SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate

નમસ્કાર મિત્રો, જે લોકો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC, OBC Cast) માં આવે છે તેવા લોકોને વિવિધ સરકારી યોજના અને રાજ્ય સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માં ૨૭% અનામત નો લાભ લેવા માટે શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate માટેનું પ્રમાણપત્ર મેળવવું પડેછે. 

SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate
SEBC Cast Certificate - Gujarat


SEBC Cast SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate Full Process

તો આ પોસ્ટમાં આપણે જોઇશું કે આ પ્રમાણપત્ર કેવીરીતે મેળવવુ( How to get SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate).

Where  Apply For SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate?

૨. અરજી કોને  કરવી ?
મામલદારશ્રી/ તાલુકા વિકાસ અધિકારીશ્રી / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી ને કરવી.( ટૂંકમાં નજીકની મામલત દાર કચેરીનો સંપર્ક કરતા માહિતી મળી રહેશે.)

Application Time of SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate

નિકાલ માટેનીસમય મર્યાદા: ૧ દિવસ

અરજદારશ્રીએ અરજીમાં સંપુર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે. તેમજ અરજી સાથે માગ્યા મુજબના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ બીડવાની રહેશે.આ ઉપરાંત અરજી સાથે સામેલ ચેકલીસ્ટમાં તમામ મુદાઓના જવાબ અવશ્ય આપવાના રહેશે. જો એકપણ વિગત અધુરી હશે કે પુરાવા રજુ કરેલ ની હોય તો અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહી.

Required Documents For SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate

SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણીત નકલો સામેલ કરવાની રહેશે.

૧. અરજદારનો જવાબ (પરિશિષ્ટ–૨)
ર. પંચનામુ (પરિશિષ્ટ-૩ મુજબ) મુજબ
૩. સોગંદનામુ (પરિશિષ્ટ-૪ મુજબ)
૪. રહેઠાણનો પુરાવો (ટેલીફોનબીલ / લાઈટબીલ / મ્યુનિ.ટેક્ષબીલ

નોંધ : અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાન હોવાથી અરજદારે રૂબરૂમાં જ આવવાનું રહેશે.
અરજી સાથે તમારે એપ્લિકેશન ફોર્મ પરિશિષ્ટ ૧ મુજબ ની, અરજદારનો જવાબ (પરિશિષ્ટ–૨)મુજબ, ભરવાની રહેશે. જ્યારે સોગંદનામુ નોટરી પાસે થશે જે રૂ.૨૦ નાં સ્ટેમ્પ પર જોઈશે.

આ સાથે નીચે મુજબનાં જરૂરી પ્રમાણપત્રો બિડવાના રહેશે.

અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર. સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઇ પૈકી કોઇ એકનો જાતિ પુરવાર થાય તેવો દસ્તાવેજ માગી શકશે.

૨. રહેઠાણના પુરાવાઃ- રહેઠાણના પુરાવા તરીકે લાઇટ બીલ, ટેલિફોન બીલ, રેશનકાર્ડ,ધરવેરા બીલ, ચૂંટણી ઓળખકાર્ડ, આધાર કાર્ડ વગેરે આધારભૂત પૈકી કોઇપણ એકની નકલ.

ખાસ નોંધઃ
ટુંકમાં અરજદાર નું પોતાનું  અને તેમના પિતા અથવા વાલીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ), બંને ના ચૂંટણીકાર્ડ, બંનેના આધારકાર્ડ, તેમજ રેશનકાર્ડ ની નકલો સાથે રાખવી જેથી કરીને કામ માં સરળતા રહે.

અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે સ્વયં આવવાનું રહેશે.

SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate Application Process

( SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate મેળવવાની વિધિ)
SEBC Cast Certificate - Gujarat
SEBC Cast Certificate - Gujarat

STEP 1.સૌ પ્રથમ નીચે આપેલ લીંક દ્વારા અરજી ફોર્મ ડાઉનલોડ કરીલો.


STEP 2. ત્યારબાદ તેમાં પરિશિષ્ટ ૧/૩૪ ( સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમણપત્ર મેળવવાની અરજી વાળું ફોર્મ ભરો.
 ચેકલિસ્ટ ભરવાનું નથી તે જનસેવા કેન્દ્ર નાં અધિકારી ભરશે.



STEP 3. ત્યારબાદ અરજદારનો રૂબરૂ જવાબ ( પરિશિષ્ટ ૨/૩૪ )  અને પંચનામુ (પરિશિષ્ટ ૩/૩૪) જો ગામ હોયતો ગ્રામ પંચાયત નાં તલાટી અને સિટી વિસ્તાર હોય તો તેના તલાટીનાં સહિ સિક્કા કરાવવા.

STEP 4. પરિશિષ્ટ ૪/૩૪ માં આપેલ પ્રમાણે સોગાંધનમું નોટરી પાસે કરાવવું.

આમ ઉપરોક્ત અરજી, રૂબરૂ જવાબ ,  અને સોગંધનામૂ સહી સિક્કા થઈ ગયા બાદ ઉપરોક્ત ડોક્યુમેનટ અને અરજી સાથે તમે તમારી નજીકની મામલતદાર કચેરીમાં જઈને  અરજી સબમિટ કરવી જેથી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate) નું પ્રમાણપત્ર મેળવી શકશો.
 
આમ ઉપરોક પદ્ધતિ નો ઉપયોગ કરીને તમે તમારું સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC Cast Certificate Gujarat - OBC Cast Certificate) નું પ્રમાણપત્ર મેળવી શકશો.




જો આ માહિતી સારી લાગી હોય તો તમર મિત્રો અને ગ્રુપ માં શેર કરી વધુ માં વધુ લોકો લાભ લાઇશકે તેનો પ્રયત્ન કરો. અને તમે તમામ સરકારી યોજનાની માહિતી હંમેશા મેળવવા ઇચ્છતા હોય તો નીચેની લિંક્સ દ્વારા અમારા ગ્રુપ માં જોડાવ.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment