Download the Cowin vaccine certificate by Whatsapp in just 1 minit Full Process
નમસ્કાર મિત્રો, હાલના સમય માં તમામ જગ્યાએ કોવિડ વેક્સિન સર્ટિફિેટ દરેક જગ્યાએ ફરજિયતપણે માંગે છે. પછી ભલે તે જાહેર ટ્રાન્સપોર્ટ હોય, જેમ કે સરકારી બસ, ટ્રેન, કે પછી વિદેશ યાત્રા દરમિયાન હવાઈ મુસાફરી માં તદ ઉપરાંત સરકારી કચેરીઓ માં પણ ફરજિયતપણે આ સર્ટીફીકેટ જરૂરી છે. પરંતુ આ સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા માટે cowin એપ્લિકેશન માં રજીસ્ટર કરવું પડે છે ત્યાર બાદ જ તેમાંથી આ સર્ટિફિેટ મળે ડાઉનલોડ કરવા મળે છે. પરંતુ આ પ્રક્રીયા કરતા પણ સાવ ટુંકી અને શોર્ટ ટ્રિક દદ્રારા
Download the Cowin vaccine certificate by Whatsapp |
COWID vaccine certificate Download - WhatsApp
કરી શકો છો એ પણ તમારા watsapp દ્વારા.
વોટ્સએપ દ્વારા covid સર્તિફિકેટ ડાઉનલોડ કરવા નીચેની સ્ટેપસ અનુસરો.
cowid certificate Download steps
૧. સૌ પ્રથમ તમારા ફોન માં cowin હેલ્પ લાઇન નંબર +919013151515 સેવ કરો.
૨. ત્યાર બાદ તમારું વોટ્સએપ ઓપન કરી ને આ નંબર પર MENU લખી ને સેન્ડ કરો.
૩. ત્યાર બાદ તમારી સામે નીચે મુજબ નું લીસ્ટ રિસિવ થશે જેમાં Co - Win services પર ક્લિક કરો
૪. ત્યાર બાદ તમારી સામે નીચે મુજબ નું લીસ્ટ ઓપન થશે
----- ---- ----------. ------
Welcome to *Co-WIN Services* 🙏 to create awareness and help you and your family stay safe. 😊
*For any emergency:*
📞 *011-23978046*
☎ *1075*
📧 *ncov2019@gov.in*
*For the safety of self, society, and country, please download Aarogya Setu Mobile App and keep Bluetooth on!* *https://www.mygov.in/aarogya-setu-app*
👉🏻 हिंदी में भाषा बदलने के लिए, कृपया टाइप करें *हिंदी* या *Hindi*.
Please choose from the following options: 👇
1. What to do if you have symptoms of COVID-19
2. Vaccination - Book Appointment, Download Certificate, Centre & FAQ
3. Latest Updates & Useful Alerts on COVID-19
4. Professional Advice & Ways to Improve Immunity
5. Where to Get Help - National & State Level
6. MythBusters - Authenticate News
7. Together We Can - Success Stories & Positive Harmonies
8. Info on Coronavirus, Symptoms and How to Reduce Risk
9. *Main Menu*
💡 *Tip: You can type the option number to make a selection from the Menu Options*
-------------------
જેમાં તમારે 2 રિપ્લાય કરવાનો રહેશે. જેવું તમે રિપ્લે આપશો એટલે vaccine મેનુ risiv થશે જે નીચે મુજબ હસે
Please choose from the following options: 👇
1. Vaccination Appointment 💉 - Book, Reschedule & Cancel
2. Download Covid-19 Vaccination Certificate 📄
3. COVID Vaccination - Centres 🏥 Related Information
4. COVID Vaccination 💉 - Authentic Information
5. *Main Menu*
💡 *Tip: You can type the option number to make a selection from the Menu Options*
જેમાં તમારે રિપ્લેમાં 2 સેન્ડ કરો.
ત્યાર બાદ તમને નીચે મુજબ નો મેસેજ મળશે.
//////////////////////////
Okay, please select how you would like to proceed: 👇
1. Continue with current WhatsApp number
2. Other Co-WIN registered number
💡 *Tip: You can type the option number to make a selection from the Menu Options*
મીત્રો તમે જ્યારે vaccine લીધી ત્યારે જો તમારો વોટ્સએપ નંબર રજીસ્ટર કરાવ્યો હોય તે રિપલાય 1 સેન્ડ
કરો અને જો અન્ય નંબર હોય તો રીપ્લય 2 સેન્ડ કરો.
જેથી તમને નીચે મુજબ નો મેસેજ મળશે. અને ફોન માં OTP રીસિવ થશે જેમાં તમારે તમને મળેલ OTP ૩ મિનિટ માં સેન્ડ કરવાની રહેશે.
Generating an OTP for the number XXXXXX4396.
You will receive an OTP from Co-WIN.
૫. OTP સેન્ડ કર્યા બાદ તમને નીચે મુજબ મેસેજ મળશે
/////////////////////////////
Here are the members registered with this number: 👇
*1. Visha**** *
Please enter the name of the member for whom you want to download the vaccine certificate.
Type *Menu* to view *Main Menu*.
//////////////////////////////////
જેના રિપ્લાય માં ૧ સેન્ડ કરો જેથી તમને નીચે ના મેસેજ સાથે તમારું સર્ટીફીકેટ PDF ફોર્મેટ માં મળી જશે.
Here is your COVID-19 Vaccination Certificate, Vishalkumar M Patel 😊
/////////////
તો મિત્રો જો તમને મેસેજ સરો લાગ્યો હોય તો આ મેસેજ ને તમારા મિત્રો માં સેન્ડ કરો.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment