Coaching Sahay Yoajana | કોચિંગ સહાય યોજના

Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના


Details of Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના ની માહિતી 

નમસ્કાર મિત્રો, હાલના સમયમાં દરેક વિદ્યાર્થી નું સ્વપ્ન હોય છે સરકારી નોકરી મેળવવાનું પરંતુ પોતાની આર્થિક પરિ્થિતિ નબળી હોવાને કારણે તે લોકો કોચિંગ લઈને સારી ઉચ્ચ લેવલ ની તૈયારી નથી કરી શકતા. આ સમસ્યાનો હલ કાઢવા માટે સરકાર શ્રી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના ની તૈયારી કરવા કોચિંગ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. તો ચાલો જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોચિંગ સહાય યોજનાની વિગતો તેમજ તે યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઇને લાભ મળે ત્યાં સુધી ની A to Z માહીતી.

Coaching Sahay Yojana For Competetive Exams
Coaching Sahay Yojana For Competetive Exams



Benefits of Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના ના લાભો.

જનરલ કાસ્ટ(EWS બિન અનામત) વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)તથા અનુસૂચિત જાતી(S.C)વર્ગના  વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી-(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ તથા વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ( ક્લાસ ૩ ), પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે તથા બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાંથી તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦/- ( વીસ હજાર) અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.

Eligibility crieteria of Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજનાના લાયકાત ના ધોરણો.

1. બિન અનામત વર્ગ (E.B.C):
  • લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ હોવા જોઈએ.
  • બિન અનામત વર્ગ (E.B.C) તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C) ના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને
  • આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪,૫૦,૦૦૦/- કે તેથી ઓછી હોવી જોઇએ.
૨.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C):
  • બિન અનામત વર્ગ (E.B.C) તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C) ના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને
  • આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪,૫૦,૦૦૦/- કે તેથી ઓછી હોવી જોઇએ.
તાલીમાર્થી જે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ મેળવવા માંગતા હોય તે ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા લાગુ પડશે. તે શૈક્ષણિક લાયકાતમાં ૫૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.

૩.  અનુસૂચિત જાતી(S.C):
  • સ્નાતકની પરીક્ષા ૫૦% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવી જોઇએ.
  • તાલીમાર્થી જે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ મેળવવા માંગતા હોય તે ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા લાગુ પડશે. તે શૈક્ષણિક લાયકાતમાં ૫૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
  • પુરુષ હોય તો મહત્તમ ૩૫ વર્ષ અને સ્ત્રી હોય તો ૪૦ વર્ષ વયમર્યાદા રહેશે.
  • અરજદારશ્રી અથવા અરજદારના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઇએ.
  • નોંઘ:ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમોનુસાર(જોગવાઇ અને લક્ષ્યાંક ધ્યાને લઈને) તાલીમ સહાય ચૂકવવામાં આવશે.

Required Documents for Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ.

1. બિન અનામત વર્ગ (E.B.C)
  • નિયત નમૂનાની અરજી પત્રક, 
  • બાંહેધરી પત્રક, 
  • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર, 
  • આવકનું પ્રમાણપત્ર, 
  • રહેઠાણનો પુરાવો, 
  • આધાર કાર્ડની નકલ, 
  • સ્કૂલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના ફાઇડ), 
  • એડમીશન લેટર, 
  • એલ.સી.
  • ધો-૧૦ ની માર્કશીટની નકલ,
  • સંસ્થાનો ફી નો પુરાવો, 
  • બેંક પાસબુક નકલ, 
  • ૧૦/૧૨ સ્નાતકની માર્કશીટ, 
2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C):
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • ધો. ૧૦, ધો. ૧૨ અને સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
  • ફી ની પોંહચ (GST No. સહિત)
  • આવકનો દાખલો
3. અનુસૂચિત જાતી(S.C):
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર

Application Process of Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના ની અરજી પ્રક્રીયા.

1. બિન અનામત વર્ગ (E.B.C)

Step-1 |Goto Bin Anamat Ayog Website @www.gueedc.gujarat.gov.in






1. સૌ પ્રથમ, કોર્પોરેશનની વેબસાઇટ www.gueedc.gujarat.gov.in ખોલવાની રહેશે. જેથી નીચેની સ્ક્રીન દેખાશે. તેમાં SCHEME મેનુ પર ક્લિક કરીને તમે જે કોચિંગ સહાય  સ્કીમ માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો.


Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના
Bin anamat aayog yojana online application

જેથી ફોર્મ/લોન સહાયતા ધોરણો, પાત્રતા અને ધિરાણના માપદંડો અને જરૂરી દસ્તાવેજોની વિગતો દેખાશે, જે તમારે ચોક્કસ વાંચવી પડશે. પછી નીચેના
Apply Now  પર ક્લિક કરો.
Apply Now બટન પર ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. જો તમે નીચે જણાવ્યા મુજબ પ્રથમ વખત અરજી કરી રહ્યા છો તો  New User(Register)?  પર ક્લિક કરો. 

Step:2 | User Details of Bin Anamat Ayog Website

User Details of Bin Anamat Ayog Website
Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

Step 3 : Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના  | New Registration

Bin Anamat Sahay Yojana | New Registration @gueedc.gujarat.gov.in
૩. New Register 
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. પહેલા બોક્સમાં તમારું ઈમેલ આઈડી, બીજા બોક્સમાં મોબાઈલ નંબર, ત્રીજા બોક્સમાં પાસવર્ડ અને ચોથા બોક્સમાં પાસવર્ડ કન્ફર્મ કરો અને સબમિટ પર ક્લિક કરો. જેથી તમારું રજીસ્ટ્રેશન સફળ થયું હોવાનો મેસેજ દેખાય છે. પછી નોંધણી કરો પહેલેથી જ લોગિન કરવા માટે અહીં ક્લિક કરો? પર ક્લિક કરવું પડશે.

Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના online Application

Step-4 | Login For  Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

Login 
@gueedc.gujarat.gov.in
પહેલેથી જ રજીસ્ટર થયેલ લોકો ને  Login કરવા માટે અહીં ક્લિક કરો? ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. પહેલા બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને બીજા બોક્સમાં તમારે રજીસ્ટ્રેશન સમયે રાખેલો પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અને ત્રીજા બોક્સમાં તમારે કેપ્ચા નાંખીને Login પર ક્લિક કરવાનું રહેશે.

Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

Step - 5 | Select Scheme

After Login - Bin Anamat Sahay Yojana List
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. જેમાં સ્પર્ધાત્મક પરિક્ષા માટે તાલીમ  સહાય  સામે તમારે Apply Now પર ક્લિક કરવાનું રહેશે.

Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

Step-6 | Fill Details in Application form


Fill Details in Application form
Apply Now પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબ સ્ક્રીન દેખાશે જેમાં જરૂરી વિગતો માંગ્યા મુજબ ભરવાની રહેશે.
Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

Step-7 | Upload Photo & Signature 

Upload Photo & Signature on Bin anamat Ayog Application Form.
Save and Upload Photo & Signature 
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન ખુલશે. જેમાં અપલોડ ફોટો પર ક્લિક કરીને કોમ્પ્યુટરમાં ગમે ત્યાંથી તમારો ફોટો સિલેક્ટ કરવાથી તમારો ફોટો અપલોડ થશે તેવી જ રીતે Upload Signature પર ક્લિક કરીને તમારે સહી અપલોડ કરવાની રહેશે. આ પછી તમારે સેવ ફોટો અને સિગ્નેચર એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે.

Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

Step-8 | Application Number Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

Application Number of Bin anamat Ayog Application Form
સેવ પર ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન આવશે. જે અરજી સમયે તમારા દ્વારા ભરવામાં આવેલી વિગતો દર્શાવશે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ. જો વિગતો યોગ્ય લાગે તો નીચે આપેલ Confirm Application પર ક્લિક કરો. તમારી અરજી કન્ફર્મ થશે અને તમને તમારો એપ્લીકેશન કન્ફર્મેશન નંબર મળશે. જેની નોંધ સુરક્ષિત જગ્યાએ હોવી જોઈએ.
Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

 

આમ ઉપરની પ્રોસેસ કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી, તેમાં જે ડોક્યુમન્ટ અપલોડ કરેલ છે તેની ઝેરોક્ષ નકલો બીડી, સ્વ પ્રમાણિત કરિદો ત્યાર બાદ તમારા જિલ્લા મુજબ નીચે દર્શાવેલ કચેરીઓ માં આ અરજી મોકલી આપો.



2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C) અને અનુસૂચિત જાતી(S.C) માટે:

  • અરજદારે વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.

Frequently Asked Questions (FAQ) for for Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના


Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

(૧) Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના સ્પર્ધાત્મક પરીક્ષામાં કયા કયા કોર્ષનો સમાવેશ થાય છે?
જવાબ :- UPSC, GPSC, વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ નો તેમજ બેંક યુ.પી.એસ.સી. ગૌણ સેવા પસંદગી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(૨) Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના - લાયકાત ધોરણ કેટલું હોવું જોઇએ?
જવાબ :- ૧૨ પાસ તથા ૬૦ ટકા કે તેથી વધુ હોવું જોઇએ,

 (૩) કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઇએ?
જવાબ :- રૂ.૪.૫૦ લાખ હોવી જોઇએ.
 
(૪)Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના  સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેટલી સહાય મળવાપાત્ર છે?
જવાબ :-૨૦,૦૦૦/-

(૫) Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના - સંસ્થા ટ્રસ્ટ કેટલા વર્ષ જુની હોવી જોઇએ
જવાબ :- ૩ વર્ષ

(૬)Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના કયા કયા ડોક્યુમેન્ટસ હોવા જરૂરી છે?
જવાબ :- નિયત નમૂનાની અરજી પત્રક, બાંહેધરી પત્રક, બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડની નકલ, સ્કૂલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના ફાઇડ), એડમીશન લેટર, એલ.સી.ધો-૧૦ ની માર્કશીટની નકલ, સંસ્થાનો ફી નો પુરાવો, બેંક પાસબુક નકલ, ૧૦/૧૨ સ્નાતકની માર્કશીટ, 

(૭) ક્લાસ રજીસ્ટ્રેડ હોવા જોઇએ કે કેમ?
જવાબ :- હા (રજી. નં અથવા જી.એસ.ટી નંબર અથવા સી.આઇ.એન નં). 

(૮) જે-તે વિદ્યાર્થીનું રહેઠાણ જે-તે જિલ્લામાં હોય અને અભ્યાસ કોઇ બીજા જિલ્લામાં કરતા હોય તો તેમને સહાય
મળવાપાત્ર હોઇ શકે કે કેમ?
જવાબ :- હા. (સહાય મળવાપાત્ર છે)

(૯) વિદ્યાર્થી પોતાની પસંદગીના ક્લાસમાં અભ્યાસ કરતો હોય તો તેને સહાય મળવાપાત્ર છે કે કેમ?
જવાબ :- હા. (મળવાપાત્ર છે).

(૧૦) આવકનો દાખલો કયા અધિકારીનો માન્ય ગણવામાં આવશે?
જવાબ :- તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ)/મામલતદાર/ચીફ ઓફીસર

(૧૧) બિનઅનામત વર્ગનો દાખલો કર્યાઅધિકારીઓ પાસેથી મેળવી શકાશે? 
જવાબ: તાલુકા વિકાસ અધિકારી(ટી.ડી.ઓ)/મામલતદાર/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા)/નાયબ નિયામક (વિ.જા)

(૧૨) ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ શુ કરવાનુ રહેશે?
જવાબ: ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજો ( સર્ટીફીકેટ્સ,માર્કશીટવગેરે)ની પ્રમાણીત કરેલ નક્લ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબનિયામક(વિ.જા) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને સહાયની તમામ અરજીઓ કુરીયર પોસ્ટ/રૂબરુ મોક્લવાના રહેશે.

(૧૩) ઓનલાઈન કરેલ અરજી કર્યાબાદ જો હાર્ડ કોપી મોક્લવામાં ના આવે તો શું થાય? જવાબ:- અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

Institute Address and Contacts for Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

૧.અમદાવાદ
 જિલ્લા નાયબ નિયામક
(વિકસતિ જાતિ કલ્યાણ)
દ-બ્લોક, પહેલો માળ, બહુમાળી ભવન,મંજૂશ્રી મીલ કમ્પાઉન્ડ, ગિરધરનગર, અસારવા, અમદાવાદ-380004
ઇ મેઇલ:-dydir-ddw-ahm@gujarat.gov.in
૦૭૯ ૨૯૭૦૧૧૨૦

૨.ભાવનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ) 
જી-૬, બહુમાળી ભવન, બસ સ્ટેન્ડ નજીક ભાવનગર
ઇ મેઇલ:- dydir-do-sw-bav@gujarat.gov.in
૦૨૭૮ ૨૪૨૨૬૯૬

3.જામનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જીલ્લા સેવા સદન -૪, ગ્રાઉન્ડ ફ્લોર, ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાસે, રાજકોટ રોડ, જામનગર,
ઇ મેઇલ:- ddvjjamnagar@gmail.com, ddcw-jam@gujarat.gov.in
૦૨૮૮ ૨૫૭૨૩૪૭

४.રાજકોટ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
૭/૩,બહુમાળીભવન,રેસકોર્સ,રાજકોટ,
ઈ મેઇલ:-dydir-ddcw-raj@gujarat.gov.in
૦૨૮૧ ૨૪૪૭૩૬૨

૫.સુરત
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જીલ્લા સેવા સદન, જુની કોર્ટ બિલ્ડિંગ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા, સુરત.
ઇમેઇલ:-d.dirsurat@gmail.com
૦૨૬૧ ૨૪૬૦૬૯૮

૬.વડોદરા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ) 
ર/સી, નર્મદા ભવન, જેલરોડ, વડોદરા
ઇ મેઇલ:-dydir-ddcw-vada@gujarat.gov.in 
૦૨૬૫ ૨૪૨૬૬૨૨

૭.ગાંધીનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
"સહયોગ સંકુલ" બ્લોક -બી, પહેલો માળ, પથિકાશ્રમની બાજુમાં, સેકટર-1, ગાંધીનગર-382011
ઇ-મેઇલ: swo-gnr@gujarat.gov.in
૦૭૯ ૨૩૨૫૦૫૯

८.જુનાગઢ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
બહુમાળી ભવન, બ્લોક-એ ત્રીજો માળ, જિ.જુનાગઢ,પીન:362001
ઈ મેઇલ:- as-socoffi-jun@gujarat.gov.in 
(૦૨૮૫)૨૬૩૦૫૮૭

૯.સાબરકાંઠા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જિલ્લા સેવા સદન, બ્લોક-એ/૩૦૨ ત્રીજો માળ,હિંમતનગર, જિ.-સાબરકાંઠા પીન:-383001 ઈ મેઇલ:-baxipanchsk@gmail.com
(૦૨૭૭૨) ૨૪૦૯૨૧/૨૪૦૯૨૦

૧૦.ખેડા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
સી બ્લોક, ૩મ નં ૧૮-૧૯, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ, સરદાર પટેલ ભવન, મીલરોડ, નડિયાદ જિ. ખેડા ઇ મેઇલ:-dydir-dc-sjed-khe@gujarat.gov.in 
૦૨૬૮ ૨૫૫૦૦૧૬

૧૧.પાટણ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક નં.ર/૧, મધ્યસ્થ કચેરી ભવન, રાજ મહેલ રોડ, પાટણ. ઈ મેઇલ:-swo-pat@gujarat.gov.in
૦૨૭૬૬ ૨૨૫૧૬૭

૧ર.પંચમહાલ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
પહેલો માળ, બહુમાળી ભવન-૨, કલેકટર કચેરી, ગોધરા જિ. પંચમહાલ ઇ મેઇલ:-swo-pan@gujarat.gov.in 
૦૨૬૭૨ ૨૪૦૫૩૩

૧૩.અમરેલી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
જિલ્લા સેવા સદન-૨,બ્લોક-બી/૧૦૫,પ્રથમ માળે, અમરેલી. 
ઈ મેઇલ:ddcw-sjed-amr@gujarat.gov.in 
૦૨૭૯૨ ૨૨૨૭૯૩

૧૪.બનાસકાંઠા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
જિલ્લા સેવા સદન-૨,પહેલો માળ,જોરાવર પેલેસ, પાલનપુર,જિ.બનાસકાંઠા
ઇ મેઇલ:- ddcw-sjed-ban@gujarat.gov.in
૦૨૭૪૨ ૨૫૩૭૬૫

૧૫.ભરૂચ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-૨ ગાયત્રીનગરની સામે, કણબીવાગા, ભરૂચ.
 ઇમેઇલ:-swodcbharuch@gmail.com
૦૨૬૪૨ ૨૪૪૭૩૪

૧૬.પોરબંદર જિલ્લો
સમાજ કલ્યાણ અધિકારી વિજા)
જીલ્લા સેવા સદર-૨, સાંદીપની આશ્રમરોડ, પોરબંદર
swo-pro@gujarat.gov.in 
૦૨૮૬ ૨૨૨૨૮૬૭

૧૭ કચ્છ-ભુજ 
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
૩મ નં:૧૦૯, બહુમાળી ભવન, ભોંયતળીયે,ભુજ-કચ્છ.
મેઇલ:-swo-ddcw-bhuj@gujarat.gov.in
૦૨૮૩૨ ૨૨૧૭૫૧

૧૮.આણંદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
૩મન:૪૧૧,ચોથો માળ, જિલ્લા સેવા સદન,બોરસદ ચોકડી,આણંદ ઇ મેઇલ:- swo-and@gujarat.gov.in
૦૨૬૯૨ ૨૬૪૪૧૩

૧૯.મહેસાણા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
બ્લોક નં. ૪, ભોયતળિયે, બહુમાળી મકાન, મહેસાણા,
ઇ મેઇલ:- meh_swo@yahoo.co
૦૨૭૬૨ ૨૨૧૮૭૩

૨૦.દાહોદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
રાધવ હોસ્ટેલ,પટેલ રેસ્ટોરેન્ટની પાછળ,ગોદી રોડ,દાહોદ
ઇ મેઇલ:- swo-dah@gujarat.gov.in
૦૨૬૭૩ ૨૬૫૯૩૪

૨૧.સુરેન્દ્રનગર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
એ. બ્લોક, રૂમ નં.-૨૦૪ બહુમાળી મકાન, સુરેન્દ્રનગર
ઇ મેઇલ:- swo.dc.snr@gmail.com
૦૨૭૫૨ ૨૮૨૧૦૩

૨૨.વલસાડ, ડાંગ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બીજો માળ, સભા ખંડ સામે, જિલ્લા સેવા સદન -૨, તીથલ રોડ, વલસાડ,
ઇ-મેઇલ: swo-ddcw-val@gujarat.gov.in 
૦૨૬૩૨ ૨૫૩૧૧૧

 ૨૩.નવસારી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
એ.બ્લોક, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન જુના થાણા, જુની કલેકટર કચેરી, નવસારી જિ.નવસારી
૦૨૬૩૭ ૨૫૦૨૪૧
ઇ મેઇલ:-swo-ddcw-na@gujarat.gov.in

૨૪.તાપી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક, ૪ પહેલે માળ, જિલ્લા સેવાસદન, પાનવાડી, વ્યારા,જિ.-તાપી
ઇ મેઇલ:-swo-ddcw-tapi@gujarat.dov.in 
૦૨૬૨૬ ૨૨૦૩૨૪

૨૫.મહિસાગર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
ચારકોશીયા નાકા પાસે, સરકારી ગોડાઉન સામે, મોડાસા હાઇવે, રોડ, મુ.પો.લુણાવાડા જિ.મહીસાગર
૦૨૬૭૨ ૨૪૦૫૩૩
swo-ddcw-mah@gujarat.gov.in

૨૬.સોમનાથ | ગીર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
ભાવના-ર સોસાયટી, ૮૦ ફુટ રોડ, વેરાવળ,જિ.ગીર સોમનાથ, ઇ-મેઇલ: ddcw.swo.gir@gmail.com
૦૨૮૭૬-૨૪૦૦૪૪

૨૭.દેવભૂમી ધ્વારકા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
સી-જી/૧૦, જીલ્લા સેવા સદન, ધરમપુર લાલપુર રોડ,
મુ.પો.-ખંભાળીયા, જી.-દેવભુમિ ધ્વારકા.
૯૯૦૯૦૩૪૪૫૪
swo-ddcw-dev@gujarat.gov.in 

૨૮.અરવલ્લી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક-એ, બીજો માળ, A/S/07,08,
જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા
જિ. અરવલ્લી,પીન:-૩૮૩૩૧૫
૦૨૭૭૪-૨૫૦૧૯૧/૨૫૦૧૯૨ 
ઇ મેઇલ:- swo.arvalli@gmail.com

૨૯.મોરબી
જિલ્લા નાયબ નિયામક (વિ.જા.)
૪/૮, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, મોરબી,
ઇ મેઇલ:-swo.morbi@gmail.com 
૦૨૮૨૨ ૨૪૨૩૮૯

૩૦.છોટાઉદેપુર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
જુની આદિવાસી અતિથિગૃહ, સીવીલ હોસ્પીટલની બાજુમાં જિ છોટાઉદેપુર
ઇ મેઇલ:- swo-ddcw-cho@gujarat.gov.in 
૦૨૬૪૦ ૨૨૪૩૦૮

૩૧.બોટાદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક એ,૨૧-૨૨ બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, મુ.-બોટાદ, જિ-બોટાદ
૦૨૮૪૯ ૨૭૧૩૯૧
swo-ddcw-bot@gujarat.gov.in

૩૨.નર્મદા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
૨૦, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, રાજપીપળા, નર્મદા
૦૨૬૪૦-૨૨૪૩૦૮
ઈ મેઇલ:- swo-nar@gujarat.gov.in


Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના

Coaching Sahay Yoajana |  કોચિંગ સહાય યોજના


Conclusion.

આમ ઉપરોક્ત પદ્ધતિ નો ઉપયોગ કરી ને તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ સહાય લાઇને આપના સપના સાકાર કરી શકો છો. અને આવીજ માહિતી આવનારી તમામ નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવ. જેથી કરીને આવરી તમામ યોજના ની માહિતી તમને તરતજ મળી રહે.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment