GSRTC ST Bus Live Tracking | ST bus live Traking | બસ લાઇવ લોકેશન
GSRTC ST Bus Live Tracking | ST bus live Traking | બસ લાઇવ લોકેશન |
1. Rapid Go Application
રેપિડ ગો એપ્લિકેશન દ્વારા તમારી બસ ક્યાં પોહચી તે જાણવા નીચેના સ્ટેપ્સ અનુસરો.
Step.1Download Repaid Go Application.
જો મિત્રો તમારી પાસે રેપિડ ગો એપ્લિકશન્સ ન હોય તો તમ નીચે ની લીંક થી ડાઉનલોડ કરીલો.
એપ ઇન્સ્ટોલ કર્યા બાદ નીચે મુજબ ની સ્ક્રીન દેખાશે.
જેમાં Search Bus par ક્લિક કરો.
Step. 2 Search Bus
ત્યારબાદ choose Starting Point માં તમારું બેસવાનું સ્થળ એન્ટર કરો.
Choose Destination Point માં તમારું ઉતારવાનું સ્થળ એન્ટર કરો.
ત્યારબાદ Search Bus બટન પર ક્લીક કરો.
Trick : તમે જ્યારે ઉપરના બોક્ષ માં ટાઈપ કરવાનુબે શરૂ કરશો એટલે app માજ તમને લિસ્ટ દેખાડશે તેમાંથી જ તમારે બેસવાનું અને ઉતારવાનું સ્થળ સિલેક્ટ કરવું. અને બેસવાનું સ્થળ હંમેશા તમારે જે સ્થળે થી બેસવાનું હોય તેનાથી ૧ કે ૨ સ્થળ છોડીને એટલેકે તમારા પછી જે સ્ટેન્ડ આવતા હોય તેમાથી જ પસંદ કરવું જેથી ચોક્કસ રિઝલ્ટ મળશે.
STEP.3: Select The Bus which you want to track
Search Bus બટન પર ક્લીક કરવાથી તમને તમારા રૂટ ની તમામ લાઈવ ચાલતી અને તે દિવસની સિડ્યુલ થયેલી તમામ બસો દેખાશે તેમાંથી તમારે જે બસ નું લાઈવ લોકેશન ચોવું હોય તે બસ નાં નામ પર ક્લિક કરો.
STEP 4. Track Bus on Map
જે તે બસ નાં નામ પર ક્લિક કરતા તમને નીચે મુજબ ની સ્ક્રિન દેખાશે જેમાં બસ કયા કયા બસ સ્ટેન્ડ પરથી નીકળી ટાઇમ સાથે દર્શાવશે.
Gsrtc Time Table
મિત્રો Gstrc બસ ટાઇમ ટેબલ જોવા નીચે નાં સ્ટેપ્સ ને અનુસરો.
સૌ પ્રથમ Home સ્ક્રિન પર પહોંચી જાવ ત્યાર બાદ ટાઇમ ટેબલ પર ક્લિક કરો.
ટાઇમ ટેબલ પર ક્લિક કરતા તમને તમારું સોર્સ અને ડેસ્તિનેશન માં તમારું બેસવાનું અને તમારા ઉતારવાનું સ્થળ પસંદ કરીને Search Bus બટન પર ક્લીક કરો.ત્યાર બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે
આમ તમારા રૂટની તમામ બસો તમને દેખાડશે જેમાંથી તમારા પસંદ ની બસના નામ પર ક્લિક કરીને જે તે તારીખે અને જેતે સમયે તે બસ શીડ્યુલ થયેલ છેકે નહીં તે સહેલાઇ થી જની શકાય છે.
આમ ઉપરની પ્રક્રીયા કરીને તમે GSRTC બસ ને લાઈવ ટ્રેક કરી શકો છો.
હવે બીજી App ની વાત કરીએ જેમાં તમે તમારી બસ બે રીતે ટ્રેક કરી શકો છો
૧. બસના નંબર દ્વારા
૨. બેસવાના અને ઉતારવાના સ્ટેપ દ્રારા
ઉપરોક્ત બંને વિકલ્પો દ્વારા કેવીરીતે માહિતી મેળવવી તે જોઈએ.
2.Track GSRTC App
આ એપ દ્વારા તમારી બસ ક્યાં પોહચી તે જાણવા નીચેના સ્ટેપ્સ અનુસરો.
STEP.1. Download Track GSRTC App.
જો મિત્રો તમારી પાસે Track GSRTC App ન હોય તો તમે નીચે ની લીંક થી ડાઉનલોડ કરીલો.
STEP.2:એપ ડાઉનલોડ કરીને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારે બસનો નંબર એન્ટર કરીને સર્ચ ના લોગો પર ક્લિક કરો.
ત્યારબાદ તમારી બસ હાલમાં લાઈવ ક્યાં ચાલી રહીછે તે લાઈવ ગૂગલ મેપ માં દેખાશે.
જેમાં From માં તમારું બેસવાનું સ્થળ અને To માં તમારા ઉતરવાનું સ્થળ એન્ટર કરી Find Buses પર ક્લીક કરો.
ત્યાર બાદ તમને નીચે મુજબ સ્ક્રીન દેખાશે.
ઉપરોક્ત લિસ્ટ માથી તમારા સમયની બસ પર ક્લિક કરો જેથી ઉપર દર્શાવેલ મુજબ Map માં હાલ તમારી બસ ક્યાં પહોંચી તે લાઈવ ટ્રેકિંગ કરી શકશો.
Friquently Asked Questions(FAQ) on GSRTC ST Bus Live Tracking | ST bus live Traking | બસ લાઇવ લોકેશન
1.GSRTC ST Bus Live Tracking Application નો ચાર્જે કેટલો છે?
જવાબ: કોઈ ચાર્જ નથી
૨.એપ્લીકેશન લાઇવ લોકેશન બતાવે છે?
જવાબ: હા.
૩.કઈ એપ્લીકેશન દ્વારા બસ લાઇવ જોઈ શકાય છે.
જવાબ:ઉપરોક્ત બંને એપ્લીકેશન દ્વારા.
Conclusion
તો ઉપર ની પ્રોસેસ દ્વારા તમે GSRTC Bus Tracking kari શકો છો. અને મિત્રો જો તમને આ માહિતી સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો નાં ગૃપ્સ માં સેર કરો અને આવીજ અવનવી યોજનાઓ અને એપ ની તરતજ માહિતી મેળવવા માટે નીચેની લિંક્સ દ્વારા આમરા ગ્રુપ માં જોડાવ.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment