
૦૨૮૬ ૨૨૨૨૮૬૭
૧૭ કચ્છ-ભુજ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
૩મ નં:૧૦૯, બહુમાળી ભવન, ભોંયતળીયે,ભુજ-કચ્છ.
મેઇલ:-swo-ddcw-bhuj@gujarat.gov.in
૦૨૮૩૨ ૨૨૧૭૫૧
૧૮.આણંદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
૩મન:૪૧૧,ચોથો માળ, જિલ્લા સેવા સદન,બોરસદ ચોકડી,આણંદ ઇ મેઇલ:- swo-and@gujarat.gov.in
૦૨૬૯૨ ૨૬૪૪૧૩
૧૯.મહેસાણા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
બ્લોક નં. ૪, ભોયતળિયે, બહુમાળી મકાન, મહેસાણા,
ઇ મેઇલ:- meh_swo@yahoo.co
૦૨૭૬૨ ૨૨૧૮૭૩
૨૦.દાહોદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
રાધવ હોસ્ટેલ,પટેલ રેસ્ટોરેન્ટની પાછળ,ગોદી રોડ,દાહોદ
ઇ મેઇલ:- swo-dah@gujarat.gov.in
૦૨૬૭૩ ૨૬૫૯૩૪
૨૧.સુરેન્દ્રનગર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
એ. બ્લોક, રૂમ નં.-૨૦૪ બહુમાળી મકાન, સુરેન્દ્રનગર
ઇ મેઇલ:- swo.dc.snr@gmail.com
૦૨૭૫૨ ૨૮૨૧૦૩
૨૨.વલસાડ, ડાંગ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બીજો માળ, સભા ખંડ સામે, જિલ્લા સેવા સદન -૨, તીથલ રોડ, વલસાડ,
ઇ-મેઇલ: swo-ddcw-val@gujarat.gov.in
૦૨૬૩૨ ૨૫૩૧૧૧
૨૩.નવસારી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
એ.બ્લોક, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન જુના થાણા, જુની કલેકટર કચેરી, નવસારી જિ.નવસારી
૦૨૬૩૭ ૨૫૦૨૪૧
ઇ મેઇલ:-swo-ddcw-na@gujarat.gov.in
૨૪.તાપી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક, ૪ પહેલે માળ, જિલ્લા સેવાસદન, પાનવાડી, વ્યારા,જિ.-તાપી
ઇ મેઇલ:-swo-ddcw-tapi@gujarat.dov.in
૦૨૬૨૬ ૨૨૦૩૨૪
૨૫.મહિસાગર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
ચારકોશીયા નાકા પાસે, સરકારી ગોડાઉન સામે, મોડાસા હાઇવે, રોડ, મુ.પો.લુણાવાડા જિ.મહીસાગર
૦૨૬૭૨ ૨૪૦૫૩૩
swo-ddcw-mah@gujarat.gov.in
૨૬.સોમનાથ | ગીર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
ભાવના-ર સોસાયટી, ૮૦ ફુટ રોડ, વેરાવળ,જિ.ગીર સોમનાથ, ઇ-મેઇલ: ddcw.swo.gir@gmail.com
૦૨૮૭૬-૨૪૦૦૪૪
૨૭.દેવભૂમી ધ્વારકા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
સી-જી/૧૦, જીલ્લા સેવા સદન, ધરમપુર લાલપુર રોડ,
મુ.પો.-ખંભાળીયા, જી.-દેવભુમિ ધ્વારકા.
૯૯૦૯૦૩૪૪૫૪
swo-ddcw-dev@gujarat.gov.in
૨૮.અરવલ્લી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક-એ, બીજો માળ, A/S/07,08,
જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા
જિ. અરવલ્લી,પીન:-૩૮૩૩૧૫
૦૨૭૭૪-૨૫૦૧૯૧/૨૫૦૧૯૨
ઇ મેઇલ:- swo.arvalli@gmail.com
૨૯.મોરબી
જિલ્લા નાયબ નિયામક (વિ.જા.)
૪/૮, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, મોરબી,
ઇ મેઇલ:-swo.morbi@gmail.com
૦૨૮૨૨ ૨૪૨૩૮૯
૩૦.છોટાઉદેપુર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
જુની આદિવાસી અતિથિગૃહ, સીવીલ હોસ્પીટલની બાજુમાં જિ છોટાઉદેપુર
ઇ મેઇલ:- swo-ddcw-cho@gujarat.gov.in
૦૨૬૪૦ ૨૨૪૩૦૮
૩૧.બોટાદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક એ,૨૧-૨૨ બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, મુ.-બોટાદ, જિ-બોટાદ
૦૨૮૪૯ ૨૭૧૩૯૧
swo-ddcw-bot@gujarat.gov.in
૩૨.નર્મદા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
૨૦, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, રાજપીપળા, નર્મદા
૦૨૬૪૦-૨૨૪૩૦૮
ઈ મેઇલ:- swo-nar@gujarat.gov.in
Frequently Asked Questions (FAQ) for Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજના
(૧)Bhojan Bill Sajay Yojana | ભોજન સહાય કયા કયા અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે?
જવાબ - સ્નાતક કક્ષાનાં (મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા ટેકનીકલ) જેવાં અભ્યાસક્રમો કરતાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.
(૨)Bhojan Bill Sajay Yojana | વિદ્યાર્થીને ભોજન સહાય કેટલું મળવાપાત્ર છે?
જવાબ :- પ્રતિ માસ 15૦૦/- રૂ. લેખે ૧૦ માસના રૂ.15,૦૦૦/- સહાય મળવાપાત્ર છે.
(૩)Bhojan Bill Sajay Yojana | વિદ્યાર્થીને ભોજન સહાય માટે કઇ પાવતી હોવી જરૂરી છે?
જવાબ :- છાત્રાલયમાં ભોજન બિલ ભરતા હોવાની પાવતી.
(૪)Bhojan Bill Sajay Yojana | ભોજન સહાયમાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઇએ?
જવાબ :- રૂ. ૪.૫૦ લાખથી ઓછી હોવી જોઇએ.
(૫)Bhojan Bill Sajay Yojana | ભોજનસહાયમાં વાર્ષિક કેટલી સહાય મળવાપાત્ર છે?
જવાબ :- રૂ.15 હજાર,
(૬)Bhojan Bill Sajay Yojana | ભોજન સહાય માટે પ્રતિ વર્ષ અરજી કરવાની હોય છે કે કેમ?
જવાબ :- હા (દર વર્ષે)
(૭)Bhojan Bill Sajay Yojana | છાત્રાલયને ગ્રાન્ટ મળતી હોય તો વિદ્યાર્થીને ભોજન સહાય મળવાપાત્ર છે કે કેમ?
જવાબ :- ના.
(૮) આવકનો દાખલો કયા અધિકારીનો માન્ય ગણવામાં આવશે?
જવાબ :- તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ)મામલતદાર/ચીફ ઓફીસર
(૯) બિનઅનામત વર્ગનો દાખલો કર્યાઅધિકારીઓ પાસેથી મેળવી શકાશે?
જવાબ: તાલુકા વિકાસ અધિકારી(ટી.ડી.ઓ)/મામલતદાર/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા)/નાયબ નિયામક (વિ.જા)
(૧૦) ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ શુ કરવાનુ રહેશે?
જવાબ: ઓનલાઇન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજો (સર્ટીફીકેટ્સ,માર્કશીટવગેરે)ની પ્રમાણીત કરેલ નક્લ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક(વિ.જા) જિલ્લા સમાજકલ્યાણ અધિકારીશ્રીને સહાયની તમામ અરજીઓ કુરીયર પોસ્ટ/રૂબરુ મોક્લવાના રહેશે.
(૧૧) ઓનલાઈન કરેલ અરજી કર્યાબાદ જો હાર્ડ કોપી મોક્લવામાં ના આવે તો શું થાય?
જવાબ:- અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
Conclusion
આમ ઉપરોક્ત પદ્ધતિ નો ઉપયોગ કરી ને તમે હોસ્ટેલ ની સાથે કરવા પડત ફૂડ બિલ એટલે કે ભોજન ખર્ચ ને બચાવી શકો છો.
અને આવીજ માહિતી આવનારી તમામ નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવ. જેથી કરીને આવરી તમામ યોજના ની માહિતી તમને તરતજ મળી રહે.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment