JEE, GUJCET, NEET Exam Coaching Sahay yojna | જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય
Details of JEE, GUJCET, NEET Exam Coaching Sahay Scheme | જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય ની માહિતી
યોજનાનું નામ : જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય.
નમસ્કાર મિત્રો હાલના સમય માં વિદ્યાર્થીઓ જે. વિજ્ઞાન પ્રવાહ નાં છે તેઓ જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને આ માટે મદદરૂપ થવા સરકાર શ્રી દ્વારા જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય યોજના શરૂ કરવામાં આવી છે તો ચાલો જોઈએ આ યોજનાની વિગતે માહીતી અને આ યોજનામાં જરૂરી ડોક્યુમન્ટ્સ થી લઈને યોજનાનો લાભ લેવા સુધી ની A to Z માહિતી
Benefits of JEE, GUJCET, NEET Exam Coaching Sahay Scheme | જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય યોજનાના ફાયદા
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
જનરલ કાસ્ટ(EWS બિન અનામત) વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)તથા અનુસૂચિત જાતી(S.C)વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ કે એન્જીનિયરીંગ અભ્યાસ માં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ તેમજ નીટ,ની તૈયારી ના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ કે તેથી વધુ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ મેળવતા ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- ( વીસ હજાર) અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળશે.
Eligibility Criteria of of JEE, GUJCET, NEET Exam Coaching Sahay Scheme | જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય યોજનામાટે લાયકાત ના ધોરણો.
- લાયકાતના ધોરણો: ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ.
- જનરલ કાસ્ટ(EWS બિન અનામત) વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)તથા અનુસૂચિત જાતી(S.C)વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ
- આવકમર્યાદા - કુટુંબની કુલ વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦( ચાર લાખ પચાસ હજાર) લાખ કે તેથી ઓછી હોવી જોઈએ ( ફક્ત:બિન અનામત વર્ગ (E.B.C) ના વિદ્યાર્થીઓ માટે.)
Documents Required of JEE, GUJCET, NEET Exam Coaching Sahay Scheme | જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય યોજના
- નિયત નમૂનાની અરજી પત્રક,
- બાંહેધરી પત્રક,
- બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર,
- આવકનું પ્રમાણપત્ર,
- રહેઠાણનો પુરાવો,
- આધાર કાર્ડની નકલ,
- સ્કૂલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના ફાઇડ),
- એલ.સી. ધો ૧૦ ની માર્કશીટની નકલ,
- ટ્યુશન ક્લાસની ફી ની વિગત (પાવતી),
- બેંક પાસબુક નકલ,
- કોચીંગ ક્લાસ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા ૩ વર્ષ સંચાલીત હોય તેવો રજીસ્ટ્રેશન નંબર સાથેનો પુરાવો. ફી(પહોંચ)નો પુરાવો.
Application Process of JEE, GUJCET, NEET Exam Coaching Sahay Scheme | જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય યોજના ની અરજી પ્રક્રીયા.
1. બિન અનામત વર્ગ (E.B.C) માટે.
Step-1 |Goto Bin Anamat Ayog Website @www.gueedc.gujarat.gov.in
1. સૌ પ્રથમ, કોર્પોરેશનની વેબસાઇટ www.gueedc.gujarat.gov.in ખોલવાની રહેશે. જેથી નીચેની સ્ક્રીન દેખાશે. તેમાં SCHEME મેનુ પર ક્લિક કરીને તમે જે કોચિંગ સહાય સ્કીમ માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
Bin anamat aayog yojana online application |
જેથી ફોર્મ/લોન સહાયતા ધોરણો, પાત્રતા અને ધિરાણના માપદંડો અને જરૂરી દસ્તાવેજોની વિગતો દેખાશે, જે તમારે ચોક્કસ વાંચવી પડશે. પછી નીચેના
Apply Now પર ક્લિક કરો.
Apply Now બટન પર ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. જો તમે નીચે જણાવ્યા મુજબ પ્રથમ વખત અરજી કરી રહ્યા છો તો New User(Register)? પર ક્લિક કરો.
Step:2 | User Details of Bin Anamat Ayog Website
User Details of Bin Anamat Ayog Website
Step 3 : Bin Anamat Sahay Yojana | New Registration
Bin Anamat Sahay Yojana | New Registration @gueedc.gujarat.gov.in
૩. New Register
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. પહેલા બોક્સમાં તમારું ઈમેલ આઈડી, બીજા બોક્સમાં મોબાઈલ નંબર, ત્રીજા બોક્સમાં પાસવર્ડ અને ચોથા બોક્સમાં પાસવર્ડ કન્ફર્મ કરો અને સબમિટ પર ક્લિક કરો. જેથી તમારું રજીસ્ટ્રેશન સફળ થયું હોવાનો મેસેજ દેખાય છે. પછી નોંધણી કરો પહેલેથી જ લોગિન કરવા માટે અહીં ક્લિક કરો? પર ક્લિક કરવું પડશે.
Step-4 | Login For of JEE, GUJCET, NEET Exam Coahing Sahay Scheme | જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય યોજના
Login
@gueedc.gujarat.gov.in
પહેલેથી જ રજીસ્ટર થયેલ લોકો ને Login કરવા માટે અહીં ક્લિક કરો? ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. પહેલા બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને બીજા બોક્સમાં તમારે રજીસ્ટ્રેશન સમયે રાખેલો પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અને ત્રીજા બોક્સમાં તમારે કેપ્ચા નાંખીને Login પર ક્લિક કરવાનું રહેશે.
Step - 5 | Select Scheme
After Login - Bin Anamat Sahay Yojana List
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. જેમાં of JEE, GUJCET, NEET Exam Coaching Sahay Scheme | જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય યોજના સામે તમારે Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
Step-6 | Fill Details in Application form
Fill Details in Application form
Apply Now પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબ સ્ક્રીન દેખાશે જેમાં જરૂરી વિગતો માંગ્યા મુજબ ભરવાની રહેશે.
Step-7 | Upload Photo & Signature
Upload Photo & Signature on Bin anamat Ayog Application Form.
Save and Upload Photo & Signature
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન ખુલશે. જેમાં અપલોડ ફોટો પર ક્લિક કરીને કોમ્પ્યુટરમાં ગમે ત્યાંથી તમારો ફોટો સિલેક્ટ કરવાથી તમારો ફોટો અપલોડ થશે તેવી જ રીતે Upload Signature પર ક્લિક કરીને તમારે સહી અપલોડ કરવાની રહેશે. આ પછી તમારે સેવ ફોટો અને સિગ્નેચર એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે.
Step-8 | Application Number of Bin anamat Ayog
Application Number of Bin anamat Ayog Application Form
સેવ પર ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન આવશે. જે અરજી સમયે તમારા દ્વારા ભરવામાં આવેલી વિગતો દર્શાવશે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ. જો વિગતો યોગ્ય લાગે તો નીચે આપેલ Confirm Application પર ક્લિક કરો. તમારી અરજી કન્ફર્મ થશે અને તમને તમારો એપ્લીકેશન કન્ફર્મેશન નંબર મળશે. જેની નોંધ સુરક્ષિત જગ્યાએ હોવી જોઈએ.
2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C) અને અનુસૂચિત જાતી(S.C) માટે:
- અરજદારે વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.
આમ ઉપરની પ્રોસેસ કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી, તેમાં જે ડોક્યુમન્ટ અપલોડ કરેલ છે તેની ઝેરોક્ષ નકલો બીડી, સ્વ પ્રમાણિત કરિદો ત્યાર બાદ તમારા જિલ્લા મુજબ નીચે દર્શાવેલ કચેરીઓ માં આ અરજી મોકલી આપો.
Downloads
Institute Address and Contacts of JEE, GUJCET, NEET Exam Coaching Sahay Scheme | જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય યોજના ની અરજી સ્વીકારવાની ઓફીસ.
૧.અમદાવાદ
જિલ્લા નાયબ નિયામક
(વિકસતિ જાતિ કલ્યાણ)
દ-બ્લોક, પહેલો માળ, બહુમાળી ભવન,મંજૂશ્રી મીલ કમ્પાઉન્ડ, ગિરધરનગર, અસારવા, અમદાવાદ-380004
ઇ મેઇલ:-dydir-ddw-ahm@gujarat.gov.in
૦૭૯ ૨૯૭૦૧૧૨૦
૨.ભાવનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જી-૬, બહુમાળી ભવન, બસ સ્ટેન્ડ નજીક ભાવનગર
ઇ મેઇલ:- dydir-do-sw-bav@gujarat.gov.in
૦૨૭૮ ૨૪૨૨૬૯૬
3.જામનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જીલ્લા સેવા સદન -૪, ગ્રાઉન્ડ ફ્લોર, ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાસે, રાજકોટ રોડ, જામનગર,
ઇ મેઇલ:- ddvjjamnagar@gmail.com, ddcw-jam@gujarat.gov.in
૦૨૮૮ ૨૫૭૨૩૪૭
४.રાજકોટ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
૭/૩,બહુમાળીભવન,રેસકોર્સ,રાજકોટ,
ઈ મેઇલ:-dydir-ddcw-raj@gujarat.gov.in
૦૨૮૧ ૨૪૪૭૩૬૨
૫.સુરત
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જીલ્લા સેવા સદન, જુની કોર્ટ બિલ્ડિંગ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા, સુરત.
ઇમેઇલ:-d.dirsurat@gmail.com
૦૨૬૧ ૨૪૬૦૬૯૮
૬.વડોદરા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
ર/સી, નર્મદા ભવન, જેલરોડ, વડોદરા
ઇ મેઇલ:-dydir-ddcw-vada@gujarat.gov.in
૦૨૬૫ ૨૪૨૬૬૨૨
૭.ગાંધીનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
"સહયોગ સંકુલ" બ્લોક -બી, પહેલો માળ, પથિકાશ્રમની બાજુમાં, સેકટર-1, ગાંધીનગર-382011
ઇ-મેઇલ: swo-gnr@gujarat.gov.in
૦૭૯ ૨૩૨૫૦૫૯
८.જુનાગઢ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
બહુમાળી ભવન, બ્લોક-એ ત્રીજો માળ, જિ.જુનાગઢ,પીન:362001
ઈ મેઇલ:- as-socoffi-jun@gujarat.gov.in
(૦૨૮૫)૨૬૩૦૫૮૭
૯.સાબરકાંઠા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જિલ્લા સેવા સદન, બ્લોક-એ/૩૦૨ ત્રીજો માળ,હિંમતનગર, જિ.-સાબરકાંઠા પીન:-383001 ઈ મેઇલ:-baxipanchsk@gmail.com
(૦૨૭૭૨) ૨૪૦૯૨૧/૨૪૦૯૨૦
૧૦.ખેડા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
સી બ્લોક, ૩મ નં ૧૮-૧૯, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ, સરદાર પટેલ ભવન, મીલરોડ, નડિયાદ જિ. ખેડા ઇ મેઇલ:-dydir-dc-sjed-khe@gujarat.gov.in
૦૨૬૮ ૨૫૫૦૦૧૬
૧૧.પાટણ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક નં.ર/૧, મધ્યસ્થ કચેરી ભવન, રાજ મહેલ રોડ, પાટણ. ઈ મેઇલ:-swo-pat@gujarat.gov.in
૦૨૭૬૬ ૨૨૫૧૬૭
૧ર.પંચમહાલ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
પહેલો માળ, બહુમાળી ભવન-૨, કલેકટર કચેરી, ગોધરા જિ. પંચમહાલ ઇ મેઇલ:-swo-pan@gujarat.gov.in
૦૨૬૭૨ ૨૪૦૫૩૩
૧૩.અમરેલી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
જિલ્લા સેવા સદન-૨,બ્લોક-બી/૧૦૫,પ્રથમ માળે, અમરેલી.
ઈ મેઇલ:ddcw-sjed-amr@gujarat.gov.in
૦૨૭૯૨ ૨૨૨૭૯૩
૧૪.બનાસકાંઠા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
જિલ્લા સેવા સદન-૨,પહેલો માળ,જોરાવર પેલેસ, પાલનપુર,જિ.બનાસકાંઠા
ઇ મેઇલ:- ddcw-sjed-ban@gujarat.gov.in
૦૨૭૪૨ ૨૫૩૭૬૫
૧૫.ભરૂચ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-૨ ગાયત્રીનગરની સામે, કણબીવાગા, ભરૂચ.
ઇમેઇલ:-swodcbharuch@gmail.com
૦૨૬૪૨ ૨૪૪૭૩૪
૧૬.પોરબંદર જિલ્લો
સમાજ કલ્યાણ અધિકારી વિજા)
જીલ્લા સેવા સદર-૨, સાંદીપની આશ્રમરોડ, પોરબંદર
swo-pro@gujarat.gov.in
૦૨૮૬ ૨૨૨૨૮૬૭
૧૭ કચ્છ-ભુજ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
૩મ નં:૧૦૯, બહુમાળી ભવન, ભોંયતળીયે,ભુજ-કચ્છ.
મેઇલ:-swo-ddcw-bhuj@gujarat.gov.in
૦૨૮૩૨ ૨૨૧૭૫૧
૧૮.આણંદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
૩મન:૪૧૧,ચોથો માળ, જિલ્લા સેવા સદન,બોરસદ ચોકડી,આણંદ ઇ મેઇલ:- swo-and@gujarat.gov.in
૦૨૬૯૨ ૨૬૪૪૧૩
૧૯.મહેસાણા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
બ્લોક નં. ૪, ભોયતળિયે, બહુમાળી મકાન, મહેસાણા,
ઇ મેઇલ:- meh_swo@yahoo.co
૦૨૭૬૨ ૨૨૧૮૭૩
૨૦.દાહોદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
રાધવ હોસ્ટેલ,પટેલ રેસ્ટોરેન્ટની પાછળ,ગોદી રોડ,દાહોદ
ઇ મેઇલ:- swo-dah@gujarat.gov.in
૦૨૬૭૩ ૨૬૫૯૩૪
૨૧.સુરેન્દ્રનગર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
એ. બ્લોક, રૂમ નં.-૨૦૪ બહુમાળી મકાન, સુરેન્દ્રનગર
ઇ મેઇલ:- swo.dc.snr@gmail.com
૦૨૭૫૨ ૨૮૨૧૦૩
૨૨.વલસાડ, ડાંગ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બીજો માળ, સભા ખંડ સામે, જિલ્લા સેવા સદન -૨, તીથલ રોડ, વલસાડ,
ઇ-મેઇલ: swo-ddcw-val@gujarat.gov.in
૦૨૬૩૨ ૨૫૩૧૧૧
૨૩.નવસારી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
એ.બ્લોક, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન જુના થાણા, જુની કલેકટર કચેરી, નવસારી જિ.નવસારી
૦૨૬૩૭ ૨૫૦૨૪૧
ઇ મેઇલ:-swo-ddcw-na@gujarat.gov.in
૨૪.તાપી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક, ૪ પહેલે માળ, જિલ્લા સેવાસદન, પાનવાડી, વ્યારા,જિ.-તાપી
ઇ મેઇલ:-swo-ddcw-tapi@gujarat.dov.in
૦૨૬૨૬ ૨૨૦૩૨૪
૨૫.મહિસાગર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
ચારકોશીયા નાકા પાસે, સરકારી ગોડાઉન સામે, મોડાસા હાઇવે, રોડ, મુ.પો.લુણાવાડા જિ.મહીસાગર
૦૨૬૭૨ ૨૪૦૫૩૩
swo-ddcw-mah@gujarat.gov.in
૨૬.સોમનાથ | ગીર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
ભાવના-ર સોસાયટી, ૮૦ ફુટ રોડ, વેરાવળ,જિ.ગીર સોમનાથ, ઇ-મેઇલ: ddcw.swo.gir@gmail.com
૦૨૮૭૬-૨૪૦૦૪૪
૨૭.દેવભૂમી ધ્વારકા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
સી-જી/૧૦, જીલ્લા સેવા સદન, ધરમપુર લાલપુર રોડ,
મુ.પો.-ખંભાળીયા, જી.-દેવભુમિ ધ્વારકા.
૯૯૦૯૦૩૪૪૫૪
swo-ddcw-dev@gujarat.gov.in
૨૮.અરવલ્લી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક-એ, બીજો માળ, A/S/07,08,
જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા
જિ. અરવલ્લી,પીન:-૩૮૩૩૧૫
૦૨૭૭૪-૨૫૦૧૯૧/૨૫૦૧૯૨
ઇ મેઇલ:- swo.arvalli@gmail.com
૨૯.મોરબી
જિલ્લા નાયબ નિયામક (વિ.જા.)
૪/૮, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, મોરબી,
ઇ મેઇલ:-swo.morbi@gmail.com
૦૨૮૨૨ ૨૪૨૩૮૯
૩૦.છોટાઉદેપુર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
જુની આદિવાસી અતિથિગૃહ, સીવીલ હોસ્પીટલની બાજુમાં જિ છોટાઉદેપુર
ઇ મેઇલ:- swo-ddcw-cho@gujarat.gov.in
૦૨૬૪૦ ૨૨૪૩૦૮
૩૧.બોટાદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક એ,૨૧-૨૨ બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, મુ.-બોટાદ, જિ-બોટાદ
૦૨૮૪૯ ૨૭૧૩૯૧
swo-ddcw-bot@gujarat.gov.in
૩૨.નર્મદા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
૨૦, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, રાજપીપળા, નર્મદા
૦૨૬૪૦-૨૨૪૩૦૮
ઈ મેઇલ:- swo-nar@gujarat.gov.in
Frequently ASK QUESTIONS (FAQ) for JEE, GUJCET, NEET Exam Coaching Sahay yojna | પરીક્ષા માટે કોચીંગ સહાય
(૧) JEE, GUJCET, NEET Exam Coaching Sahay yojna | પરીક્ષા માટે કોચીંગ સહાય કયા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે?
જવાબ :- ધો-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.
(૨)JEE, GUJCET, NEET Exam Coaching Sahay yojna | પરીક્ષા માટે કોચીંગ સહાયમાં ધો-૧૦ માં વધુમાં વધુ કેટલી ટકાવારી હોવી જરૂરી છે?
જવાબ :- ૭૦ ટકા કે તેથી વધુ,
(૩)JEE, GUJCET, NEET Exam Coaching Sahay yojna | પરીક્ષા માટે કોચીંગ સહાયમાં કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે ?
જવાબ :- ૨૦,૦૦૦/-
(૪)JEE, GUJCET, NEET Exam Coaching Sahay yojna | પરીક્ષા માટે કોચીંગ સહાયમાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઇએ?
જવાબ :- રૂ.૪.૫૦ લાખથી ઓછી
(૫)JEE, GUJCET, NEET Exam Coaching Sahay yojna | પરીક્ષા માટે કોચીંગ સહાયમાં કઇ ફી પાવતી હોવી જરૂરી છે?
જવાબ :- જી.એસ.ટી. નંબર અથવા સંસ્થાના રજીસ્ટ્રેશન નંબર સાથેની પાવતી હોવી જોઇએ.
(૬)JEE, GUJCET, NEET Exam Coaching Sahay yojna | પરીક્ષા માટે કોચીંગ સહાયમાં કયા કયા ડોક્યુમેન્ટસ્ જરૂરી છે ?
જવાબ :- નિયત નમૂનાની અરજી પત્રક, બાંહેધરી પત્રક, બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડની નકલ, સ્કૂલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના ફાઇડ), એલ.સી. ધો ૧૦ ની માર્કશીટની નકલ, ટ્યુશન ક્લાસની ફી ની વિગત (પાવતી), બેંક પાસબુક નકલ, કોચીંગ ક્લાસ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા ૩ વર્ષ સંચાલીત હોય તેવો રજીસ્ટ્રેશન નંબર સાથેનો પુરાવો. ફી(પહોંચ)નો પુરાવો.
(૭) કોચીંગ સહાયમાં કઇ પહોંચ મુકવી જોઇએ?
જવાબ :- જે-તે કોચીંગ ક્લાસ કરતા હોવાની ફી પાવતી મુકવી જોઇએ.
(૮)JEE, GUJCET, NEET Exam Coaching Sahay yojna | પરીક્ષા માટે ધો-૧૦ માં પર્સનટાઇલ રેન્ક ગણવી કે પર્સનટેજ ગણવા?
જવાબ :- પર્સનટેજ ગણવામાં આવશે.
(૯) ગુજરાતમાં ૧૦ વર્ષ અભ્યાસ કર્યાનાં પુરાવામાં Domicile સર્ટી માન્ય ગણવામાં આવશે કે કેમ?
જવાબ :- હા માન્ય ગણવામાં આવશે.
(૧૦) આવકનો દાખલો કયા અધિકારીનો માન્ય ગણવામાં આવશે?
જવાબ :- તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ)/મામલતદાર/ચીફ ઓફીસર
(૧૧) બિનઅનામત વર્ગનો દાખલો કર્યાઅધિકારીઓ પાસેથી મેળવી શકાશે?
જવાબ: તાલુકા વિકાસ અધિકારી(ટી.ડી.ઓ)/મામલતદાર/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા)/નાયબ નિયામક (વિ.જા)
(૧૨) ગુજરાતમાં સ્થાયી ૧૦ વર્ષ અભ્યાસ કરેલ પુરાવામાં એલ.સી. માન્ય ગણવામાં આવશે કે કેમ?
જવાબ :- હા (માન્ય રહેશે)
(૧૩) ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ શું કરવાનુ રહેશે?
જવાબ: ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજો ( સર્ટીફીકેટ્સ,માર્કશીટવગેરે)ની પ્રમાણીત કરેલ નક્લ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબનિયામક(વિ.જા) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને સહાયની તમામ અરજીઓ કુરીયર પોસ્ટ/રૂબરુ મોક્લવાના રહેશે.
(૧૪) ઓનલાઈન કરેલ અરજી કર્યાબાદ જો હાર્ડ કોપી મોક્લવામાં ના આવે તો શું થાય?
જવાબ:- અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
Conclusion.
આમ ઉપરોક્ત પદ્ધતિ નો ઉપયોગ કરી ને તમે કોચિંગ મેળવીને જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય. યોજનાનો લાભ મેળવી શકો છો. અને આવીજ માહિતી આવનારી તમામ નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવ. જેથી કરીને આવરી તમામ યોજના ની માહિતી તમને તરતજ મળી રહે.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment