Shram Sanman Portal (Sanman Portal)- શ્રમ સન્માન પોર્ટલ
નમસ્કાર મિત્રો, હાલના સમયમા મોટાભાગના લોકો વિવિધ ફેકટરીઓમાં, વિવિધ પ્રાઇવેટ કંપનીઓમાં તેમજ વિવિધ બાંધકામ ની સાઈટ પર કામ કરતા હોયછે. જે લોકો ઉપરોક્ત જગ્યાએ કામ કરેછે તેવા લોકો માટે ગુજરાત સરકાર દ્વારા શ્રમ સન્માન પોર્ટલ (Sanman Portal) લોંચ કરવામાં આવ્યું છે. તા.૦૮-૧૦-૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રી શ્રી દ્વારા અને સન્માન સન્માન પોર્ટલ અને શ્રમિક અન્નપૂર્ણા યોજના લોચ કરવામાં આવીછે. તો આ પોસ્ટ માં બંને ની માહિતી મેળવીશું.
Shram Sanman Portal | Shramik Annapurna Yojana - Gujarat |
Shram Sanman Portal - શ્રમ સન્માન પોર્ટલ
હાલમાં શ્રમિકો માટે ઘણી બધી યોજનાઓ ચાલી રહીછે પરંતુ તેનો લાભ લેવા માટે શ્રમિકોએ તેમના જીલ્લા અથવા તાલુકા કચેરી પર રૂબરૂ જઈને જરૂરી દસ્તાવેજ રજુ કરીને લાભ લેવો પડેછે પરિણામે તેમનો દિવસ તેમજ નાણા વેડફાય છે તો આ સમસ્યા ના ઉકેલ માટે સરકાર શ્રી દ્વારા આપોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં શ્રમિક એકજ વખત પોતાનો ID અને પાસવર્ડ મેળવીને નીચેની યોજનાઓનો લાભ ઓનલાઈન પોતાના મોબાઈલથી જ મેળવી શકશે.
Shram Sanman Portal Scheme List
શ્રમ સન્માન પોર્ટલ (Sanman Portal) પર નીચેની યોજનાઓ નો શમાવેશ કરવામાં આવશે એટલેકે નીચે દર્શાવેલ તમામ યોજનાઓ નો લાભ તમે આ પોર્ટલ દ્વારા લઇ શકશો.
- (Mobile Madical Van yojana)મોબાઈલ મેડિકલ વાન યોજના
- Shaikshanick puraskar yojana | શૈક્ષણિક પુરસ્કાર યોજના ધોરણ ૧૦/૧૨
- (Go-Green Yoajana)ગો-ગ્રીન યોજનાં
- (Shram Niketan Yojana)શ્રમ નિકેતન યોજના
- (Shramyogi accident sahay yojana)શ્રમયોગી અકસ્માત સહાય યોજના
- (Shramyogi sampurna Medical Chack up Yojana) શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના
- Higher Education Sahay Scheme | ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના
- Shramyogi Home Load interest subsidy scheme | શ્રમયોગી હોમ લોન વ્યાજ સબસિડી યોજના.
- Mahila Shramyogi lagna sahay yojana | મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના
- Shramyogi Bycycle sahay Yojana | શ્રમયોગી સાઈકલ સહાય યોજના
- Accident death help Scheme| અકસ્માત મૃત્યુ સહાય યોજના
- Shramyogi Home Town scheme | શ્રમયોગી હોમટાઉન યોજના
- Shramyogi leptop help Scheme | શ્રમયોગી લેપટોપ સહાય યોજના
- Prasuti Sahay ane Beti protsaahan Scheme |પ્રસૂતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના
- Prasuti sahay yojana | પ્રસૂતિ સહાય યોજના
- Mukhyamaantri Bhagyalaxmi Bond Yojana | મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
- Shikshan Sahay Yojana | શિક્ષણ સહાય યોજના
- Phd Sahay Yojana | પી.એચ.ડી. સહાય યોજના
- Tablet Sahay Yojana | ટેબ્લેટ સહાય યોજના
- Aksmik Mrutyu Sahay Yojana | આકસ્મિક મૃત્યુ સહાય યોજના
- Antyesthi Sahay Yojana | અંત્યેષ્ઠિ સહાય યોજના
- Shramik Annapurna Yojana | શ્રમિક અન્નપૂર્ણા યોજના
- Vyavsayik Rogoma Sahay Yojana | વ્યવસાયિક રોગોમાં સહાય યોજના
- Shramik Go-Green Yojana | શ્રમિક ગો-ગ્રીન યોજના
- E Rixa Subsidy Yojana | બેટરી સંચાલિત ત્રિ-ચક્રી (ઈ-રિક્ષા) વાહન માટે સબસિડી યોજના
- Shramik Parivahan Yojana | શ્રમિક પરિવહન યોજના
- Shri Nanji Deshmukh Avas Yojana | શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના
- Housing Subsidy Yojana | હાઉસિંગ સબસિડી યોજના
- Coaching Sahay Yojana | વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય યોજના
- Shramyogi Mandhan Yojana | પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના
- Jivan Jyoti Bima Yojana | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
- Hostel Yojana | સ્થળાંતરિત થતા બાંધકામ શ્રમિકોનાં બાળકો માટેની હોસ્ટેલ
- Medical Checkup Yojana | સંપૂર્ણ તબીબી તપાસ યોજના
Application Process of Shram Sanman Portal | એપ્લીકેશન પ્રોસેસ.
- શ્રમ સન્માન પોર્ટલ (Sanman Portal) પર પોતાના ઈ નિર્માણ નંબર થી સંગઠિત ક્ષેત્રના શ્રમિક પોતાની સંસ્થા (ફેક્ટરી), અને કારખાના લેબર વેલ્ફેર ફંડ એકાઉન્ટનંબર દ્વારા શ્રમ સન્માન પોર્ટલ પર પોતાનું લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકશે. અને તે તેમના રજીસ્ટર ઈમૈલ અને મોબાઈલ પર sms દ્વારા મોકલવામાં આવશે.
- ત્યારબાદ શ્રમિકે લોગીન કરી પોતાની ખૂટતી વિગતો ભરી અને બેંક ખાતાની વિગતો આઓવાની રહેશે.
- ત્યારબાદ જેતે યોજના પસંદ કરી તેમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
- બોર્ડ - કચેરી દ્વારા આ અરજીની ચકાસણી કરી યોજનાની સહાયની રકમ શ્રમિક ના બેક એકાઉન્ટમાં સીધા DBT મારફત જમા કરવામાં આવશે.
- શ્રમ સન્માન પોર્ટલ (Sanman Portal) પર અરજી કરવાથી શ્રમિકો પોતાનો સમય બચાવી શકશે અને પોતે કરેલ અરજી નું એપ્લીકેશનનું સ્ટેટસ(Shram Sanman Portal Appliction Status) પણ ચકાસી શકશે.
- નોંધ: હાલમાં સન્માન પોર્ટલ ( sanmam Portal ) ની લીંક એક્ટિવ નથી જ્યારે પણ એક્ટિવ થશે તરતજ તેની લીંક અહી મુકવામા આવશે અને ઉપરોક્ત તમામ યોજનાઓ વિશે જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઇને ફોર્મ ભરીને લાભ લવા સુધી ની તમામ ( A TO Z) માહિતી અહી Yojana Portal par પુરી પાડવામાં આવશે.
Shram Sanman Portal Application Process- શ્રમ સન્માન પોર્ટલ અરજી કરવાની રીત.
મિત્રો શ્રમ સન્માન પોર્ટલ ની લીંક ટૂંક જ સમય માં અહી ઉપલબ્ધ થશે. અને જેવી લીંક ઉપલબ્ધ થશે તેવી તરતજ તમને તેનાપર રજીસ્ટર અને લોગીન કરીને યોજનાઓનો આભ લેવા સુધીની તમામ માહિતી સ્ક્રીનશોટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આપ નીચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપને જોઈન કરીલો જેથી લિક અપડેટ થતાજ તમને અપડેટ મળી રહે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના | Shramik Annapurna Yojana
વિવિધ બાંધકામ ની સાઈટ પર કામ કરતા શ્રમિકોને સુદ્ધ, સાત્વિક અને પોષણ થી ભરપુર ભોજન મળીરહે અને તેમનું સારું શારીરિક સ્વાસ્થ્ય જળવાય તે માટે સાકાર શ્રી દ્વારા આ યોજના ફરી શરુ કરવામાં આવીછે તો આ યોજનાની માહિતી નીચે મુજબ છે.
Shramik Annapurna Yojana Benefits and Process
બાંધકામ ક્ષેત્ર ના શ્રમિકો ને ફક્ત રૂ. ૫/- માં ભોજન પૂરું પાડવામાં આવશે.જેમાં રોટલી, શાક,કઠોળ,ભાત,અથાણું,ગોળ અને ,મરચા નો શમાવેશ થાય છે.
આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકોએ પોતાનું ઈ નિર્માણ કાર્ડ લઈને શ્રમિક અન્નપૂર્ણા ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું રહેશે.
ત્યાં જઈને શ્રમિક કાર્ડમાં દર્શાવેલ QR કોડ સ્કેન કરી અથવા પોતાનો શ્રમિક નંબર બતાવી પોતાની ઓળખ આપી શકશે.
જેના આધારે શ્રમિક અન્નપૂર્ણા ભોજન વિતરણ કેન્દ્ર પરથી Rs.૫ /- માં તેમને એક ટોકન આપવામાં આવશે.જેના દ્વારા શ્રમિક પોતાના ટીફીન માં અથવા ભોજન ત્યાં બેસીને જામી શકશે.
આમ જો શ્રમિક પોતાના પરિવાર સાથે હોય તો Rs.૨૫/- માં એક સમયનું ભોજન મેળવી શકશે.
જેશ્રમિક પાસે પોતાનું ઈ શ્રમિક કાર્ડ ન હોય તેવા શ્રમિક પણ શ્રમિક અન્નપૂર્ણા ભોજન વિતરણ કેન્દ્ર પર પોતાની નોંધણી કરાવીને ૧૫ દિવસ સુધી Rs. ૫/- માં ભોજન મેળવી શકશે.ત્યારબાદ ઈ નિર્માણ કાર્ડ મેળવીને તેનાપર થી ભોજન મેળવી શકશે.
૫૦ થી વધારે શ્રમિકો ધરાવતી બાંધકામ સાઈટ પર શ્રમિક અન્નપૂર્ણા ભોજન વિતરણ કેન્દ્ર શરુ કરવામાટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમ ભવન , ગન હાઉસ ની બાજુમાં જે.પી.ચોક ખાનપુર અમદાવાદ ફોન.૦૭૯-૨૫૫૦૨૨૭૧ પર પર સંપર્ક કરવો.
Frequently Asked Questions(FAQ) of Shram Sanman Portal | Shramik Annapurna Yojana - Gujarat
1.Shram Sanman Portal પર કેટલી યોજનાઓનો શમાવેશ થશે.?
2.Shram Sanman Portalનો લાભ કોને મળશે?
3.શ્રમિક અન્નપૂર્ણા યોજના | Shramik Annapurna Yojana માં ભોજન કેટલા રૂપિયામાં મળશે?
4. Sanman Portal નો ઉપયોગ કેવીરીતે કરી શકાય?
5. Sanman Portal નો એક્સેસ કેવીરીતે કરી શકાય?
6.Shramik Annapurna Yojana નો લાભ Sanman Portal પર મેળવી શકાય?
7.Shramik Annapurna Yojana નો લાભ Sanman Portal પર નોંધાયેલ હોય તે જ મેળવી શકે?
8.Shramik Annapurna Yojana નો લાભ Sanman Portal પર નોંધાયા વિના કેટલા દિવસ સુધી મેળવી શકાય ?
9.Sanman Portal નો એક્સેસ કરવા યુઝર આઈડી અને પાસવર્ડ જરૂરી છે?
10.Sanman Portal પર અરજીનું સ્ટેટસજોઈ શકાશે?
11.Sanman Portal કોનાદ્વારા લોન્ચ કરવામાં આવ્યું ?
Conclution
આમ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અરુ કરાયેલ Shram Sanman Portal - શ્રમ સન્માન પોર્ટલ પોર્ટલ અને શ્રમિક અન્નપૂર્ણા યોજના | Shramik Annapurna Yojana નો લાભ ઉપર દર્શાવેલ માહિતીને અનુસરીને તમે લઇ શકશો આ ઉપરાંત દરેક નવી યોજનાની તરત જ અપડેટ મેળવવા માટે અમારા ગ્રુપ ને નીચેની લીંક દ્વારા જોઈન કરો.
Blogger Comment
Facebook Comment