Arogya Gruh Nirman and Other Schemes |આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ | New Government schemes

Arogya Gruh Nirman and Other Schemes |આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ | New Government schemes

નમસ્કાર મિત્રો આજે આ પોસ્ટ દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક, અનુસુચિત જાતી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં અનુસુચિત જાતી માટે નીચે પ્રમાણે શૈક્ષણિક વિકાસ માટે નિવાસી સગવડો એટલેકે અનુસુચિત જાતી ની Arogya Gruh Nirman and Other Schemes |આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ | New Government schemes. ની ચર્ચા કરીશું. તદ ઉપરાંત અનુસુચિત જ્ઞાતિ ના બાળકો ને લગતી જે - યોજનાઓ e samaj kalyan poratal ( ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ) પર ચાલી રહી છે. આ પોસ્ટ માં આજે આપને તે તમામ યોજનાનો પ્રાથમિક ખ્યાલ (Overview) મેળવીશું ત્યારબાદ ક્રમશ: તે તમામ યોજનાઓ વિષે જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઈને ફોર્મ ભરવા સુધી A to Z માહિતી મેળવીશું. તો હાલ માં ચાલતી અનુસુચિત જાતી (Scheduled Cast- S.T) માટેની Arogya Gruh Nirman and Other Schemes |આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ | New Government schemes. નું લીસ્ટ નીચે મુજબ છે  

Arogya Gruh Nirman and Other Schemes |આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ | New Government schemes
Arogya Gruh Nirman and Other Schemes |આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ | New Government schemes


  1. Free Medical Sahay | મફત તબીબી સહાય
  2. Dr. Ambedkar avas Yojana | ર્ડા.આંબેડકર આવાસ યોજના
  3. Swami Tejanand Karmakand Trainning Scheme  | પૂ. સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના
  4. Satya Vadi Raja Harish Chndra Marnottar Sahay | સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય 
  5. Dr. Ambedkar Bhavan | ર્ડા.આંબેડકર ભવન
  6. Khetini ni Jamin( Farm ) Kharidva sahay Yojana | અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા નાણાંકીય સહાય 
  7. Dr Ambedkar Chair | ર્ડા. આબેડકર ચેર
  8. Atyacharo Na Banavoma Nanakiya Sahay  | અત્યાચારોના બનાવોમાં નાણાંકીય સહાય

તો મિત્રો હાલના સમય માં જયારે આ પોસ્ટ થઇ રહી છે ત્યારે અનુસુચુત જાતી માટે Arogya Gruh Nirman and Other Schemes |આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ | New Government schemes  માટે ઉપરોક્ત ૮ (આઠ ) હોસ્ટેલ એટલેકે  સરકાર દ્વારા આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ ફ્રી  ઉપલબ્ધ કરાવવા માં આવે છે તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તેનો ટૂંકો ખ્યાલ આ પોસ્ટ દ્વારા મેળવીશું અને ત્યાર બાદ આ તમામ યોજનાની વિસ્તુત માહિતી પણ મેળવીશું અને આવનારી વિસ્તૃત માહિતી ની અપડેટ માટે અમારા whatspp ગ્રુપ તથા આમારા Telegram ગ્રુપ ને જોઈન કરી લો. તો આવો યોજના વિષે વિસ્તૃત માહિતી મેળવીએ.

 Arogya Gruh Nirman and Other Schemes |આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ | New Government schemes.


Free Medical Sahay | મફત તબીબી સહાય

મફત તબીબી સહાય યોજનાના લાભો નીચે મુજબ છે.

અનુસૂચિત જાતિના અસાધ્ય અને ગંભીર રોગના દર્દીઓને આ યોજના હેઠળ ફક્ત તબીબી સહાય આપવામાં આવે છે, જેમાં ટી.બી.માટે માસિક રૂ.૫૦૦/-, દર્દ મટે નહી ત્યાં સુધી, કેન્સર માટે માસિક રૂ.૧૦૦૦/- દર્દ મટે નહીં ત્યાં સુધી, રકતપિત માટે માસિક રૂ.૮૦૦/- દર્દ મટે નહી ત્યાં સુધી, સીઓને થતાં પાંડુરોગના કેસોમાં રૂ.૧૫૦/- કેસ દીઠ, પ્રસુતિના ગંભીર રોગના કેસમાં રૂ.૫૦૦/- માસિક દર્દ મટે નહી ત્યાં સુધી તેમજ એચ.આઇ.વી એઇડસ રોગ માટે માસિક રૂ.૫૦૦/- દર્દ મટે નહીં ત્યાં સુધી આપવામાં આવે છે. આ યોજનામા વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમા રૂ.૧,૫૦,૦૦૦/- છે,


Dr. Ambedkar avas Yojana | ર્ડા.આંબેડકર આવાસ યોજના


ર્ડા.આંબેડકર આવાસ યોજનાના લાભો નીચે મુજબ છે.
અનુસૂચિત જાતિના કુટુંબોને કે જેઓ પાસે રહેવા લાયક ઘર/મકાન ન હોય, પોતાનું જર્જરિત મકાન ધરાવતા હોય, પોતાનો ખુલ્લો પ્લોટ હોય તેવા ઇસમોને વ્યકિતગત ધોરણે મકાન બાંધવા માટે શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- સહાય આપવામાં આવે છે. ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ ૯૦ દિવસની બિનકુશળ રોજગારીના રૂ.૨૦,૧૬૦/- તેમજ સ્વચ્છ ભારત મિશન હેઠળ ટોયલેટ બ્લોક માટે રૂ.૧૨,૦૦૦/- સહાય એમ મળી કુલ રૂ.૧,૫૨,૧૬૦/- સહાય આપવામાં આવે છે. આ યોજનામા વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમા રૂ.૧,૫૦,૦૦૦/- છે.

Swami Tejanand Karmakand Trainning Scheme | પૂ. સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના


પૂ. સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના - યોજનાના લાભો નીચે મુજબ છે.
અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ એવી હિન્દુ ગુરૂ – બાહ્મણના યુવાનોને ૧૬ સંસ્કારના કર્મકાંડની તાલીમ આપવામાં આવે છે.


Satya Vadi Raja Harish Chndra Marnottar Sahay | સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય 


સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજનાના લાભો નીચે મુજબ છે.



આ યોજનામાં નબળી આર્થિક પરિસ્થિતિવાળા અનુસૂચિત જાતિના કુટુંબના સભ્યના મૃત્યુ પ્રસંગે મરણોત્તર ક્રિયા માટે રૂ.૫૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. આ યોજનામા વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમા રૂ.૧,૫૦,૦૦૦/- છે.

 Dr. Ambedkar Bhavan | ર્ડા.આંબેડકર ભવન


ર્ડા.આંબેડકર ભવન યોજનાના લાભો નીચે મુજબ છે.
ભારતના બંધારણના ઘડવૈયા અને “ભારતરત્ન” ર્ડા.બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં જિલ્લા મથકોએ આંબેડકર ભવનો બાંધવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ ૨૪ જિલ્લાઓમાં ભવનોના બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં સુરત ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને અને વડોદરા ખાતે સ્વૈચ્છિક સંસ્થાઓ ધ્વારા બંધાયેલ ભવનોનો સમાવેશ થાય છે.

આવા સને ૧૯૯૨ થી ૨૦૧૬ સુધીમાં રાજયના કુલ ૨૪ જિલ્લાઓમાં (૧) ગાંધીનગર ખાતે રાજય કક્ષાનું રૂ.૬૫.૦૦ લાખના ખર્ચે ર્ડા.બાબાસાહેબ આંબેડકર ભવનનું નિર્માણ કરી લોકોપયોગમાં મુકવામાં આવ્યુ છે. (૨) મહેસાણા, (૩) પાલનપુર, (૪) જામનગર, ( ૫) પાટણ, (૬) પોરબંદર (૭) સુરેન્દ્રનગર (૮) જુનાગઢ, (૯) ભાવનગર, (૧૦) અમરેલી, (૧૧) રાજકોટ, (૧૨) અમદાવાદ (૧૩) કચ્છ (૧૪) વલસાડ (૧૫) હિંમતનગર (૧૬) આણંદ (૧૭) ભરૂચ (૧૮) નવસારી (૧૯) રાજપીપળા (નર્મદા) (૨૦) આહવા (ડાંગ) (૨૧) ગોધરા, જિ. પંચમહાલ (૨૨) નડીયાદ, ખેડા (૨૩) દાહોદ (૨૪) વ્યારા (તાપી) અને ૦૧ સુરત ખાતે મ્યુનીસીપલ કોર્પોરેશન તરફથી ભવન બંધાયેલ છે અને ૦૧ વડોદરા ખાતે સ્વૈ. સંસ્થા ર્ડા. ભી. આર, આંબેડકર ભવન સોસાયટી વડોદરા દ્વારા બંધાયેલ છે.

Dr. Ambedkar Bhavan | ર્ડા. આંબેડકર નેશનલ ફાઉન્ડેશન,


ર્ડા. આંબેડકર નેશનલ ફાઉન્ડેશન યોજનાના લાભો નીચે મુજબ છે.
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં ર્ડા. બાબાસાહેબ આંબેડકરના સિધ્ધાંતો અને મૂલ્યોના પ્રચાર / પ્રસાર માટે રૂ।. ૧૦.૦૦ કરોડના ખર્ચે રાષ્ટ્રિય સ્મારક બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. 

Khetini ni Jamin( Farm ) Kharidva sahay Yojana | અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા નાણાંકીય સહાય : 

અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા નાણાંકીય સહાય યોજનાના લાભો નીચે મુજબ છે.
આ યોજનામાં અનુસૂચિત જાતિના ખેતમજુરો| નાના અને સીમાંત ખેડૂતો ખાનગી જમીન ખરીદવા માટે એકર માટે રૂા. ૧.૦૦ લાખ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂા. ૨.૦૦ લાખ સહાય આપવામાં આવે છે. જેમાં શહેરી વિસ્તાર માટે રૂ।. ૧.૫૦ લાખ તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧.૨૦ લાખની વાર્ષિક આવક મર્યાદા છે.

Dr Ambedkar Chair | ર્ડા. આબેડકર ચેર


ર્ડા. આબેડકર ચેર યોજનાના લાભો નીચે મુજબ છે.
ર્ડા. આંબેડકર ચેરનો ઉદ્દેશ ચેર મારફતે યુનિવર્સિટીઓ દ્વારા વહીવટી માળખુ ઉભુ કરી સેન્ટરોમાં બૌધ્ધિક શિક્ષણશાસ્ત્રીઓ વિદ્યાર્થીઓ આર્થિક, રાજનીતિ ધર્મ, તત્વજ્ઞાન, બંધારીણીય અભ્યાસ, શિક્ષણ, સમાજિક કાર્ય, માનવ અધિકાર અને શિસ્ત વિષયો પર વિચાર-વિમર્શ કરી, રીસર્ચ કરી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને શૈક્ષણિક પ્રશ્નોનું નિરાકરણ તથા શૈક્ષણિક વિકાસ થાય તેનો છે. આ હેતુ માટે રાજ્યની કુલ ૦૯ પૈકી ૦૫ (પાંચ) યુનિવર્સિટીમાં ર્ડા. આંબેડકર ચેરમાં કાર્યરત છે. દર વર્ષે તમામ યુનિવર્સિટીઓને આ માટે ૩૫.૦૦ લાખ આપવામાં આવે છે.

  • ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, 
  • વીર નર્મદ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત. 
  • હેમ ચંદ્રા ચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
  • એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા અને

Atyacharo Na Banavoma Nanakiya Sahay | અત્યાચારોના બનાવોમાં નાણાંકીય સહાયઃ


અત્યાચારોના બનાવોમાં નાણાંકીય સહાય યોજનાના લાભો નીચે મુજબ છે.
ખૂન, કાયમી અશકતતા, ગંભીર ઈજા, બાળાત્કાર જેવા બનાવોમાં આંશિક કે કાયમી ભોગ બનનાર અનુસૂચિત જાતિના ઈસમોને નીચે મૂજબની અત્યાચાર સહાય ચૂકવવામાં આવેલ છે.

એક્સક્લુસીવ સ્પેશયલ કોર્ટ તથા ૧૭ ખાસ અદાલતો ચાલે છે. - અત્યાચારના ગંભીર કેસોમાં સરાકરી વકીલની સાથે ખાનગી વકીલ રાખવાની સહાય આપવાની યોજના તા.૧૬/૦૫/૨૦૧૩ થી શરૂ કરેલ છે.






How to Apply?


(અરજી ક્યાં કરવી?)

  મિત્રો ઉપરોક્ત Free Government Hostel | સરકારી હોસ્ટેલ માટે તમે અરજીઓ તમે બે પોર્ટલ દ્વારા કરી શકો છો. જે નીચે મુ જબ છે.


૧. ડિજીટલ ગુજરાત પોર્ટલ અને 
૨. Gujarat's Social Justice & Empowerment Department'S e-samaj kalyan poratal 



  ( ઈ સમાજ કલ્યાણ  પોર્ટલ ) 



E samaj Kalyan Office Address

કચેરીનું સરનામું 

સરનામું: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, બ્લોક નં. ૪, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત.

કોન્ટેક્ટ નંબર: ૦૭૯-૨૩૨૫૩૨૨૯, ૦૭૯-૨૩૨૫૩૨૩૫

ઈમૈલ એડ્રેસ: dir-dscw@gujarat.gov.in

Conclusion


આમ.નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ઓનલાઇન Arogya Gruh Nirman and Other Schemes |આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ | New Government schemes ની યાદી ઉપર મુજબ છે જેનો મહત્તમ લાભ લોકો સુધી પહોચે એ અમારો હેતુ છે. તો આપ ને માહિતી સારી લાગી હોય તો આ યોજના ને શેર કરો અને આવનારી નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને તેલેગ્રામ ગ્રુપ માં જોડવ. આભાર.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment