નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારના વિવિધ વિભાગો ની સેવા ઑનલાઇન તેમજ ઓફ લાઈન ચાલી રહીછે. હવે એમાં એક એવી પણ સેવા છે જે નાગરિકો માટે અત્યંત ઉપયોગી છે. જેમકે હાલ તમ સરકારના કોર પણ વિભાગ કે અધિકારી ની સેવાથી સંતુષ્ટ ન હોય અને ફરિયાદ કરવા ઇચ્છતા હોય તો તમારા માટે આ સેવા ખુબજ ઉપયોગી છે. પહેલાંના સમય માં સરકાર શ્રીના કોઈપણ વિભાગ કે અધિકારી સામે ફરિયાદ કરવી હોય તો તમે અરજી લખીને સંલગ્ન કચેરી માં જમા કરાવતા હતા તેમાં સમય અને નાણાં નો વ્યય થતો હતો. હવે થી તમે Write to CMO થકી ઘેર બેઠા જ વિવિધ ફરીયાદ કરી શકો છો. જેમકે સરકારી અધિકારીઓ દ્વારા અનિયમિતતા, કામમાં વિલંબ, તોછડું વર્તન તેમજ સરકારી બસો ને લગતી સમસ્યાઓ જેમકે બસો ની અનિયમિતતા, વગેરે ઘેર બેઠા જ કરી શકો છો.
Write to CMO થકી સીધી CM ઓફીસ માં ફરિયાદ( online complaint to cm gujarat ) કરવા. નીચેનાં સ્ટેપ્સ ને અનુસરો
Write to CMO( CM office) Online complaint filling. | online complaint to cm gujarat
Online complaint to cm gujarat Application Process
STEP 1. સૌ પ્રથમ નીચેની લિંક દ્વારા CMO ગુજરાત નું Write to CMO પોર્ટલ ઓપન કરો.
આ લીંક પર પહોંચતા તમને નીચેની સ્ક્રીન દેખાશે.
- Name સામે તમારું નામ
- Address ની સામે તમારું સરનામું
- PHONE ની સામે તમારો મોબાઈલ નંબર
- Distirict/ coeporation ની સામે તમારો જિલ્લો અથવા સિટી
- TALUKA/ZONE ની સામે તમારો તાલુકો અથવા ઝોન
- VILLAGE/AREA ની સામે તમારું ગામ અથવા એરિયા ,
- EMAIL ની સામે તમારું ઈમેલ એડ્રેસ એન્ટર કરી Send OTP બટન પર ક્લીક કરો.
Send OTP બટન પર ક્લિક કર્યા બાદ તમને નીચે તમારા ઇમેઇલ પર OTP રિસિવ્ થશે, OTP મળ્યાં બાદ તમે નીચે મુજબ વિગતો એન્ટર કરો
OCCUPATION પર ક્લીક કર્યા બાદ તમને નીચેના વિકલ્પો દેખાશે.
- GOVERNMENT SERVANT ( સરકારી કર્મચારી)
- EX-SERVANT( રિટાયર કર્મચારી )
- DOCTOR ( ડોકટર )
- ENGINEER ( એન્જિનિયર )
- BUSINESSMAN ( બિઝનેસ મેન )
- PRIVATE EMPLOYEE ( પ્રાઇવેટ કર્મચારી)
- FARMER ( ખેડૂત )
- TEACHER ( શિક્ષક )
- OTHER ( અન્ય )
.જેમાંથી કોઈ એક ની પસંદગી કરો.
ત્યાર બાદ
DEPARTMENT પર ક્લિક કરતા તમને નીચે મુજબના વિભાગો દેખાશે.
- AGRICULTURE, FARMERS WELFARE AND CO-OPERATION DEPARTMENT(કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ)
- EDUCATION DEPARTMENT(શિક્ષણ વિભાગ)
- ENERGY AND PETRO CHEMICALS DEPARTMENT(ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ)
- FINANCE DEPARTMENT(નાણા વિભાગ)
- FOOD, CIVIL SUPPLIES AND CONSUMER AFFAIRS DEPARTMENT(અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ)
- FOREST AND ENVIRONMENT DEPARTMENT(વન અને પર્યાવરણ વિભાગ
- GENERAL ADMINISTRATION DEPARTMENT(સામાન્ય વહીવટ વિભાગ)
- HEALTH AND FAMILY WELFARE DEPARTMENT(આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)
- HOME DEPARTMENT(ગૃહ વિભાગ)
- INDUSTRIES AND MINES DEPARTMENT(ઉદ્યોગ અને ખાણ વિભાગ)
- INFORMATION AND BROADCASTING DEPARTMENT(માહિતી અને પ્રસારણ વિભાગ)
- LABOUR, SKILL DEVELOPMENT AND EMPLOYMENT DEPARTMENT(શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ)
- LEGAL DEPARTMENT(કાયદા વિભાગ)
- LEGISLATIVE AND PARLIAMENTARY AFFAIRS DEPARTMENT(વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ)
- NARMADA WATER RESOURCES AND WATER SUPPLY DEPARTMENT(નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)
- PANCHAYATS, RURAL HOUSING AND RURAL DEVELOPMENT DEPARTMENT(પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ)
- PORTS AND TRANSPORT DEPARTMENT(બંદરો અને વાહન વ્યવહાર વિભાગ)
- REVENUE DEPARTMENT(મહેસુલ વિભાગ)
- ROADS AND BUILDING DEPARTMENT(માર્ગ અને મકાન વિભાગ)
- SCIENCE AND TECHNOLOGY DEPARTMENT(વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી વિભાગ)
- SOCIAL JUSTICE AND EMPOWERMENT DEPARTMENT(સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ)
- SPORTS, YOUTH AND CULTURAL ACTIVITIES DEPARTMENT(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ)
- URBAN DEVELOPEMNT AND URBAN HOUSING DEPARTMENT(શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ)
- WOMEN AND CHILD DEVELOPMENT DEPARTMENT(મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ)
- TRIBAL DEVELOPMENT DEPARTMENT(આદિજાતિ વિકાસ વિભાગ)
- CLIMATE CHANGE DEPARTMENT(કલાઇમેટ ચેઇન્જ વિભાગ)
તેમાંથી જે ખાતામાં ફરીયાદ કરવી હોય તે ખાતુ પસંદ કરો.
ત્યાર બાદ
APPLICATION TYPE માં નીચે આપેલ વિકલ્પ માથી યોગ્ય વિકલ્પ પસંદ કરો
- GRIEVANCE(ફરિયાદ)
- APPOINTMENT(મુલાકાત)
- SUGGESTION(સૂચન)
- WISHES(શુભેચ્છાઓ)
જો ફરિયાદ કરવી હોય તો GRIEVANCE(ફરિયાદ) પર ક્લિક કરો.
ત્યારબાદ SUBJECT માં ફરીયાદ માં વિષય લખો.
અને MESSAGE માં વિસ્તૃત વર્ણન કરો.
અને લાસ્ટ માં કેપચાં એન્ટર કરી Submit બટન પર ક્લિક કરો. જેથી તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે. અને તમને એક એસએમએસ ( SMS ) મળશે જેમાં તમારી ફરીયાદ
સ્વીકાર થઈ છે( જેમાં ૨ થી ૩ દિવસ પણ લાગી શકે છે )
અને તેનો ફરીયાદ નંબર પણ દર્શાવેલ હશે જે તમને ભવિષ્ય માં અરજીનું સ્ટેટસ ચકાસવા કામ લાગશે.
દા. ત: SWAGAT
Apni WTC ni araji jaruri karyavahi mate sabandhit kacheri ne mokli aapel chhe. aa arjino ref. no. WTC/2022/225 chhe.
-CMO Gujarat
અરજી સબમિટ થઈ ગયા બાદ થોડા દિવસો બાદ તમે નીચે મુજબ તેનું સ્ટેટસ ચેક કરી શકશો.
How to Check application status of Write to CMO ( online complaint to CM gujarat ) Complaint.
તમે ઉપરોકત પોર્ટલ માં કરેલ અરજી નું સ્ટેટસ SWAGAT PORTAL પર જોઈ શકશો
Swagat Portal application status જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
SWAGAT પોર્ટલ પર જવા અહી ક્લિક કરો
સ્વાગત પોર્ટલ પર પહોંચીને તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે
જેમાં સૌ પ્રથમ ડ્રોપ ડાઉન બોકસ માં sms મળેલ કોડ સિલેક્ટ કરો.
જેમકે એસએમએસ માં તમને મળેલ નંબર WTC/2022/225 માથી WTC પસંદ કરો.
ત્યાર બાદ વર્ષ પસંદ કરો ( એસએમએસ મુજબ વચ્ચે રહેલ ૨૦૨૨)
અને લાસ્ટ '/ ' પછી તમારો અરજી નંબર હોયછે.છેલ્લે ફકત અરજી નંબર એન્ટર કરીને Generate OTP પર ક્લિક કરો.
જેથી કરીને તમે અરજી કરતી વખતે એન્ટર કરેલ મોબાઈલ નંબર પર OTP આવશે. જે મળેલ OTP એન્ટર કરીને verify and Show બટન પર ક્લિક કરતા તમારી અરજી અને તમને
મળેલ કાર્યવાહી નાં જવાબો પણ જોવા મળશે.
આમ, ઉપરોકત પદ્ધતિ નો ઉપયોગ કરીને તમે કોઈપણ જાતની ફરીયાદ કરીને અસરકારક પરિણામ મેળવી શકોછો. જો તમને આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને આવીજ માહિતી હંમેશા મેળવવા માટે નીચે આપેલ લિંક દ્રારા અમારા ગ્રૂપ માં જોડાવો.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment