Aarthik Utkarsh ni sarkari yojana | આર્થિક ઉત્કર્ષની યોજનાઓ | New Government schemes

Aarthik Utkarsh ni sarkari yojana | આર્થિક ઉત્કર્ષની યોજનાઓ | New Government schemes

નમસ્કાર મિત્રો આજે આ પોસ્ટ દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક, અનુસુચિત જાતી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં અનુસુચિત જાતી માટે નીચે પ્રમાણે આર્થિક ઉત્કર્ષની યોજનાઓ એટલેકે અનુસુચિતજાતિ માટેની કરતા .Aarthik Utkarsh ni sarkari yojaઅન્ય લોકો na | આર્થિક ઉત્કર્ષની યોજનાઓ | New Government schemes ની ચર્ચા કરીશું, તદ ઉપરાંત અનુસુચિત જ્ઞાતિ ના બાળકો તેમજ  અન્ય લોકો ને  લગતી જે - યોજનાઓ e samaj kalyan poratal ( ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ) પર ચાલી રહી છે. આ પોસ્ટ માં આજે આપને તે તમામ યોજનાનો પ્રાથમિક ખ્યાલ (Overview) મેળવીશું ત્યારબાદ ક્રમશ: તે તમામ યોજનાઓ વિષે જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઈને ફોર્મ ભરવા સુધી A to Z માહિતી મેળવીશું. તો હાલ માં ચાલતી અનુસુચિત જાતી (Scheduled Cast- S.T) માટેની Aarthik Utkarsh ni sarkari yojana | આર્થિક ઉત્કર્ષની યોજનાઓ નું લીસ્ટ નીચે મુજબ છે  

Aarthik Utkarsh ni sarkari yojana | આર્થિક ઉત્કર્ષની યોજનાઓ | New Government schemes


Aarthik Utkarsh ni sarkari yojana | આર્થિક ઉત્કર્ષની યોજનાઓ | New Government schemes

Aarthik Utkarsh ni sarkari yojana | આર્થિક ઉત્કર્ષની યોજનાઓ | New Government schemes

  1. Manav Garima Yojana | માનવ ગરીમા યોજના 
  2. Dr P G Solanki Doctor / Vakil Sahay yojana. | ર્ડા. પી. જી. સોલંકી દાક્ટિર અને વકીલ લોન / સહાય યોજના
  3. Business , Shop purchase government sahay | નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ / દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના
  4. Gujarat Schedule casts Development Authority Yojana | ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  5. Gujarat Safai kamdar Vikas Nigam Yojana | ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ
  6. Dr. Ambedkar antyoday Vikas Nigam | ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ
  7. Sant shri Ravidas Uccha Kaushalya Vardhak Talim yojana ( High Skill Upgradation) | સંતશ્રી રવીદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજના (હાઇસ્કીલ અપગ્રેડેશન)
  8. Dr Savita Ambedkar antar Gnatiya Lagna sahay Yojana | ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય 
  9. Kuvar Bai nu Mameru Yojana | કુંવરબાઇનું મામેરાની યોજનાઃ
  10. Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana | માઇ રમાબાઇ સાત ફેરા સમૂહ લગ્ન યોજનાં


 Aarthik Utkarsh ni sarkari yojana | આર્થિક ઉત્કર્ષની યોજનાઓ | New Government schemes

તો મિત્રો હાલના સમય માં જયારે આ પોસ્ટ થઇ રહી છે ત્યારે અનુસુચુત જાતી ના લોકો  માટે ઉપરોક્ત 10 (દશ)  Aarthik Utkarsh ni sarkari yojana | આર્થિક ઉત્કર્ષની યોજનાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવેછે. તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તેનો ટૂંકો ખ્યાલ આ પોસ્ટ દ્વારા મેળવીશું અને ત્યાર બાદ આ તમામ યોજનાની વિસ્તુત માહિતી પણ મેળવીશું અને આવનારી વિસ્તૃત માહિતી ની અપડેટ માટે અમારા whatspp ગ્રુપ તથા આમારા Telegram ગ્રુપ ને જોઈન કરી લો. તો આવો યોજના વિષે વિસ્તૃત માહિતી મેળવીએ. 


રાજય સરકારે અનુસૂચિત જાતિની વ્યકિતઓ આર્થિક રીતે પગભર થઇ શકે અને સમાજના અન્ય વર્ગોની હરોળમાં આવી શકે તે માટે આર્થિક ઉત્કર્ષની અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ થી રજૂ કરી છે.

Manav Garima Yojana | માનવ ગરીમા યોજના

 
નાં લાભો આ મુજબ છે. અનુસૂચિત જાતિના લોકો કે જેઓની અને નાના ધંધા-રોજગાર કરવા ઈચ્છુક હોય તેવા ઈસમોને સ્વરોજગારીના ધંધા-રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે. ધંધો રોજગાર અનુરૂપ રૂા. ૮૦૦૦/- થી ૪૮૦૦૦/- ની મર્યાદામાંકુલ ૨૮ પ્રકારની કિટ્સ આપવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ।. ૧,૫૦,૦૦૦/- છે.
અતિપછાત જાતિ માટે આવકમર્યાદા નથી.

Dr P G Solanki Doctor / Vakil Sahay yojana. | ર્ડા. પી. જી. સોલંકી દાક્ટિર અને વકીલ લોન / સહાય યોજના


ર્ડા. પી. જી. સોલંકી દાક્ટિર અને વકીલ લોન / સહાય યોજના નાં લાભો આ મુજબ છે.





 અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય કરવા માટે રૂ।. ૭૦૦૦ લોન (૪% વ્યાજદરે) અને રૂા. ૫૦૦૦/- સહાય મળી કુલ રૂા. ૧૨,૦૦૦/- આપવામાં આવે છે. યોજનાની વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ।. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ।. ૧,૫૦,૦૦૦/- છે.

જ્યારે તબીબી સ્નાતકને સ્વતંત્ર દવાખાનું શરૂ કરવા માટે રૂ।. ૨૫,૦૦૦/- સહાય અને રૂા. ૨.૫૦ લાખ લોન (૪% વ્યાજદર) આપવામાં આવે છે, જેમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।. ૧,૨૦,૦૦૦/- શહેરી વિસ્તાર માટે રૂ।. ૧,૫૦,૦૦૦/- છે. તબીબી અનુસ્નાતકોને સર્જીકલ નર્સીંગ હોમ ખોલવા માટે રૂા. ૫૦,૦૦૦/- સહાય અને રૂા. ૩.૦૦/- લાખ લોન (૪% વ્યાજદર) આપવામાં આવે છે. આ યોજનામાં આવક મર્યાદા નથી.

અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકો માટે વકીલાતની તાલીમ માટે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. પ્રથમ વર્ષે માસિક રૂા. ૧૦૦૦/- બીજા વર્ષે માસિક રૂા. ૮૦૦/- અને ત્રીજા વર્ષે માસિક રૂા. ૬૦૦/- ની સહાય આપવામાં આવે છે. જે સિનિયર વકીલ તાલીમ આપે તેમને માસિક
રૂા. ૫૦૦/- એલાઉન્સ ( ત્રણ વર્ષ માટે ) આપવામાં આવે છે.

Business , Shop purchase government sahay | નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ / દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના


નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ / દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજનાનાં લાભો આ મુજબ છે. 
અનુસૂચિત જાતિના ઈસમો કે જેઓ રાષ્ટ્રીયકૃત બેંકો, તમામ પ્રાદેશિક ગ્રામિણ બેંકો, સહાકરી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો પાસેથી વધુમા વધુ રૂ।. ૧૦.૦૦ લાખની લોન મેળવે તો તે લોન ઉપર ૪ ટકા સુધીનું વ્યાજ લાભાર્થી પોતે ભોગવે અને ૪ ટકાથી ઉપરના વ્યાજની સહાય ૪ ત્રણ વર્ષ સુધી સરકારશ્રી મારફતે ચુકવાય છે, રૂ।. ૧૫,૦૦૦/- ની સબસીડી પણ આપવામાં આવે છે. આવક મર્યાદા નથી.

Gujarat Schedule casts Development Authority Yojana | ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ


ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ નાં લાભો આ મુજબ છે.
ભારતના બંધારણના આમુખમાં સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રાપ્ત કરાવવા તથા વ્યકિતનું ગૈારવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતા સુનિશ્ચત કરનારી બંધુ ભાવના વધારવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉદ્દેશ પરીપૂર્ણ કરવા ગુજરાતમાં ૧૯૭૫થી નિગમની રચના કરી છે. આર્થિક ઉત્કર્ષની બેન્કેબલ યોજના, સ્વરોજગારી સહાયની યોજનાનો અમલ કરવામાં આવે છે.

Gujarat Safai kamdar Vikas Nigam Yojana | ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ


ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ નાં લાભો આ મુજબ છે.
ગુજરાત સરકારે સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત, રાજયમાં વસેલા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને તેમના પરંપરાગત અમાનવીય ગુલામી ગરીબીવાળા અસ્વચ્છ વ્યવસાયમાંથી મુક્તિ અપાવીને અન્ય સ્વચ્છ વ્યવસાય તરફ વાળવા માટે અને તેઓને આર્થિક રીતે પગભર કરવા માટે જરૂરી લોન-ધિરાણ/સહાય પૂરી પાડવા, પુનઃ સ્થાપન કરવા આ નિગમની તા.૦૧/૧૧/૨૦૦૧થી રચના કરી છે.

Dr. Ambedkar antyoday Vikas Nigam | ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ


ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ નાં લાભો આ મુજબ છે.
સમગ્ર દેશમાં ગુજરાત જ માત્ર એવું રાજય છે અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત વાલ્મિકી, હાડી, નાડીયા, સેનવા, તૂરી, ગરો, વણકર સાધુ, અનુસૂચિત જાતિના બાવા, તૂરી-બારોટ, તીરગર તીરબંદા, થોરી, માતંગના વિકાસ માટે બોર્ડનું નિગમ તરીકે વર્ષ ૨૦૧૨માં રૂપાંતર કરવામાં આવેલ છે.

Sant shri Ravidas Uccha Kaushalya Vardhak Talim yojana ( High Skill Upgradation) | સંતશ્રી રવીદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજના (હાઇસ્કીલ અપગ્રેડેશન)


સંતશ્રી રવીદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજના (હાઇસ્કીલ અપગ્રેડેશન) નાં લાભો આ મુજબ છે.
અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓને આઈ.ટી, મેનેજમેન્ટ તથા વાણિજ્ય ઔધોગિક તંત્ર જેવી ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ આપી નોકરી મળે તેવા પ્રયતો કરવામાં આવેલ છે. આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ છે.

Dr Savita Ambedkar antar Gnatiya Lagna sahay Yojana | ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય 


ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય નાં લાભો આ મુજબ છે.
 અનુસુચિત જાતિ અને હિન્દુધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિ વચ્ચે ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે રૂ.૨,૫૦,૦૦૦/ સહાય આપવામાં આવે છે, જેમાં રૂ.૧,૨૫,૦૦૦/ના રાષ્ટ્રીય બચતપત્રો અને રૂ.૧,૨૫,૦૦૦/ ઘરવખરી ખરીદવા સહાય આપવામાં આવે છે, જેમાં વાર્ષિક આવકમર્યાદા નથી.

Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana | માઇ રમાબાઇ સાત ફેરા સમૂહ લગ્ન યોજનાં


કુંવરબાઇનું મામેરાની યોજના નાં લાભો આ મુજબ છે.
અનુસૂચિત જાતિના એક કુટુંબની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ રૂ.૧૨,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. આ યોજનામા વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમા રૂ.૧,૫૦,૦૦૦/- છે.

Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana | માઇ રમાબાઇ સાત ફેરા સમૂહ લગ્ન યોજનાં


માઇ રમાબાઇ સાત ફેરા સમૂહ લગ્ન યોજનાં નાં લાભો આ મુજબ છે.
અનુસૂચિત જાતિના કુટુંબોમાં લગ્ન પ્રસંગે થતાં ખોટાં ખર્ચ અને રીતરિવાજો અટકાવવાના ભાગ રૂપે સમૂહ લગ્નમાં જોડાય તે હેતુસર સમૂહ લગ્નમાં જોડાનાર પ્રત્યેક યુગલને યુગલ દીઠ રૂ.૧૨,૦૦૦/ ની સહાય તથા સમુહ લગ્નોનું આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- ની સહાય વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- આપવાનું ઠરાવેલ છે. આ યોજનામા વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમા રૂ.૧,૫૦,૦૦૦/- છે.



How to Apply?


(અરજી ક્યાં કરવી?)

  મિત્રો ઉપરોક્ત Free Government Hostel | સરકારી હોસ્ટેલ માટે તમે અરજીઓ તમે બે પોર્ટલ દ્વારા કરી શકો છો. જે નીચે મુ જબ છે.


૧. ડિજીટલ ગુજરાત પોર્ટલ અને 
૨. Gujarat's Social Justice & Empowerment Department'S e-samaj kalyan poratal 
  ( ઈ સમાજ કલ્યાણ  પોર્ટલ ) 



E samaj Kalyan Office Address

કચેરીનું સરનામું 

સરનામું: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, બ્લોક નં. ૪, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત.

કોન્ટેક્ટ નંબર: ૦૭૯-૨૩૨૫૩૨૨૯, ૦૭૯-૨૩૨૫૩૨૩૫

ઈમૈલ એડ્રેસ: dir-dscw@gujarat.gov.in

Conclusion


આમ.નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ઓનલાઇન Aarthik Utkarsh ni sarkari yojana | આર્થિક ઉત્કર્ષની યોજનાઓ | New Government schemes ની યાદી ઉપર મુજબ છે જેનો મહત્તમ લાભ લોકો સુધી પહોચે એ અમારો હેતુ છે. તો આપ ને માહિતી સારી લાગી હોય તો આ યોજના ને શેર કરો અને આવનારી નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને તેલેગ્રામ ગ્રુપ માં જોડવ. આભાર.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment