Govt loan for startup business | Vyaj sahay Yojna | Bin Anamat Ayog Yojana

Govt loan for startup business | વ્યાજ સહાય | Vyaj sahay Yojna


Details of Govt loan for startup business | વ્યાજ સહાય યોજના | Vyaj sahay Yojana

 
નમસ્કાર મિત્રો, હાલના સમયમાં બિન અનામત વર્ગો નાં ઘણા બધા તેજસ્વી લોકો જે ઉચ્ચ ડિગ્રી, ધરાવે. છે અનેપોટનો ધંધો, વ્યવસાય કરવા માંગે છે પરંતુ પોતાની આર્થિક પરસ્થિતિ ને કારણે તેમ કરી શકતાં નથી તો તે યોજનાનો હલ કાઢવા માટે સરકાર શ્રી દ્વારા સ્નાતક તબીબ (Doctor), વકીલ(Advocate), ટેકનીકલ સ્નાતક(Engineering Graduate) માટે વ્યાજ સહાય. યોજનાં શરૂ કરવામાં આવી છે. તો ચાલો જોઈએ આ યોજનામાં મળતા લાભો અને આ સ્નાતક તબીબ (Doctor), વકીલ(Advocate), ટેકનીકલ સ્નાતક(Engineering Graduate) માટે વ્યાજ સહાય યોજનાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઈને લાભ લેવા સુધીની તમામ ( A to Z ) માહિતી.

Benefits of Govt loan for startup business | વ્યાજ સહાય યોજના | Yyaj sahay Yojana


યોજનાનું - સ્નાતક તબીબ (Doctor), વકીલ(Advocate), ટેકનીકલ સ્નાતક(Engineering Graduate) માટે વ્યાજ સહાય.
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
સ્નાતક તબીબ (Doctor), વકીલ(Advocate), ટેકનીકલ સ્નાતક(Engineering Graduate)  થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનિક, પોતાની લેબોરેટરી, રેડીયોલોજી - ક્લીનીક કે પોતાની ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦,૦૦,૦૦૦/- ( દસ લાખ ) સુધીની લોન પર ૫% વ્યાજ સહાય મળશે.

Eligibility Criteria for Govt loan for startup business | વ્યાજ સહાય યોજના | Yyaj sahay Yojana


યોજનાના ધોરણો લાયકાતનાંધોરણો:.
વ્યવસાયનું નિયમો અનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે.
અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે. તેમજ બિન અનામત વર્ગના હોવા જોઇએ અને 
અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.
બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.
આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

Documents Required for Govt loan for startup business | વ્યાજ સહાય યોજના | Vyaj sahay Yojana


Application Process of  Govt loan for startup business | વ્યાજ સહાય યોજના | Vyaj sahay Yojana


આ યોજનાનો લાભ લેવા માટે ની પ્રક્રીયા Online રહેશે અને તે ઓનલાઇન અરજી ભરાઈ ગયા બાદ બિન અનામત આયોગ દ્વારા નક્કી કરેલ District Implementation Officer ની ઑફિસ માં સબમિટ કરવાની રહેશે. તો વિદેશ અભ્યાસસહાય યોજના માટે ઓનલાઈન એપ્લિકશન કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે.

STEP ૧.  મિત્રો અગાઉ નાં સમય માં વિદેશ અભ્યાસ યોજનાં નું ફોર્મ બિન અનામત આયોગની વેબસાઈટ પર ચાલતી હતી જે હવે થી ઇ સમાજ કલ્યાણ વેબસાઈટ પર ચાલે છે જેના પર તમે નીચે દર્શાવેલ લીંક દ્વારા જઈ શકશો.

ત્યાં 
હોમ પેજ પર પહોંચ્યા બાદ ત્યાં તમારે લોગીન કરવું પડશે અને જો તમજીરી પાસે યુઝર આઇડી અને પાસવર્ડ ન હોય તો રજીસ્ટર કરવું પડશે. રજિસ્ટ્રેશન કરવા માટે નીચે પ્રમાણે ના સ્ટેપ્સ અનુસરો.




  મિત્રો વ્યાજ સહાય યોજનાની પ્રોસેસ પણ વિદેશ અભ્યાસ જેવીજ છે. નીચે દર્શાવેલ લીંક પરથી તમે ઓનલાઈન અરજી કરી શકશો.


Downloads

 



Bin Anamat Ayog Application Submit Centers.



મિત્રો ઓનલાઈન અરજી કાર્ય બાદ તમારે તે અરજીની  પ્રિન્ટ કાઢીને તમારા જીલ્લાની નીચે દર્શાવેલ કચેરીએ સબમિટ કરાવવી પડશે નહીતો તે અરજી માન્ય ગણાશે નહિ.
અમદાવાદ 
કોર્પોરેશન,બ્લોક-એ,બીજોમાળ,બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ
૦૭૯-૨૫૫૦૮૮૩૭

અમરેલી
બહુમાળીભવન,બ્લોક-સી/૩,રૂમ ૩૧૩,અમરેલી
૦૨૭૯૨-૨૨૩૨૯૨

બનાસકાંઠા
ઢૂંધિયા વાડી નાબંગલા પાછળ કોઝી સિનેમા, પાસે,પાલનપુર,જિ,બનાસકાંઠા.
૦૨૭૪૨-૨૫૩૧૦૮

ભરૂચ,નર્મદા
યુનિટને ૮.એ-૮ સુપર માર્કેટ,રૂમ નં.૪ સ્ટેશનરોડ, ભરૂચ. 
૦૨૬૪૨-૨૬૦૭૯૩

ભાવનગર, બોતાદ
બહુમાળીભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે. ભાવનગર.
૦૨૭૮-૨૫૧૦૪૭૪

ગાંધીનગર જિલ્લા કચેરી
સહયોગસંકુલ,સી-બ્લોક,પહેલો માળ,સેક્ટર- ૧૧, ૧૧,ગાધીનગર,
૦૭૯-૨૩૨૩૧૯૭૦

દ્વારકા, જામનગર, 
દેવભૂમિ જિલ્લાસેવા સદન-૪ રૂમ નં.૩૨, જામનગર,
૦૨૮૮-૨૫૭૨૦૬૦

જૂનાગઢ ગિર સોમનાથ પોરબંદર 
કોટેચાકોમર્શીયલ સેન્ટર,જયશ્રી રોડ,જનાગઢ
૦૨૮૫-૨૬૨૫૪૦૧

કચ્છ
૧૨૨બહુમાળી ભવન ભોયતળિયે, ભુજ કચ્છ.
૦૨૮૩૨-૨૨૩૦૧૩

ખેડા આણંદ
બહુમાળીબિલ્ડિંગ,સી-બ્લોક,ત્રીજો માળ, સરદાર પટેલ ભવન,નડિયાદ જિ.ખેડા,
૦૨૬૮-૨૫૬૭૫૩૨

મહેસાણા, પાટણ
બહુમાળીભવન,બ્લોક નં-૨ પહેલો માળ,
રાજમહેલ રોડ,મહેસાણા.
૦૨૭૬૨ ૨૨૧૯૩૬

પંચમહાલ,દાહોદ, મહિસાગર
જિલ્લાસેવાસદન-૨,પ્રથમ માળ,પેનલ નં.૪૮થીપર, ક્લેક્ટર કચેરી કંમ્પાઉન્ડ માંગોધરા, પંચમહાલ,પી-૩૮૯૦૦૧,
૦૨૬૭૨-૨૪૦૯૮૪

રાજકોટ,મોરબી
પહેલો માળે, બ્લોક નં -૧, જીલ્લા સેવા સદન –૩, સરકારી પ્રેસ ની બાજુમાં, રાજકોટ.
૦૨૮૧-૨૪૭૫૪૨૧

સાબરકાંઠા,અરવલ્લી
બહુમાળીભવન બ્લોક નં. એ/૩૦૭ ત્રીજોમાળ, હિંમતનગર. જિ,સાબરકાંઠા.
૦૨૭૭૨-૨૪૯૧૪૮

સુરત,તાપી
કોર્પોરેશન,બહુમાળીભવન,સી-બ્લોક, આઠમો માળ, નાનપુરા,સુરત.
૦૨૬૧-૨૪૭૮૬૬૬

સુરેન્દ્રનગર
બહુમાળીભવન,એ-૨૦૧,ખેરાળી રોડ, રાજકોટ હાઈવે, મુ.રતનપર, પો.જોરાવરનગર, જિલ્લો,સુરેન્દ્રનગર.
૦૨૭૫૨-૨૮૪૧૫૨

વડોદરા, છોટાઉદેપુ૨ 
નર્મદાભુવન,બીજો માળ,સી-બ્લોક,જેલ રોડ, વડોદરા.
૦૨૬૫-૨૪૨૬૦૯૬

વલસાડ,નવસારી, ડાંગ
જીલ્લાસેવા સદન -૨, ભોંયતળીયે, તિથળ રોડ, વલસાડ
૦૨૬૩૨-૨૫૧૮૨૧


Frequently Asked Questions (FAQ) of સ્નાતક, તબીબી, વકીલ,ટેકનીકલ, સ્નાતક માટે વ્યાજ સહાય (બેંકેબલ યોજના).


 (૧) સ્નાતક તબીબી, વકીલ, ટેકનીકલ સ્નાતક વ્યાજ સહાયનાં ધોરણો કયા કયા હોય છે?
 જવાબ :- લાભાર્થીને પોતાનું ક્લીનીક, લેબોરેટરી, રેડીયોલોજી, ક્લીનીક કે ઓફીસ ખોલવા માટે આપવામાં આવે છે. 

(ર) કેટલી સહાય મળવાપાત્ર છે?
જવાબ :- ૧૦ લાખ કે તે પૈકી જે ઓછુ હોય તે સુધીની મળવાપાત્ર છે? 

(૩) આ સહાય નિગમ તરફથી કે બેંક તરફથી મળવાપાત્ર છે?
જવાબ :- બેંક તરફથી મળવાપાત્ર છે.

(૪) કેટલા વ્યાજે મળવાપાત્ર છે?
જવાબ :- ૫ ટકાનો દરે વ્યાજ સહાય મળવાપાત્ર છે.

(૫) લાયકાત ધોરણો કયા કયા હોઇ શકે?
જવાબ :- નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન, અરજદાર બિન અનામતનું હોવું જોઇએ, લીધેલ લોનનાં બેંક પાસેથી પુરાવા, વગેરે બાબતોનાં ધોરણો હોવા જોઇએ.

(૬) લાભાર્થીની વય મર્યાદા કેટલી હોવી જોઇએ? 
જવાબ :- ૧૮ થી ૫૦ સુધીની હોવી જોઇએ.

(૭) કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઇએ?
જવાબ :- રૂ.૪.૫૦ લાખ સુધીની હોવી જોઇએ.

(૧૧) ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ શુ કરવાનુ રહેશે?
જવાબ: ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજો ( સર્ટીફીકેટ્સ માર્કશીટવગેરે)ની પ્રમાણીત કરેલ નક્લ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના જીલ્લા મેનેજરશ્રીઓને લોન સહાયની તમામ અરજીઓ કુરીયર/પોસ્ટ/રૂબરુ મોક્લવાના રહેશે.

(૧૨) ઓનલાઈન કરેલ અરજી કર્યાબાદ જો હાર્ડ કોપી મોક્લવામાં ના આવે તો શુ થાય? 
જવાબ:- અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

Conclusion

આમ ઉપરોક્ત પદ્ધતિ નો ઉપયોગ કરી ને તમે વ્યાજ સહાય યોજનાનો લાભ લઈ શકો છો.અને આવીજ માહિતી આવનારી તમામ નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવ. જેથી કરીને આવરી તમામ યોજના ની માહિતી તમને તરતજ મળી રહે.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment