UPI Charges - શું હવે UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ?
શું, UPI હવે નહી રહે ફ્રી?, UPI પર લાગશે ચાર્જ ?, કેન્દ્ર સરકાર લગાવશે UPI ટ્રાંજેકશન પર ચાર્જ? જેવી અનેક ખબરો તમે તમારા ટેલિવિઝન, યૂટ્યુબ તથા અન્ય શોશિયલ મીડિયા પર સાંભળી હસે તથા જોઈ હસે, પરંતુ આજે આપણે આ પોસ્ટ દ્વારા ઉપર ના તમામ પ્રશ્નો નો ઉકેલ લાવીશું.
UPI Charges - શું હવે UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ?
તો મિત્રો હાલમાંજ તમામ મીડિયા પ્લેટફોર્મ પર ઉપરોક્ત પ્રશ્નો એ ચર્ચા જગાવતા કેન્દ્ર સરકાર ના વિવિધ મંત્રી થતાં નાણાં મંત્રી એ ટ્વીટ કરીને માહિતી આપીછે કે હાલના સમય માં UPI ટ્રાંજેકશન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહી. તેમજ તે ફ્રી જ રહેશે.
UPI ટ્રાંજેકશન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહી. તે ફ્રી જ રહેશે.
નાણાં મંત્રી એ તેમના ટ્વીટર હેન્ડલ માં ટ્વીટ દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે
સોશિયલ મીડિયામાં UPI ટ્રાંજેકશન પર લાગતા ચાર્જ ને લાગતી જે માહિતી ફરે છે જેવીકે
Upi payment charges-
તે તમામ અફવા છે, હાલ ના સમય માં સરકાર દ્વારા UPI ટ્રાંજેકશન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામા આવશે નહી, તેમજ સરકાર દ્વારા આ ચાર્જ વસૂલવા અંગે કોઇ યોજના નથી. વધુમાં જણાવ્યું હતું કે UPI એ લોકોને નાણાકીય લેવડ દેવડ માં સરળતા પડે એ માટે મહત્વ નું સાધન છે અને ને દેશના વિકાસમાં તેમજ ડિજિટલ પેમેન્ટ માટે જરૂરી છે તેથી સરકાર દ્વારા હાલમાં કોઇ પ્રકારનું વિચાર વિમર્શ કે બેઠક કરવામાં આવતી નથી. તેમાં લાગતા ખર્ચ અન્ય માધ્યમ દ્વારા વસૂલવામાં આવશે. અને જે સેવા પ્રદાતા નો જે ચાર્જ લાગશે તેને પણ અન્ય માધ્યમો દ્વારા વસૂલવામાં આવશે.
આ ઉપરાંત નાણાં મંત્રાલય દ્વારા પણ પણ જણાવવામાં આવ્યું છે કે આપણાં દેશની ડિજીટલ અર્થવ્યવસ્થામાં સુધારો આવે તે માટે સરકારે ગયા વર્ષે પણ ફંડ ની જોગવાઇ કરી હતી જે ની જાહેરાત આ વર્ષે પણ કરવામાં આવશે જેથી સરળતાથી ડિજિટલ પેમેન્ટ માળખું બની શકે અને લોકો માટે એક સરળ તેમજ સસ્તો ડિજિટલ પેમેન્ટ એક વિકલ્પ પૂરો પડી શકાય.
શા માટે આ પ્રશ્ન છે ચર્ચામાં?
થોડા સમય અગાઉ RBI દ્વારા લોકો પાસે UPI, તેમજ ડિજિટલ પેમેન્ટ પર ચાર્જ ને લઈને એક ફિડબેક માંગવામાં આવ્યો હતો. અને એક કન્સલટેશન પેપર પણ શેર કરવામાં આવ્યું હતું. જેથી કરીને લોકો આ ભ્રમ હતો કે હવે UPI પેમેન્ટ પર પણ ચાર્જ લાગશે સરકાર. પરંતુ હાલ જ નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા દ્વારા લોકો માં જાગેલી ભ્રમણા નો અંત આવ્યો છે.
What is UPI - UPI શુ છે ?
UPI એટલે UNIFIED PAYMENT INTERFACE જે ડિજિટલ પેમેન્ટ માટે ખુબજ સરળ અને ઉપયોગી માળખું પૂરું પાડે છે. જે National Payment Corporation of India - NPCI દ્વારા પૂરી પાડવામાં આવેલ મહત્વની સેવા છે.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment