How to Apply for Government Scheme | તમામ સરકારી યોજનાની અરજી ક્યાં કરવી ?
નમસ્કાર મિત્રો આજે આ પોસ્ટ દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક, અનુસુચિત જાતી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં અનુસુચિત જાતી માટે How to Apply for Government Scheme | તમામ સરકારી યોજનાની અરજી ક્યાં કરવી? ની ચર્ચા કરીશું. તદ ઉપરાંત અનુસુચિત જ્ઞાતિ ના બાળકો ને લગતી જે - યોજનાઓ e samaj kalyan poratal ( ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ) પર ચાલી રહી છે. આ પોસ્ટ માં આજે આપને તે તમામ યોજનાનો પ્રાથમિક ખ્યાલ (Overview) મેળવીશું ત્યારબાદ ક્રમશ: તે તમામ યોજનાઓ વિષે જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઈને ફોર્મ ભરવા સુધી A to Z માહિતી મેળવીશું.
Government Scheme Online Application | તમામ સરકારી યોજનાની અરજી ક્યાં કરવી? |
તો મિત્રો હાલના સમય માં જયારે આ પોસ્ટ થઇ રહી છે ત્યારે અનુસુચુત જતી માટે પોતાના ઘરેથી દૂર રહેછે તેમના માટે 37 (સાડત્રીસ ) યોજના સરકાર દ્વારા ફ્રી ઉપલબ્ધ કરાવવા માં આવે છે તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તેનો ટૂંકો ખ્યાલ આ પોસ્ટ દ્વારા મેળવીશું અને ત્યાર બાદ આ તમામ યોજનાની વિસ્તુત માહિતી પણ મેળવીશું અને આવનારી વિસ્તૃત માહિતી ની અપડેટ માટે અમારા whatspp ગ્રુપ તથા આમારા Telegram ગ્રુપ ને જોઈન કરી લો. તો આવો યોજના વિષે વિસ્તૃત માહિતી મેળવીએ.
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ઓનલાઇન યોજનાઓની યાદી
e-Samaj Kalyan Portal ni yojana | ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ ની યોજનાઓ.
- Kuvar Bai nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરૂ
- Mai Ramabai Sat fera Samuh Lagna Yojana | માઈ રમાબાઈ સાત ફેરા સમૂહલગ્ન યોજના
- Dr.Savita Ambedkar Antar gyatiy Lagna Sahay yojana | ડાઁ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના
- Dr. Ambedkar Aavas Yojana | ડૉ.આંબેડકર આવાસ યોજના
- Satyavadi raja Harishchandra Marnottar Sahay Yojana | સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના
- Manav Garima Yojana | માનવ ગરિમા યોજના
- Dr. Ambedlar Videsh Abhyash Mateni loan | ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ માટેની લોન
- Commercial Pilot Talim Licence mate Loan Yojana | કોમર્શિયલ પાયલોટ તાલીમ લાયસન્સ માટે લોન યોજના
- Law Graduate Sahay Yojana | ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય સહાય યોજના(સ્ટાઇપેન્ડ)
- Law Graduate Sahay Yojana | ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકિય લોન/સહાય યોજના
- Medical Graduate Sahay Yojana | ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના
- Medical Graduate Sahay Yojana | ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના
- Dukan Kharidva ni Sahay yojana | વ્યવસાયનું સ્થળ / દુકાન ખરીદવા માટેની લોન (દુકાન સહાય યોજના)
- Khetini Jamin Kharidva ni Yojana | ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય મેળવવા
- Jugat ram Dave Ashram shara Addmission | શ્રી જુગતરામ દવે આશ્રમશાળા સંચાલન (MIS)
- Ambedkar Chhatralay Addmission | સુબેદાર રામજી આંબેડકર ગ્રા.ઈ.એ. છાત્રાલય સંચાલન (MIS)
- Ambedkar Chhatralay Addmission | ડૉ. આંબેડકર સરકારી છાત્રાલય ઓનલાઇન પ્રવેશ
- Mama Saheb Fadke Adarsh nivashi Shara Online Addmission | મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળા ઓનલાઇન પ્રવેશ
- NEET, JEE, Gujcet Exam Preparation Coching sahay Yojana | અનુસૂચિત જાતિના વિધાર્થીઓને NEET, JEE, GUJCET પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોંચિગ સહાય યોજના
- IIM, NIFT & CEPt
- Exam Preparation Coching sahay Yojana | અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને IIM, NIFT & CEPT પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોંચિગ સહાય યોજના
- Competative Exam Preparation Coching Sahay yojana | અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની યોજના
Digital Gujarat Portal Yojana | ડિઝીટલ ગુજરાત પોર્ટલ પર ચાલતી તમામ સરકારી યોજના ઃ
- પરિક્ષિતલાલ મજમુદ્દાર પ્રિ-SSC શિષ્યવૃત્તિ (BCK-2)
- પરિક્ષિતલાલ મજમુદ્દાર પ્રિ-SSC શિષ્યવૃત્તિ (BCK-71)
- ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના વિધાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ (BCK-17)
- ધોરણ ૯-૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના વિધાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ (BCK-17A)
- ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ગણવેશ સહાય (BCK-16)
- ભારત સરકારની મુનિ મેતરાજ સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને પ્રિ-SSC શિષ્યવૃત્તિ (BCK-4)
- અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ભારત સરકારની પ્રિ-SSC શિષ્યવૃત્તિ(ધોરણ ૯ અને ૧૦) (BCK-35 (239)
- સરસ્વતિ સાધના સાયકલ યોજના ધોરણ ૯માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને મફત સાયકલ ભેટ (BCK-6)
- અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ભારત સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (BCK-6.1)
- કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફુડબિલ સહાય(BCK-10)
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ M. Phil & Ph.D. ના વિદ્યાર્થીઓને મહાનિબંધ માટે સહાય (BCK-11)
- મેડિકલ, એન્જીનીયરીંગ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને સાધન ખરીદવા સહાય (BCK-12)
- યાંત્રિક અને ITI માં વ્યવસાયિક અભ્યાસ માટે સ્ટાઇપેન્ડ (BCK-13)
- વધુ આવક ધરાવતા કુટુંબની અનુસૂચિત જાતિના વિધાર્થીનીઓને રાજ્ય સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (BCK-5)
- ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય (BCK-7)
- અનુસૂચિત જાતિના વિધાર્થીઓને વિનામૂલ્યે ટેબ્લેટ (BCK-353)
Blogger Comment
Facebook Comment