તો મિત્રો હાલના સમય માં જયારે આ પોસ્ટ થઇ રહી છે ત્યારે અનુસુચુત જતી માટે ઉપરોક્ત 7 (સાત )Goverment Awards | સામાજીક સમરસતાના પ્રોત્સાહનના ભાગરૂપે અપાતા એવોર્ડ | sarkari Award સરકાર દ્વારા ફ્રી ઉપલબ્ધ કરાવવા માં આવે છે તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તેનો ટૂંકો ખ્યાલ આ પોસ્ટ દ્વારા મેળવીશું અને ત્યાર બાદ આ તમામ યોજનાની વિસ્તુત માહિતી પણ મેળવીશું અને આવનારી વિસ્તૃત માહિતી ની અપડેટ માટે અમારા whatspp ગ્રુપ તથા આમારા Telegram ગ્રુપ ને જોઈન કરી લો. તો આવો યોજના વિષે વિસ્તૃત માહિતી મેળવીએ.
સામાજીક સમરસતાના પ્રોત્સાહનના ભાગરૂપે રાજ્યમાં નીચે મૂજબ એવોર્ડ આપવામાં આવે છે.
Goverment Scholerships | સામાજીક સમરસતાના પ્રોત્સાહનના ભાગરૂપે અપાતા એવોર્ડ | sarkari Award
- Dr Babasaheb Ambedkar Award | ર્ડા. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ (રૂ।. ૨,૦૦,૦૦૦/-)
- Mahatma Gandhi Awardમહાત્મા ગાંધી એવોર્ડ (રૂા. ૨,૦૦,૦૦૦/-)
- Sant Shri Kabir Sahitya Award | સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ (રૂ।. ૧,૦૦,૦૦૦/-)
- Savitribai Fule Mahila Sahitya, Kala, Award | સાવિત્રીબાઈ ફૂલે મહિલા સાહિત્ય/કલા એવોર્ડ (રૂ।. ૧,૦૦,૦૦૦/-)
- Dasi Jivan Shresht Sahitya Kruti Awards | દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ એવોર્ડ (રૂ।. ૫૦,૦૦૦/-)
- Mahatma Fule Shrest Reportar Award | મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ (રૂ।. ૫૦,૦૦૦/-)
- Maharaja Sayagirav Phd - Mphil Scholership | મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહિત્ય પ્રકાશન સહાય (રૂ।. ૧૦,૦૦૦/-)
Dr Babasaheb Ambedkar Scholership | ર્ડા. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ (રૂ।. ૨,૦૦,૦૦૦/-)
ર્ડા. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ (રૂ।. ૨,૦૦,૦૦૦/-) આ યોજનાનાં લાભો.
અનુસૂચિત જાતિ સમેત સમાજના નબળા વર્ગના ઉત્કર્ષ માટે તથા સમાજિક જવાબદારીને પ્રોત્સાહન આપી સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિને “ર્ડા. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ” આપવામાં આવે છે. જેમા રૂા. ૨.૦૦ લાખનો એવોર્ડ, પ્રશંસાપત્ર અને શાલ ઓઢાડી રાજ્ય સરકાર દ્વારા સન્માનવામાં આવે છે.
Mahatma Gandhi Award | મહાત્મા ગાંધી એવોર્ડ (રૂા. ૨,૦૦,૦૦૦/-)
મહાત્મા ગાંધી એવોર્ડ (રૂા. ૨,૦૦,૦૦૦/-) ,આ યોજનાનાં લાભો.
પૂજય મહાત્મા ગાંધીજીના આદર્શો અને મૂલ્યો તથા ગાંધીવાદી વિચારસરણી દ્વારા અનુસૂચિત જાતિ સમેત પછાતવર્ગોના વિકાસ માટે મહત્વનું યોગદાન આપનાર અને અનુસૂચિત જાતિ માટે કાર્ય કરતી સંસ્થાને રાજ્ય સરકાર તરફથી મહાત્મા ગાંધી એવોર્ડ આપવામાં આવે છે.
Sant Shri Kabir Sahitya Award | સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ (રૂ।. ૧,૦૦,૦૦૦/-)
સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ (રૂ।. ૧,૦૦,૦૦૦/-), આ યોજનાનાં લાભો.
અનુસૂચિત જાતિઓ સાહિત સમગ્ર અનુસૂચિત જાતિના વર્ગોના શોષણ દમન, પીડા, વિદ્રોહ,
સંઘર્ષ અને આકાંક્ષાઓને અભિવ્યક્ત કરી આ વર્ગોમાં માનવ ગરિમા અને ખાસ કરીને વિભિન્ન
વર્ગોમાં સામાજિક સમરસતા પ્રસ્થાપિત કરી અસ્મિતા પ્રગટ કરતા સર્જનાત્મક સાહિત્ય ક્ષેત્રે
મહત્વનું અને મૌલિક યોગદાન આપનાર અનુસૂચિત જાતિના સાહિત્યકારોને સંતશ્રી કબીર
સાહિત્ય એવોર્ડ આપવામાં આવે છે.
Savitribai Fule Mahila Sahitya, Kala, Award | સાવિત્રીબાઈ ફૂલે મહિલા સાહિત્ય/કલા એવોર્ડ (રૂ।. ૧,૦૦,૦૦૦/-)
સાવિત્રીબાઈ ફૂલે મહિલા સાહિત્ય/કલા એવોર્ડ (રૂ।. ૧,૦૦,૦૦૦/-) ,આ યોજનાનાં લાભો.
અનુસૂચિત જાતિની મહિલા લેખિકાને સાહિત્ય માટે તેમજ હસ્તકલા કારીગર મહિલાને કલા માટે રૂા. ૧.૦૦ લાખનો એવોર્ડ આપવામાં આવે છે. પ્રશંસાપત્ર અને શાલ ઓઢાડી રાજ્ય સરકાર દ્વારા
સન્માનવામાં આવે છે.
Dasi Jivan Shresht Sahitya Kruti Awards | દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ એવોર્ડ (રૂ।. ૫૦,૦૦૦/-)
દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ એવોર્ડ (રૂ।. ૫૦,૦૦૦/-) આ યોજનાનાં લાભો.
અનુસિચિત જાતિઓ સહિત સમગ્ર અનુસૂચિત જાતિ વર્ગના શોષણ, દમણ, પીડા, સંઘર્ષ અને આકાંક્ષાઓને અભિવ્યક્ત કરી આ વર્ગોમાં તેઓના અધિકારો માટે જાગૃતિ લાવવી અને અનુસૂચિત જાતિમાં અસ્મિતા અને સમરસતા પ્રગટ કરવા માટે સાહિત્યકારો પોતાના લેખો, નવલકથા, કવિતાઓ, સાહિત્યલેખો વેગેરે પ્રકાશન દ્વારા પ્રયત્નો કરતા કવિઓ અને લેખકોને પ્રેરણા મળે તે માટે આવા સાહિત્ય પૈકી સર્વશ્રેષ્ઠ સાહિત્યકૃતિને રૂા. ૫૦,૦૦૦ ના “દાસી જીવણ”
એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે.
Mahatma Fule Shrest Reportar Award | મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ (રૂ।. ૫૦,૦૦૦/-)
મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ (રૂ।. ૫૦,૦૦૦/-), આ યોજનાનાં લાભો.
અનુસિચિત જાતિ વર્ગોના શોષણ, દમણ, પીડા, વિદ્રોહ, સંઘર્ષ અને આકાંક્ષાઓને તેમનામાં અધિકારો માટે જાગૃતિ લાવવા અને ખાસ કરીને વિભિન્ન વર્ગોમાં સમાજિક સમરસતા પ્રસ્થાપિત કરી અસ્મિતા પ્રગટ કરતાં તેમજ સમાજ ઉપર થતા અત્યાચારો, તેઓના પ્રશ્ન, સમસ્યાઓ વેગેરે બાબતે દૈનિક, અઠવાડિક, પાક્ષિક કે માસિક જેવા સામયિકોના માધ્યમ દ્વારા પ્રજા સમક્ષ રજૂ કરતા પત્રકારોને “મહાત્મા ફૂલે ક્ષેષ્ઠ પત્રકાર” એવોર્ડ આપવામાં આવે છે.
Maharaja Sayagirav Phd - Mphil Scholership | મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહિત્ય પ્રકાશન સહાય (રૂ।. ૧૦,૦૦૦/-)
મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહિત્ય પ્રકાશન સહાય (રૂ।. ૧૦,૦૦૦/-), આ યોજનાનાં લાભો.
અનુસૂચિત જાતિના સાહિત્યકારો, સર્જકો, સંશોધકો અને પી.એચ.ડી. ધારકો તેમણે કરેલા સર્જનાત્મક અને વિવેચનાત્મક લખાણો તેમજ મહાનિબંધોના પ્રકાશન માટે રૂ।. ૧૦,૦૦૦/- ની નાણાંકીય સહાય આપવામાં આવે છે.
Blogger Comment
Facebook Comment