IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના.

IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના.

IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના.

નમસ્કાર મિત્રો, આજે આપને ખુબજ સારી યોજના વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. જે યોજના વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થી તેમજ ભારતમાં જ ઉચ્ચ અભ્યાસ ની નામાંકિત સંસ્થાઓ જેવીકે IIM,IIT વગેરે ની પ્રવેશ પરિક્ષા  ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી છે તો ચાલો જોઈએ IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના વિશે .



IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY  IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના.

IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજનાનો હેતુ

1.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓને તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને IIM, CEPT, NIFT, NLU જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE ની પરીક્ષામાથી કોઇપણ એક પરીક્ષાની પુર્વ તૈયારી માટે તાલીમાર્થીને રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ભરેલ ફી એ બે પૈકી જે ઓછુ હોય તે તાલીમાર્થીના બેંક ખાતામાં DBT મારફતે ચુકવવામા આવશે.

2.અનુસૂચિત જાતી(S.C)

નિફ્ટ, સેપ્ટ, એનએલયુમાં પ્રવેશ મેળવવા માંગતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ ધોરણ.૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ. ૧૨ (કોઈપણ પ્રવાહ)માં અભ્યાસ કરતા હોવા જોઈએ. જ્યારે આઈઆઈએમમાં પ્રવેશ મેળવવા માંગતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ ધોરણ.૧૨ (કોઈપણ પ્રવાહ)માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને સ્નાતક કક્ષા (કોઈપણ પ્રવાહ)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય અથવા સ્નાતક પૂર્ણ કરેલ હોય તો સ્નાતકમાં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેમને વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.


IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજનાના નિયમો અને શરતો

1.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)

  • મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • તાલીમાર્થીએ CEPT, NIFT, NLUના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાની કોચિંગ સહાય માટે તાલીમાર્થીને ધોરણ-૧૦માં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ.
  • જયારે IIMના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાની કોચીંગ સહાય માટે વિદ્યાર્થીએ ધોરણ-૧૨ના કોઇ પણ પ્રવાહમાં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ અને કોઇ પણ પ્રવાહના સ્નાતક અભ્યાસક્રના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઇએ અથવા સ્નાતક થયેલ હોય તો સ્નાતકની પરીક્ષામાં ૬૦%થી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ.
  • IELTS, TOEFL, GRE જેવી વિદેશ અભ્યાસના હેતુસર આપવાની થતી પરીક્ષાની કોચીંગ સહાય માટે વિદ્યાર્થીએ ધોરણ-૧૨ના કોઇ પણ પ્રવાહમાં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ.
  • તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
  • તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.
  • તાલીમાર્થીને આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
  • તાલીમ આપનાર સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.
  • તાલીમાર્થીએ નીચે મુજબના ધારાધોરણ ધરાવતી સંસ્થા કોચિંગ સહાય માટે પસંદ કરવાની રહેશે
  • તાલીમાર્થીએ પસંદ કરેલ સંસ્થા GST/PAN નંબર ધરાવતી હોવી જોઇએ.
  • તાલીમ આપતી સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦, કંપની અધિનિયમ, ૧૯૫૬, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ ( દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) પૈકી કોઇપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઇએ.
  • સંસ્થા ઓછામાં ઓછું ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઇએ.
  • સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઇએ.


2.અનુસૂચિત જાતી(S.C)

  • વિદ્યાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.
  • વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ.
  • સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ
  • સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ
  • સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.
  • તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ
  • મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
  • કંપની અધિનિયમ, ૧૯૫૬
  • શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮)
  • તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.



IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજનાના રજુ કરવાના ડોક્યુમેન્‍ટ







1.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • એસ.એસ.સી./એચ.એસ.સી./સ્નાતક અભ્યાસક્રમની માર્કશીટ
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
  • ફી ની પોંહચ (GST No. સહિત)
  • આવકનો દાખલો


2.અનુસૂચિત જાતી(S.C)

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • એસ.એસ.સી. અથવા એ થી આગળ કરેલ અભ્યાસની તમામ માર્કશીટ
  • ધોરણ- ૧૨ માં જે તે શાળામાં અભ્યાસ કરતાં હોય તે અંગેનું પ્રમાણ પત્ર (બોનાફાઇડ) :
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો :
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર :
  • ફી ની પોંહચ (GST No. સહિત)
  • આવકનો દાખલો

How to Apply for IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE coaching scheme.

IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના ની અરજી કેવીરીતે કરવી.

STEP-1 Go to e samaj kalyan website | સૌ પ્રથમ ઇ સમાજ કલ્યાણ વેબસાઈટ પર જાઓ. 

( ઇ સમાજ કલ્યાણ વેબસાઈટ ની લીંક તમને નીચે ડાઉનલોડ સેકશન માં મળી જશે)
Educational Study Loan | Shaikshanik Abhyash Loan | શૈક્ષણીક અભ્યાસ લોન

STEP 2: Registration on e Samaj Kalyani Website | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ રજિસ્ટ્રેશન 

STEP 2: Registration on e Samaj Kalyani Website Details | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ રજિસ્ટ્રેશન ડેટા

STEP 4: Login on e Samaj Kalyani Website Login | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ લોગીન


STEP 5: Select educational Study Loan | ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ લોગીન શૈક્ષણીક અભ્યાસ લોન | Shaikshanik Abhyash Loan પર ક્લિક કરો.


STEP 6-7: IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના. Details 
વિગતો ધ્યાનથી વાંચીને Ok બટન પર ક્લીક કરો.

STEP 8: IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના. ઉમેદવાર ની વિગતો

નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.

નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.

STEP 9: Application Details of IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના.

ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે યોજનાને લાગતી વિગતોનીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.
નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.

STEP 10: IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના.અભ્યાસ ની વિગતો.

ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા અભ્યાસ ને લાગતી વિગતોનીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.

નીચે દર્શાવેલ પેજ માં દર્શાવ્યા મુજબ વિગતો ભરો.

STEP 11: Property and Bank Details of educational Study Loan | શૈક્ષણીક અભ્યાસ લોન યોજનાની મિલકત અને બેન્ક ની વિગતો.

ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા મિલકત અને બેન્ક ને લાગતી વિગતોનીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.

STEP 12: Document Upload  of educational Study Loan | શૈક્ષણીક અભ્યાસ લોન યોજના ડોક્યુમેન્ટ્સ  ની વિગતો.

ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા જરુરી ડોક્યુમન્ટનાં નીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.

નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા જરુરી ડોક્યુમન્ટનાં નીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.

STEP 13: Self Decleration Details of educational Study Loan Applicant Details | શૈક્ષણીક અભ્યાસ લોન યોજનાની બાહેધરી ની વિગતો.


ઉમેદવાર ની વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે બાહેધરી  ને લાગતી વિગતો નીચે દર્શાવેલ માહિતી મુજબ ભરવાની રહેશે.

STEP 14: IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના.ની અરજી સબમિટ કરવી.

બાહેધરી સિલેક્ટ કર્યા બાદ તમને નીચે મુજબ confirm બોકસ દેખાશે જેમાં તમારે હા સબમિટ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 15: IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના.ની અરજી કંફરમેશન નંબર.

અરજી કંફરમ કર્યા બાદ તમને નીચે મુજબ  Confirmation Number દેખાશે જે તમારે નોંધી લેવાનો રહેશે.



મિત્રો ઉપરના સ્ટપને અનુસરવાથી તમારી એપ્લિકેશન ઓનલાઈન સબમિટ થઈ ગઈ છે હવે આ અરજીની પ્રિન્ટ લઈ, તેની સાથે અપલોડ કરેલ જરૂરી તમામ ડોક્યુમન્ટ ની નકલ પર સેલ્ફ attested ( સ્વ પ્રમાણિત ) કરી District Implementation Officer ની કચેરી માં પહોંચાડવી ત્યાર બાદ તમારી અરજી ને ચકાસીને તેના પર પ્રોસેસ કરશે અને તેની લાભ ની રકમ તમે અરજી માં દર્શાવેલ બેંકના ખાતામાં સીધાજ ટ્રાન્સફર કરશે.
(દરેક જિલ્લાની District Implementation Officer ની કચેરી અલગ અલગ હોય. છે જે જિલ્લા મુજબ નું લિસ્ટ નીચે દર્શાવેલ છે )
 


Downloads





Institute Address and Contacts for physical Application Submission for IELTS, TOFEL, GRE, IIM, CEPT, NIFT, NLU EXAM COACHING SAHAY | IELTS, TOFEL, GRE કોચિંગ સહાય યોજના. અરજી સબમિટ કરવા કચેરીઓ નાં સરનામાં.

મીત્રો નીચે જીલ્લાનું નામ, કાચેરી નું સરનામું અને કચેરી નો ફોન નંબર આપેલ છે જે તમારા રહેણાક નાં જિલ્લા મુજબ લાગુ પડતી કચેરી માં અરજીની પ્રિન્ટ તેમજ અપલોડ કરેલ ડોક્યુમેન્ટ ની હાર્ડ કોપી સબમિટ કરવી. ત્યાર બાદ અરજીની પ્રોસેસ થઈ ને તમારા આપેલ ખાતામાં લોનની રકમ જમા કરવામાં આવશે.

અમદાવાદ 
કોર્પોરેશન,બ્લોક-એ,બીજોમાળ,બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ
૦૭૯-૨૫૫૦૮૮૩૭

અમરેલી
બહુમાળીભવન,બ્લોક-સી/૩,રૂમ ૩૧૩,અમરેલી
૦૨૭૯૨-૨૨૩૨૯૨

બનાસકાંઠા
ઢૂંધિયા વાડી નાબંગલા પાછળ કોઝી સિનેમા, પાસે,પાલનપુર,જિ,બનાસકાંઠા.
૦૨૭૪૨-૨૫૩૧૦૮

ભરૂચ,નર્મદા
યુનિટને ૮.એ-૮ સુપર માર્કેટ,રૂમ નં.૪ સ્ટેશનરોડ, ભરૂચ. 
૦૨૬૪૨-૨૬૦૭૯૩

ભાવનગર, બોતાદ
બહુમાળીભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે. ભાવનગર.
૦૨૭૮-૨૫૧૦૪૭૪

ગાંધીનગર જિલ્લા કચેરી
સહયોગસંકુલ,સી-બ્લોક,પહેલો માળ,સેક્ટર- ૧૧, ૧૧,ગાધીનગર,
૦૭૯-૨૩૨૩૧૯૭૦

દ્વારકા, જામનગર, 
દેવભૂમિ જિલ્લાસેવા સદન-૪ રૂમ નં.૩૨, જામનગર,
૦૨૮૮-૨૫૭૨૦૬૦

જૂનાગઢ ગિર સોમનાથ પોરબંદર 
કોટેચાકોમર્શીયલ સેન્ટર,જયશ્રી રોડ,જનાગઢ
૦૨૮૫-૨૬૨૫૪૦૧

કચ્છ
૧૨૨બહુમાળી ભવન ભોયતળિયે, ભુજ કચ્છ.
૦૨૮૩૨-૨૨૩૦૧૩

ખેડા આણંદ
બહુમાળીબિલ્ડિંગ,સી-બ્લોક,ત્રીજો માળ, સરદાર પટેલ ભવન,નડિયાદ જિ.ખેડા,
૦૨૬૮-૨૫૬૭૫૩૨

મહેસાણા, પાટણ
બહુમાળીભવન,બ્લોક નં-૨ પહેલો માળ,
રાજમહેલ રોડ,મહેસાણા.
૦૨૭૬૨ ૨૨૧૯૩૬

રાજકોટ,મોરબી
પહેલો માળે, બ્લોક નં -૧, જીલ્લા સેવા સદન –૩, સરકારી પ્રેસ ની બાજુમાં, રાજકોટ.
૦૨૮૧-૨૪૭૫૪૨૧

સાબરકાંઠા,અરવલ્લી
બહુમાળીભવન બ્લોક નં. એ/૩૦૭ ત્રીજોમાળ, હિંમતનગર. જિ,સાબરકાંઠા.
૦૨૭૭૨-૨૪૯૧૪૮

સુરત,તાપી
કોર્પોરેશન,બહુમાળીભવન,સી-બ્લોક, આઠમો માળ, નાનપુરા,સુરત.
૦૨૬૧-૨૪૭૮૬૬૬

સુરેન્દ્રનગર
બહુમાળીભવન,એ-૨૦૧,ખેરાળી રોડ, રાજકોટ હાઈવે, મુ.રતનપર, પો.જોરાવરનગર, જિલ્લો,સુરેન્દ્રનગર.
૦૨૭૫૨-૨૮૪૧૫૨

વડોદરા, છોટાઉદેપુ૨ 
નર્મદાભુવન,બીજો માળ,સી-બ્લોક,જેલ રોડ, વડોદરા.
૦૨૬૫-૨૪૨૬૦૯૬

વલસાડ,નવસારી, ડાંગ
જીલ્લાસેવા સદન -૨, ભોંયતળીયે, તિથળ રોડ, વલસાડ
૦૨૬૩૨-૨૫૧૮૨૧




Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment